તાંડવ વિવાદઃ વેબ સીરિઝ તાંડવ રિલીઝ થતાં જ વિવાદોમાં ઘેરાઇ ગઈ છે. વિવાદ એટલો વધી ગયો છે કે હવે મેકર્સ સીરિઝમાંથી વિવાદિત સીન હટાવી રહ્યા છે.
તારી સામે જોઈને મારી ચિંતા દૂર થઈ જાય છે
અલીના લગ્નના સમાચાર તેના ફૅન્સ માટે ચોંકવનારા છે, કારણકે અલી છૂપી રીતે લગ્ન કર્યા પછી સારા સમાચાર ફૅન્સ વચ્ચે શૅર કર્યા છે. અલીએ પોતાની દુલ્હન વિશે વધારે જાણકારી આપી નથી, પરંતુ...
લગ્નની એક ઝલક ઝફરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
કૅટરિના સાથે આવું પ્લાનિંગ છે અલી અબ્બાસ ઝફરનું
આ રીમેક અલી અબ્બાસ ઝફર બનાવી રહ્યો છે અને તેણે તેમની પાસેથી કોઈ રાઇટ્સ નથી લીધા
મિસ્ટર ઇન્ડિયા 2 બનાવવા માટે મારા ડૅડી અને શેખર કપૂરને જાણ ન કરવી એ ખરેખર અપમાનજનક છે : સોનમ કપૂર આહુજા
ફિલ્મમાં રણવીર સિંહ અને શાહરુખ ખાન સાથે તે જોવા મળે એવી ચર્ચા છે
કૅટરિના કૈફ હવે અલી અબ્બાસ ઝફરની સુપરહીરો ફિલ્મમાં કદી પણ ન કર્યા હોય એવા દિલધડક સ્ટન્ટ્સ કરવાની છે એવુ જાણવા મળ્યુ છે.
ડિજિટલ પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમ માટે બની રહેલી આ પૉલિટિકલ-થ્રિલર સિરીઝમાં સૈફ અલી ખાન લીડ રોલમાં છે.
શાહરુખ ખાને તેની ‘ઝીરો’ બાદ એક પણ ફિલ્મની જાહેરાત નથી કરી અને તેણે અન્ય ફિલ્મની વાતોને એક અફવા ગણાવી છે. તેણે સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાહઅલ્લાહ’માં સલમાન ખાનની જગ્યા લીધી હોવાની ચર્ચા છે
શાહરુખ ખાન જલદી જ અલી અબ્બાસ ઝફરની ઍક્શન ફિલ્મમાં જોવા મળશે એવી શક્યતા છે.
શાહરુખ ખાન ફિલ્મ 'ભારત'ના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથે કામ કરવાના છે.
અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે તે પૈસા વસુલ ફિલ્મ બનાવવાને એન્જૉય કરે છે.
સલમાન ખાનની ફિલ્મ ભારત આ વર્ષની ફેન્સ માટે મોસ્ટ અવેઈડેટ ફિલ્મ હતી. કેટરીના કૈફ અને સલમાન ખાન સ્ટારર ભારત બોક્સ ઓફિસ પર હિટ જઈ રહી છે.
સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફર વચ્ચે મતભેદ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત માટે ફેન્સે ભાઈજાનને ઈદી આપી દીધી છે. આખા દેશમાં ભારત માટે પહેલા દિવસનું ઓપનિંગ જબરજસ્ત રહ્યું છે.
સલમાન અને કેટરીનાની ફિલ્મ ભારત ઈદ પર રિલીઝ થઈ છે. વાંચો RJ હર્ષિલને આ ફિલ્મ કેવી લાગી છે.
સલમાન ખાન ઈદ પર ફિલ્મ લઈને આવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકો માટે હંમેશા મહત્વની ઘટના રહી છે. જો કે છેલ્લી બે ઈદતી સલમાન ખાનને સારી ઈદી નહોતી મળી, પરંતુ આ વખતે સલમાન ખાને ભારતના રૂપમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
સલમાન ખાનની ફિલ્મ ભારતનું નામ પહેલા રામ રાખવાના હતા. જે બાદમાં બદલાવામાં આવ્યું. જાણો કેમ?
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
Mar 01, 2021, 15:46 ISTજાવેદ અખ્તર માનહાનિ મામલે કંગના વિરુદ્ધ કૉર્ટે જાહેર કર્યું વૉરન્ટ
Mar 01, 2021, 15:22 ISTમતદાન-જાગૃતિના મામલે ગુજરાતનાં ગામડાંઓએ શહેરને મૂક્યાં પાછળ
Mar 01, 2021, 12:14 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Mar 01, 2021, 08:40 ISTઇનોવામાં નાસી રહેલા આરોપીએ મુલુંડ ચેકનાકા વટાવ્યું, પણ...
Mar 01, 2021, 11:32 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST