રાષ્ટ્રપતિએ ૨૩૩ એકર વિસ્તારમાં નિર્માણ પામનારા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કર્યું : ભારતના ખેલ ઇતિહાસનો સૌથી મોટો દિવસ, ઑલિમ્પિક્સ માટે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ તૈયાર કરાશે, કૉન્ગ્રેસ કાળમાં સરદારનું નામ ભુલાયું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગુજરાત અસોસિએશનના અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા.
હા, આ સાચું છે. ગઈ કાલે ગુજરાતની ૬ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં ઓછું મતદાન થયું હોવા છતાં કૉર્પોરેશનની કુલ પ૭૬ સીટમાંથી બીજેપી એકલી ૪૪૯ સીટ જીતી ગઈ, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષે એજ્યુકેટેડ ક્લાસ બીજેપીને વોટ કરવા માટે પહેલવહેલી વાર બહાર આવ્યો
કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન કરીને વ્યક્ત કર્યો આત્મવિશ્વાસ
૨૨ ફેબ્રુઆરીએ સવારે ૧૦ વાગ્યે કોર્ટમાં હાજર થવાનો આદેશ
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ગઈ કાલે જણાવ્યું હતું કે પહેલાં મારા ભત્રીજા અભિષેક સામે ચૂંટણી લડીને જીતી બતાવો ત્યાર પછી તમે મારી સાથે સ્પર્ધા કરવાનો વિચાર કરો.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જુબાની જંગ : દીદી-શાહ આમને-સામને, ટીએમસીનું સૂત્ર ભત્રીજા બઢાવો, દીદીના ગુંડાઓએ ૧૩૦ બીજેપી કાર્યકરોને મારી નાખ્યા, તેમની શહીદી વ્યર્થ નહીં જાય, તમામ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપીશુંઃ શાહ
બીજેપી તેમની પાર્ટીને પાડોશી નેપાલ અને શ્રીલંકા સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે.
બધા એક જ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે કે દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં બાળાસાહેબ ઠાકરેની રૂમમાં મુખ્ય પ્રધાનપદને લઈને શું ચર્ચા થઈ હતી?
ગૃહપ્રધાને કહ્યું, હવે રાજાઓ અને રાણીઓના પરિવારોમાં જન્મેલી વ્યક્તિઓ કે વારસાગત શાસકો નહીં, જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજ્યમાં શાસન ચલાવશે
પશ્ચિમ બંગાળમાં આયોજિત રૅલીમાં હોમ મિનિસ્ટર અમિત શાહનો હુંકાર: વિધાનસભાની આગામી ચૂંટણી મોદીજીના ‘વિકાસ મૉડલ’ અને મમતાદીદીના ‘વિનાશ મૉડલ’ વચ્ચેનો જંગ છે
સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને પત્ર લખીને કહ્યું કે એક ગુજરાતી વ્યક્તિ મહારાષ્ટ્રમાં આવીને શિવસેનાને ખતમ કરવાનું કહે એ મરાઠી માણસની કમનસીબી છે
બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોને તાપી નદીમાં પધરાવીને એમણે સત્તા મેળવી હોવાનો માર્યો ટોણો
મહારાષ્ટ્રમાં રવિવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિંધુદુર્ગમાં SSPM મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કર્યું છે.
પ્રૉપેગેન્ડા નહીં ભારતના ભાગ્યનો નિર્ણય પ્રૉગ્રેસથી: વિદેશી હસ્તીઓએ ભારત પર કર્યો શાબ્દિક હુમલો સરકારે આપ્યો સણસણતો જવાબ
પશ્ચિમ બંગાળના દુમુરજલાના લોકોની જાહેરસભાને વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંબોધતાં અમિત શાહે જણાવ્યું હતું કે...
પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોના ઉગ્ર આંદોલન અને દિલ્હીમાં સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચન્દ્ર બોઝની આજે 125મી જન્મજયંતિ છે. કેન્દ્ર સરકારે તેમની 'જન્મજયંતિને પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે
અમિત શાહે ટેરેસની ચારેબાજુ ફરીને હાથ હલાવી નાગરિકોનું અભિવાદ ઝીલ્યું હતું.
ગયા વર્ષે 2020માં અમિત શાહે અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી
ચીન અને પાકિસ્તાનના ફાઇટર પ્લેન જેએફ-17નો ફિયાસ્કો
Mar 07, 2021, 09:27 ISTકોરોના ઍક્ટિવ કેસ વધુ હોય ત્યાં રસીને વેગ આપવા રાજ્યોને કેન્દ્રનો આદેશ
Mar 07, 2021, 09:27 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
Mar 07, 2021, 09:27 ISTરોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST