° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


Accident

લેખ

ફોટો/બેસ્ટ

ભાંડુપમાં બેસ્ટના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં મોટો અકસ્માત; એકનું મોત નીપજ્યું

ભાંડુપમાં અશોક કેદાર ચોકમાં બેસ્ટ બસના ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતાં બસ ઈલેક્ટ્રિક મીટર કેબિન સ્ટ્રક્ચર સાથે અથડાઈ

11 August, 2021 03:46 IST | Mumbai | Rajendra B Aklekar
પ્રતિકાત્મક ફોટો

આણંદમાં તારાપુર હાઈવે પર ગંભીર રોડ અક્સ્માત, 10 લોકોના મોત

આણંદમાં તારાપુર હાઈવે પર વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે.

16 June, 2021 10:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

Mumbai: RPF આરક્ષકે કેવી રીતે બચાવ્યો રેલ પ્રવાસીને, જુઓ વીડિયો

વિપરિત પરિસ્થિતિમાં લાપરવાહ પ્રવાસી પોતાનો જીવ પણ ગુમાવી દે છે, પણ મહારાષ્ટ્રમાં એક વ્યક્તિ સૌભાગ્યશાળી સાબિત થઇ, કે જ્યારે તેના પર રેલવે સુરક્ષા દળના આરક્ષકની નજર યોગ્ય સમયે તેના પર પડી.

08 June, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈજા પામેલાં કીર્તિ વીરા અને બહેન વર્ષા શાહ.

મુંબઈ: સયાજીનગરી અચાનક ચાલુ થતાં ત્રણ પ્રવાસીને ઈજા

મુંબઈ: સયાજીનગરી અચાનક ચાલુ થતાં ત્રણ પ્રવાસીને ઈજા

12 October, 2020 06:30 IST | Mumbai | Mumbai Correspondent

ફોટા

Mumbai: લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 20 જોખમી

Mumbai: લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 20 જોખમી

મુંબઇના લાલબાગ વિસ્કારમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે 20 લોકો જોખમી થઈ ગયા છે. ઘટનાસ્થળે બે ફાયર બ્રિગેડ ગાડીઓ અને બે જમ્બો ટેન્કર હાજર છે. ઘટના સ્થળે રાહત કાર્ય ચાલુ છે. (તસવીર સૌજન્ય એએનઆઇ, મિડ-ડે)

06 December, 2020 12:44 IST |
Suzanne Bernert: હેલેનાના પાત્રથી લોકપ્રિય થઈ આ અભિનેત્રી

Suzanne Bernert: હેલેનાના પાત્રથી લોકપ્રિય થઈ આ અભિનેત્રી

સુઝાન બર્નેર્ટ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે ત્યારે જણાવવાનું કે આજે સુઝાનના માતા-પિતાની વેડિંગ એનિવર્સરી પણ છે. આમ તો સુઝાન પોતાનો જન્મદિવસ અને પેરેન્ટ્સની વેડિંગ એનિવર્સરી સાથે જ ઉજવતાં હોય છે પણ આ વખતે લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે તેઓ પોતાનો જન્મદિવસ મમ્મી-પપ્પા સાથે ઉજવી શક્યાં નથી. સુઝાનની બોલીવુડ સફર વિશે વાત કરીએ તો, સુઝાન બર્નર્ટે ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરમાં અનુપમ ખેર સાથે સોનિયા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા સુઝાને એક ન્યૂઝ ચેનલ માટે પણ સોનિયા ગાંધીના પાત્ર તરીકે નાની નાની શોર્ટફિલ્મ એક્ટ કરી છે, સુઝાન બોલીવુડમાં આ ફિલ્મમાં તો જોવા મળ્યા જ સાથે જ તેઓ અનેક હિન્દી, મરાઠી સિરીયલ્સમાં પણ જોવા મળ્યા છે. એટલું જ નહીં સુઝાને ટેલીવિઝન સીરિયલ ચક્રવર્તી અશોક સમ્રાટમાં મહારાણી હેલેનાનું પાત્ર ભજવ્યું હતું. અહીં જાણો તેમના વિશે વધુ.

26 September, 2020 11:35 IST |
મનોહર પાર્રિકરથી સંજય ગાંધી સુધીઃભારતના આ નેતાઓનું કરિયર મૃત્યુએ સમાપ્ત કર્યું

મનોહર પાર્રિકરથી સંજય ગાંધી સુધીઃભારતના આ નેતાઓનું કરિયર મૃત્યુએ સમાપ્ત કર્યું

ગોવાના મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. પાર્રિકરને અગ્નાશયનું કેન્સર હતું, જેના કારણે તેમનું નિધન થયું. ચાર વખત ગોવાના સીએમ અને પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર મનોહર પાર્રિકરને કેન્સર ભરખી ગયું. પાર્રિકરની જેમ જ ભારતના અન્ય કેટલાક રાજકીય નેતાઓનું કરિયર મૃત્યુએ સામપ્ત કરી નાખ્યું. જુઓ ફોટોઝ 

19 March, 2019 06:08 IST |
એક ક્લિક કરીને વાંચો 3 વાગ્યા સુધીના તમામ સમાચારો

એક ક્લિક કરીને વાંચો 3 વાગ્યા સુધીના તમામ સમાચારો

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

16 March, 2019 02:59 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK