મુકેશ અંબાણીની બહેનની દિકરી નયનતારાના લગ્ન થવા જઈ રહ્યા છે. મામા અને મામીએ ભાણેજ માટે ખાસ પાર્ટી આપી જેમાં સિતારાઓ હાજર રહ્યા. જુઓ તસવીરો..
તસવીર સૌજન્યઃ યોગેન શાહ
તમને યાદ છે આપણા માનીતા એવા કલાકારો, જેઓ વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે. 90ના દાયકામાં તેઓ આજે છે તેના કરતા અલગ જ દેખાતા હતા..જુઓ તેમની આવી જ કેટલીક તસવીરો..
અનિલ કપૂરને બોલીવુડમાં 36 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. તેમની પહેલી ફિલમ 23 જૂન 1983માં રિલીઝ થઈ હતી. અનિલ કપૂરની કરિયરમાં મશાલ, તેઝાબ, 1942 અ લવ સ્ટોરી, તાલ, પુકાર, ગાંધી માય ફાધર, સ્લમડોગ મિલિયનેર, વેલકમ જેવી નોંધપાત્ર ફિલ્મો છે. આ ફિલ્મોની પસંદગીથી જ ખ્યાલ આવે છે કે અનિલ કપૂર કેવી રીતે કમર્શિયલ અને પેરેલલ સિનેમાને બેલેન્સ કરે છે. જુઓ અનિલ કપૂરના રૅર ફોટોઝ
આજે સોનમ કપૂરના જન્મદિવસે અમે તેમના અને પિતા અનિલ કપૂર, માતા સુનિતા કપૂર અને બહેન રિયા કપૂરની કેટલીક દુર્લભ બાળપણની તસવીર લઈને આવ્યા છે. અમે શરત લગાવીએ છીએ કે તમે આ તસવીરોને પહેલા જોઈ નહીં હોય. તો કરો એના પર એક નજર
90ના દાયકાના કેટલાક સ્ટાર્સને તમે આજે જોશો તો ઓળખી પણ નહીં શકો. પણ તમારા માટે અમે લાવ્યા છીએ તેમની કરિયરના શરૂઆતના ફોટોઝ અને આજના ફોટોઝ. જુઓ કેવા લાગે છે એક સમયના તમારા ફેવરિટ સ્ટાર્સ
GIFA ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય એવોર્ડ સમારોહની યાદો તાજા કરીએ
Sep 17, 2019, 14:00 ISTબિન સચિવાલયની પરીક્ષા: સરકારે SIT ની રચના કરી:10 દિવસમાં રીપોર્ટ સોપાશે
Dec 05, 2019, 18:10 ISTરિલીઝ પહેલા જાણો કેવી છે કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'
Dec 05, 2019, 13:57 ISTકપિલ શર્માના સેટ પર પહોંચ્યા સલમાન ખાન, સ્ટેજ પાછળ થયું કઈક આવુ
Dec 05, 2019, 15:29 ISTફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો
Dec 04, 2019, 15:51 ISTસની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ
Nov 27, 2019, 17:43 ISTસાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો
Nov 18, 2019, 09:15 ISTઑફિસ જવા માટે આ ઢોલીવુડ બ્યૂટીઝની જેમ થાઓ તૈયાર, લાગશો પર્ફેક્ટ
Nov 17, 2019, 15:04 ISTAishwarya Majmudar બંધાઈ સગાઈના બંધનમાં, જુઓ ખૂબસુરત તસવીરો
Nov 28, 2019, 13:00 IST