કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. જ્મ્મૂ કશ્મીર પાસેથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાયો છે અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. જે બાદ રાજકોટમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.
તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા
જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે. તો જુઓ તસવીરો
ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબા ચાલેલા શોમાંથી એક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. અને તેને સફળ બનાવવામાં ગુજરાતીઓનો મોટો ફાળો છે.
આખરે વડાપ્રધાન મોદીની નવી કેબિનેટની જાહેરાત થઈ ગઈ છે. જાણો કોને ક્યું ખાતુ ફાળવવામાં આવ્યું છે તસવીરો સાથે.
લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપને અકલ્પનીય વિજય મળ્યો છે. ભાજપે પોતાનો 2014નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. એકલા ભાજપને જ 300 પ્લસ બેઠકો મળી છે. ત્યારે જીત બાદ પક્ષનો એકેએક કાર્યકર ઉત્સાહિત છે. ફોટોઝમાં જુઓ જીત બાદ ખુદ વડાપ્રધાન મોદી કેવા અંદાજમાં દેખાયા (Image Courtesy : PTI )
વાંચો ત્રણ વાાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર અને અપડેટ્સ, માત્ર એક જ ક્લિકમાં
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ મતદાતાઓને આકર્ષવાનો તમામ પ્રયાસ કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી ઉમેદવાર અમિત શાહે પણ રવિવારે રોડ શો કર્યો.
વાંચો આજના દિવસના બપોરના ત્રણ વાગ્યા સુધીના મહત્વના સમાચાર. અત્યાર સુધીની તમામ હલચલ, જે જાણવા જરૂરી છે.
વાંચો રાષ્ટ્રથી રમતજગત સુધી, દુનિયાથી લઈ દેશ સુધી, ગામડાથી લઈ ગ્લોબલ તમામ સમાચાર એક ક્લિકમાં. આજના 3 વાગ્યા સુધીના તમામ સમાચારો વાંચો એક સાથે
જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.
જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરતા પહેલા રોડ શો કરી શક્તિ પ્રદર્શન કર્યું. જુઓ અમિત શાહના રોડ શોની તસવીરો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે. જે પહેલા તેઓ મેગા રોડ શો પણ કરવાના છે. તસવીરોમાં જુઓ કેવી છે આ રોડ શોની તૈયારી.
(તસવીર સૌજન્યાઃ ANI)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે..ત્યારે ચાલો જાણીએ તેમની રાજકીય સફરને.
તમામ તસવીરોઃ અમિત શાહ ઈન્સ્ટાગ્રામ
જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.
જાણો આજે આખા દિવસ દરમિયાન શું થયું, શું રહી આજના દિવસની મહત્વની ઘટનાઓ માત્ર એક જ ક્લિકમાં.
પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોચી રહ્યાં છે. કુંભમેળમાં સ્નાન કરવાનો લાભ લેવા નેતાઓ પણ પહોંચ્યા છે. સ્મૃતિ ઈરાનીથી લઈને દેશના વડાપ્રધાન કુંભમાં સ્નાન કરવા પહોંચ્યા છે. જુઓ નેતાઓના શાહી સ્નાનની તસવીરો.
રોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTશ્વાસની તકલીફ થવાથી પ્રજ્ઞા ઠાકુર હૉસ્પિટલમાં ઍડ્મિટ
Mar 07, 2021, 07:14 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
Mar 07, 2021, 07:15 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST