સલમાન ખાન અને આયુષ શર્માની 'અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ'નો ફર્સ્ટ લૂક વાઈરલ
21 December, 2020 06:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસામે આવ્યો સલમાનની ફિલ્મ અંતિમનો ફર્સ્ટ લૂક, આ અંદજમાં દેખાયા ભાઈજાન
10 December, 2020 07:19 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondentસલમાન ખાનની બહેન અર્પિતાએ રેસ્ટોરન્ટમાં તોડી પ્લેટ્સ, આ છે એનું કારણ
07 December, 2020 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમારી વધતી ફૅટ માટે મારી વાઇફ અર્પિતા જવાબદાર છે : આયુષ શર્મા
03 July, 2020 09:25 IST | Mumbai Desk | Agenciesઅનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે? (તસવીર સૌજન્ય યોગેશ શાહ)
07 January, 2021 03:11 IST |જો ટીવી જગતની એ અભિનેત્રીઓની લિસ્ટ બનાવવામાં આવે, જે પોતાના કરિયરથી વધારે પોતાની ફોટોઝના કારણે ચર્ચામાં રહે છે. તો એમાં સૌથી પહેલા નામ કદાચ નિયા શર્માનું જ રહેશે. એક્ટ્રેસ હંમેશા પોતાની ગ્લેમરસ અને સેક્સી તસવીરોના લીધે ચર્ચામાં રહે છે અને ખાસ વાત એ છે કે એનો ગ્લેમર અને બૉલ્ડ લૂક એના ફૅન્સને ઘણો પસંદ પણ આવે છે. એનો અંદાજો તમે એના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લગાવી શકો છો. તસવીર સૌજન્ય - નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ
01 January, 2021 07:14 IST |કૉમેડિયન કપિલ શર્મા અને એમની પત્ની ગિન્ની ચતરથ 12 ડિસેમ્બરે પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી રહ્યા છે. બીજી ફરીથી પેરેન્ટ્સ પણ બનાવના છે અને 10 ડિસેમ્બરના રોજ એમણે એમની દીકરીનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. તો આજે એમની વેડિંગ એનિવર્સરી પર જોઈએ એમના લગ્નની કલરફૂલ તસવીરો
12 December, 2020 12:03 IST |નાના પડદાના સૌથી મોટા કૉમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથની દીકરી અનાયરા એક વર્ષની થઈ ગઈ છે. 10 ડિસેમ્બરના અનાયરાનો જન્મદિવસ હતો, જે પપ્પા કપિલ શર્માએ ખૂબ જ ધૂમધામથી ઉજવ્યોય. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય કપિલ શર્મા ઇન્સ્ટાગ્રામ)
11 December, 2020 05:37 IST |મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.
01 March, 2021 12:11 IST |જયદીપ અહલાવતની એક્ટિંગની સફર આમ તો ઘણી પહેલાં શરૂ થઇ પણ 'ગેંગ્ઝ ઑફ વાસેપુર' ફિલ્મના રોલ પછી તેમને લોકો ઓળખતા થયા. તેમણે કારકિર્દીની શરૂઆત તો ખટ્ટા મીઠા ફિલ્મથી કરી હતી અને ત્યાંથી કમાન્ડો, બાગી, રાઝી જેવી ફિલ્મોમાં તે દમદાર પાત્રોમાં દેખાયા. OTT પ્લેટફોર્મનાં જમાનામાં આજે લોકો સતત વેબસિરીઝનાં દિવાના થઇ રહ્યા છે ત્યારે એમેઝોન પ્રાઇમ પર આવેલી સિરીઝ પાતાલલોક જેનું પ્રોડક્શન અનુષ્કા શર્માનાં પ્રોડક્શન હાઉસે કર્યું છે તેણે સતત ચર્ચામાં છે. પાતાલલોકનું મુખ્યાપાત્ર છે હાથીરામ ચૌધરી, એક એવો અંડરડોગ જેની સાથે કોઇપણ રિલેટ કરી શકે છે. ગુજરાતી મિડ-ડેને આપેલા આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં જયદીપ અહલાવત માંડીને વાત કરે છે આ પાત્રની અને પછી જયદીપ અહલાવત એક્ટરનાં એક વ્યક્તિ તરીકેનાં લેયર્સ પણ ખુલતાં જાય છે. આ ઇન્ટરવ્યુ મિસ ન કરશો.
22 May, 2020 04:59 IST |શું શાહરુખ ખાનને જોખમ લેતા બીક લાગે છે ? અનુષ્કાએ પોતાના રોલ માટે કેવી રીતે તૈયારી કરી ? પોતાનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના રોલ માટે કેટરીના કૈફને શૂટિંગમાં શું શું મુશ્કેલી પડી ? જ્યારે અબ્રાહમે શાહરુખને બૌઆ તરીકે જોયો ત્યારે તેનું રિએક્શન શું હતું ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યુ
05 November, 2019 07:25 IST |