° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Anti Narcotics Cell

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...

02 January, 2021 05:26 IST |
ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી નર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) બૉલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસ તરફ આગળ વધી છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગને નાબુદ કરવા અને જે લોકો ડ્રગ્સ લે છે તેમના નામ બહાર લાવવા માટે NCBએ કમ્મર કસી છે. ડ્રગ્સ કેસની તપાસમાં અનેક બૉલીવુડ સેલેબ્ઝ અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને NCBએ સમન્સ મોકલાવ્યા છે કે અટકાયત કરી છે, તો કેટલાકની પૂછપરછ કરી છે. આવો જોઈએ બૉલીવુડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી NCBની રડારમાં કેટલા સેલેબ્ઝ આવ્યા છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ફાઈલ તસવીર)

25 November, 2020 07:12 IST |
Ali Fazal & Richa Chadha: રિચા ચઢ્ઢાના આઇ લવ યુ પછી અલી 3 મહિના ચૂપ હતો

Ali Fazal & Richa Chadha: રિચા ચઢ્ઢાના આઇ લવ યુ પછી અલી 3 મહિના ચૂપ હતો

અલી ફઝલનો (Ali Fazal) જન્મદિવસ છે 15 ઑક્ટોબર અને આ વર્ષે 34 વર્ષનો થયેલો આ એક્ટર હૉલીવુડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડી ચૂક્યો છે. રિચા ચઢ્ઢા (Richa Chadha) સાથેનો તેનો રોમાન્સ ફુલ ગુલાબી છે અને માટે જ જોઇએ તેમની તસવીરો (ઇન્સ્ટાગ્રામ)

15 October, 2020 02:12 IST |
ગાંધી જયંતી: બૉલીવુડની આ ફિલ્મોએ મહાત્મા ગાંધી અને તેમના વિચારોને જીવંત કર્યા છે

ગાંધી જયંતી: બૉલીવુડની આ ફિલ્મોએ મહાત્મા ગાંધી અને તેમના વિચારોને જીવંત કર્યા છે

અહિંસાનો મંત્ર શીખવનારા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરના રોજ થયો હતો. ત્યારથી, આ દિવસને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીના આદર્શો અને વિચારોને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. ગાંધીજીના વિચારો ઉપર માત્ર પુસ્તકો જ નથી લખાયા પણ બૉલીવુડમાં અનેક ફિલ્મો પણ બની છે. આ ફિલ્મો દ્વારા ગાંધીજીના વિચારો અમર થઈ ગયા છે. દરેક વ્યક્તિ બાપુના જીવન સાથે જોડાયેલી દરેક નાની વસ્તુને જાણવા માંગે છે અને લોકોની આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે બૉલીવુડે મહત્વની ભૂમિકા ભજવી છે. બૉલીવુડના ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મોમાં ગાંધીજીના જીવનના દરેક પાસાને દેખાડવાના અનેક વાર પ્રયત્ન કર્યો છે. આજે ગાંધી જયંતી નિમિત્તે અમે તમને 'બાપુ' એટલે કે મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ફિલ્મો વિશે જણાવીશું. જેમાંની ઘણી હિટ ફિલ્મો હીટ રહી હતી તો કેટલી કેટલાક વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આવો જાણીએ વધુ...

02 October, 2020 05:20 IST |

વિડિઓઝ

Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

Padmshri Jaswantiben Popat: 93 વર્ષનાં આ એવોર્ડી પાસેથી જાણો લિજ્જત પાપડની જર્ની

એક પગલું ભરો ત્યારે આગળની સફર નિશ્ચિત થાય. ગુજરાતી મિડ ડેનાં ફિચર રાઇટર વર્ષા ચિતલિયાએ જ્યારે જસવંતીબહેન પોપટ સાથે વાત કરી ત્યારે જાણે આ સત્ય ફરી સમજાયું. જુઓ આ એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ અને જાણો લિજ્જત પાપડની સફળતાની સફરની વાત એકદમ પહેલેથી. 

09 February, 2021 12:13 IST |
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

મુકેશ અંબાણી હમણાં જ દુનિયાના સૌથી વધુ અમીર 15 લોકોની યાદીમાં હતા. તેમને નેટ વર્થ 54 બિલીયન યૂએસ ડૉલર કરતા પણ વધારે છે. એ તો તમામ લોકો જાણે છે કે મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઈલ એકદમ રોયલ અને એલિગન્ટ છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા, રોયલ બકિંગહામ પેલેસ પછીનું સૌથી મોંઘું ઘરે છે. જુઓ આવી જ કેટલીક કિંમતી વસ્તુઓ જે મુકેશ અંબાણી પાસે છે.

21 April, 2019 05:23 IST |
અંબાણીના આંગણે અવસરઃ જુઓ સજાવટનો Exclusive વીડિયો

અંબાણીના આંગણે અવસરઃ જુઓ સજાવટનો Exclusive વીડિયો

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બસ થોડા જ કલાકોમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની વિધિઓ ચાલી રહી છે. એન્ટિલિયા પણ નવી વહુને આવકારવા સજી ચુક્યું છે. કેવી છે એન્ટિલિયાની સજાવટ, જુઓ આ વીડિયોમાં.

10 March, 2019 06:10 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK