° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


Vinda

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે

આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે

પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસનો પ્રેમ કોઈનાથી છૂપાયો નથી. બન્નેને સોશિયલ મીડિયા પર એક-બીજા વિશે વાત કરતા જોવા મળ્યા છે. એ સિવાય એવા કેટલાક સ્ટાર્સ છે જેના નિક નેમ તમે જાણતા નહીં હોય, જ્યારે કેટલાકને તમે એના નિક નેમથી ઓળખો છો. તો આ રહ્યા બૉલીવુડ સ્ટાર્સના નિક નેમ

28 November, 2019 03:46 IST |
આયુષ્માન નહીં, પરંતુ આ હીરો પણ બની ચૂક્યા છે સ્ક્રિન પર હિરોઈન

આયુષ્માન નહીં, પરંતુ આ હીરો પણ બની ચૂક્યા છે સ્ક્રિન પર હિરોઈન

આયુષ્માન ખુરાનાની ફિલ્મ Dream girl આજે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એમણે મહિલાનો રોલ ભજવ્યો છે. એમણે પોતાની ફિલ્મની ડબિંગ પણ મહિલાના અવાજમાં કરી છે. તેઓ સ્ક્રીન પર ઘણા સારા લાગી રહ્યા છે અને તેમને જોઈને લાગી રહ્યું હતું કે કેટલી આશ્ચર્યની વાત છે કે કોઈ એક્ટર માટે સ્ક્રિન પર હિરોઈનનો પાત્ર ભજવવો. પણ આવું બૉલીવુડમાં પહેલી વાર નથી થયું. સૈફ અલી ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી કેટલાક હીરો હિરોઈન બની સ્ક્રિન પર નજર આવી ચૂક્યા છે. કોઈએ કૉમેડી તો કોઈએ સીરિયસ રોલ ભજવ્યા છે. તો આવો જોઈએ આ એક્ટરની લાંબી લિસ્ટમાં કોનું નામ છે.

13 September, 2019 08:53 IST |
એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

રાજકારણમાં ફિલ્મી સિતારાઓની જીત નક્કી માનવામાં આવે છે. એટલે રાજકીય પાર્ટીઓ ફિલ્મી સિતારાઓ પર દાવ રમવાની કોઈ તક નથી છોડતી. રાજનીતિમાં ચમકવાના સપના દરેક જોઈએ છીએ, સિનેમા હોય કે રાજકારણ. જનતા બધુ જાણે છે. પરંતુ સપાના જોવા લોકોના કામ હોય છે. આ જ કારણ છે જ્યારે અભિનેતા નેતા બની જાય છે ત્યારે જીત પાક્કી થઈ જાય છે. પાર્ટીઓ એટલે જ અભિનેતાઓને અજમાવે છે. મોટા-મોટા અભિનેતા પણ નેતા બન્યા. વાત એવા અભિનેતાઓની જેમણે તેમની ફિલ્મી કરિયરની સાથે સાથે રાજકારણની રિયલ લાઈફમાં પણ પર્ફોમ કર્યું.

28 March, 2019 02:24 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK