વૅક્સિન કોઈ પાર્ટીની નથી, હું જરૂર લગાવીશ
સરકાર આજે વેક્સિનેશન માટે આટલી મોટી ચેન કેમ બનાવી રહી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા માટે તમામ રાજકીય દળોના અધ્યક્ષોની બેઠક બોલાવી હતી. કૉન્ગ્રેસ, સપા, શિવસેના, બસપા, દ્રમુક, ટીડીપી અને તૃણમૂલનો એકપણ નેતા બેઠકમાં સામેલ થયો ન હતો.
એસપીને યાદવ વોટ મYયા જ નથી, અખિલેશ પાર્ટીમાં સુધારો લાવશે તો ફરીથી ગઠબંધન શક્ય છે, ડિમ્પલ યાદવ સહિતના એસપી દિગ્ગજ નેતાઓ ચૂંટણી હાર્યા એ ચિંતાજનક
સહારનપુરના દેવબંધમાં સામાજિક ન્યાયથી મહાપરિવર્તન મહારેલીમાં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ભાજપની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા.
જમ્મુ કાસ્મીરના પુલવામા હુમલા મામલે હવે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે સવાલ ઉઠાવ્યા છે. રામગોપાલ યાદવે પુલવામામાં થયેલા આતંકી હુમલાને ષડયંત્ર ગણાવ્યું છે.
રાજકીય દળોના નેતાઓ આજે રાજકારણના રંગોની હોળી રમશે. કાર્યકરોને સંદેશો પહોંચાડવા માટે પણ સારી તક છે
બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરાખંડ અને મઘ્યપ્રદેશમાં પણ ગઠબંધન કર્યું છે.
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પરસ્પદ સહમતિથી લોકસભા ચૂંટણી માટે પોતાની બેઠકોની જાહેરાત કરી છે.
અખિલેશ યાદવે લખનઉમાં પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ‘દેશના નેતાઓએ બુલેટ ટ્રેનની યોજનાઓને પ્રાથમિકતા આપવાને બદલે સૈનિકો માટે બુલેટપ્રૂફ જૅકેટ્સની ખરીદીને પ્રાથમિકતા આપવી જોઈએ.
વિદ્યાર્થીસંઘના કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહેલા અખિલેશ યાદવને લખનઉ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા.
કહેવાતા ખાણકામ કૌભાંડમાં CBIના દરોડા પછી હવે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ગોમતી રિવરફ્રન્ટમાં કૌભાંડ બાબતે તપાસના ભાગરૂપે EDએ હવે દરોડાસત્ર શરૂ કર્યું છે.
માયાવતી સહારનપુરથી તો અખિલેશ આઝમગઢથી ઇલેક્શન લડશે
બસપા અધ્યક્ષ માયાવતી પર ભાજપના ધારાસભ્યના નિવેદનથી વિવાદ સર્જાયો છે. સાધના સિંહે વિવાદિત નિવેદન બાદ માફી તો માંગે છે પરંતુ રાજનૈતિક દળો આ નિવેદનથી નારાજ છે.
બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ આજે લખનઉમાં અખિલેશને મળ્યા. આ પહેલા તેઓ બસપા સુપ્રીમો માયાવતીને મળ્યા હતા અને તેમના પગે પણ લાગ્યા હતા.
મુલાયમ સિંહ યાદવના વેવાઈ હરિઓમ યાદવે સપા-બસપાના ગઠબંધન સામે મોરચો ખોલ્યો છે. હરિઓમ યાદવના કહેવા પ્રમાણે આ ગઠબંધન લાંબું નહીં ચાલે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશે ગઠબંધન કર્યું હોવાની ચર્ચા જોર પકડી રહી છે. જો કે કૉંગ્રેસે આ ગઠબંધનની વાતનું ખંડન કર્યું છે.
યુપીમાં મહાગઠબંધનમાંથી કોંગ્રેસ પાર્ટીને બહાર રાખવાના સમાચારનું સમાજવાદી પાર્ટીએ ખંડન કર્યું છે. પાર્ટીએ કહ્યું કે હાલ કશું ફાઇનલ કરવામાં આવ્યું નથી.
ઉત્તરપ્રદેશમાં સપા-બસપાની સાથે થનારા ગઠબંધનમાં કોંગ્રેસને સાઇડલાઇન કરવામાં આવી શકે છે.આ સ્થિતિમાં કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવું પડશે.
પરિણીતી ચોપરાની ફિલ્મ 'સાઈના'નું ટીઝર રિલીઝ, અભિનેત્રીનો સ્પોર્ટી અંદાજ
Mar 04, 2021, 15:58 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 ISTસુનીલ શેટ્ટીએ પ્રૉડક્શન કંપની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,આ ફિલ્મ પર વિવાદ
Mar 04, 2021, 14:56 ISTWomen's Day: મળો બૉડી પૉઝિટીવિટી ક્વીન ફાલ્ગુની વસાવડાને
Mar 04, 2021, 14:21 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 ISTHappy Birthday: બોલીવુડનો ચૉકલેટ બૉય 'Shahid Kapoor' થયો 40 વર્ષનો
Feb 25, 2021, 12:20 ISTHappy Birthday Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી
Feb 25, 2021, 12:30 ISTHappy Birthday Bhagyashree: 52ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ
Feb 23, 2021, 15:30 IST