અનિલ અંબાણી અને તેમની કંપનીઓનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કૅપિટલ ફરી એક વખત નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે.
અંબાણી બંધુઓની ઝેડ પ્લસ સિક્યૉરિટી હટાવી લેવાની માગ સુપ્રીમ કોર્ટે ફગાવી
રિલાયન્સ નેવલ નૌસેના માટે પાંચ પેટ્રોલિંગ જહાજ બનાવવાની હતી, આ કરાર 2011માં કરવામાં આવ્યો હતો
નાણા વસૂલવા માટે બૅન્કો વિશ્વભરમાં રહેલી અંબાણીની મિલકતો ઉપર કાર્યવાહી કરશે
ત્રણ ચાઇનીઝ બેન્કે અનિલ અંબાણી સામે UKની કોર્ટમાં કેસ કર્યો છે, અત્યારે તેમની પાસે માત્ર એક કાર હોવાની વાત કરી
ઉક્ત કેસમાં અનિલ અંબાણી સામે ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટસી કોડ (IBC) હેઠળની કાર્યવાહી પર દિલ્હી હાઈ કોર્ટે સ્ટે ઑર્ડર આપ્યો હતો.
રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂકની વિરુદ્ધમાં NCLATના દરવાજા ખખડાવશે
World Photography Day નિમિત્તે ટીના અંબાણીએ અમૂક જૂના ફેમેલી ફોટોઝ શૅર કર્યા
બેન્કે SARFESI એક્ટ હેઠળ 22 જુલાઇના આ કાર્યવાહી કરી છે. અનિલ અંબાણી તરફથી 2,892 કરોડ રૂપિયાનું દેવું ન ચૂકવવાને કારણે બેન્કે આ કાર્યવાહી કરી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીક ભાઈનું 95 વર્ષે અમદાવાદમાં નિધન થયું છે.
'ઈન્ટરનેશનલ ફેમેલી ડે' નિમિત્તે તસવીર શેર કરીને ટીનાએ કહ્યું કે પરિવાર જ તમારો આશ્રય છે
યસ બૅન્કની કટોકટીના મામલે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની ઑફિસે રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી હાજર થયા હતા.
ટીના અંબાણીએ ઇન્સ્ટાગ્રામ પર સાસુ કોકિલાબેનના 86મા જન્મદિવસે તેમને વધામણી આપતી પોસ્ટ શૅર કરી છે
અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ લિમિટેડને કેન્દ્ર સરકારે શો-કૉઝ નોટિસ ફટકારી છે.
એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીએ લંડનની એક કોર્ટમાં ચીનની ૩ બૅન્કોએ કરેલા ૬૮ કરોડ ડૉલરની લોન પાછી મેળવવાના કેસમાં જણાવ્યું છે, ‘હું હવે સાવ ગરીબ છું.’
સુપ્રીમ કોર્ટ તરફથી ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સને ૧૦૪ કરોડ રૂપિયા પરત આપવાનો આદેશ આપ્યો છે.
શૅરબજારમાં ભાવની વધઘટ કંપનીઓની ભવિષ્યની કમાણીના અંદાજો ઉપર થતી હોય છે. કંપનીના ફન્ડામેન્ટલ જેટલા મજબૂત એટલી શૅર ખરીદવાની લાલસા વધારે, પણ ક્યારેક બજારમાં આવી ઘટનાઓથી વિપરીત ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળે છે.
બીએસઈમાં આપવામાં આવેલી ફાઈલિંગમાં આરકૉમે કહ્યું હતું કે તેના લૅન્ડર્સની સમિતિની બેઠક ૨૦ નવેમ્બરે થઈ હતી. તેમાં કહેવામાં આવ્યું કે સમિતિએ સર્વસમ્મતિથી કહ્યું કે રાજીનામાનો સ્વીકાર કરી ન શકાય.
જણાવીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં મણિકંતે પણ ડાયરેક્ટર અને ચીફ ફાઇનેન્શિયલ ઑફિસના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
અનિલ અંબાણીના રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સનો IPO ટળી ગયો છે. કંપનીએ ઑફર ડૉક્યૂમેન્ટસ પાછા લીધા છે.
Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
Feb 27, 2021, 17:50 IST1 માર્ચથી રસીકરણમાં કોણ સામેલ, ક્યારે-ક્યાં અને કેવી રીતે મળશે વેક્સીન
Feb 27, 2021, 17:39 ISTAkshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
Feb 27, 2021, 17:36 ISTશું છે CoWin App: જાણો કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન
Feb 27, 2021, 15:25 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 ISTBigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી
Feb 20, 2021, 10:59 IST