° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


Television Celebs

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:36 IST |
HBD સૌમ્યા ટંડન: ટીવીની ‘ગોરી મેમ’નો જુઓ ગ્લેમરસ અંદાજ

HBD સૌમ્યા ટંડન: ટીવીની ‘ગોરી મેમ’નો જુઓ ગ્લેમરસ અંદાજ

ટીવીની લોકપ્રિય સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ' ની 'ગોરી મેમ'નું દર્શકોના દિલમાં વીશેષ સ્થાન છે. આ પાત્રને યાદગાર બનાવનાર અભિનેત્રી સૌમ્યા ટંડન (Saumya Tandon)નો આજે એટલે કે 3 નવેમ્બરે જન્મદિવસ છે. ભલે સૌમ્યા ટંડન હવે શોનો ભાગ નથી, પણ તેની અદા અને અભિનયના લોકો દિવાના છે. આજે તેના જન્મદિવસે જાણીએ તેના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને સાથે જ જોઈએ ગ્લેમરસ તસવીરો. (તસવીર સૌજન્ય: સૌમ્યા ટંડન ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ)

03 November, 2020 04:35 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK