° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


Singing

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

HBD Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર

HBD Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર

સૂર જેનું જીવન છે. જેના લય અને તાલ પર શબ્દો નાચે છે. જેના મોર્ડન સંગીતની એક અલગ ઓળખ છે. જે ગુજરાતી અને હિન્દી સાથે અન્ય ભાષાઓમાં પણ ગાઈ જાણે છે. જે આજના યુવાનો માટે યુથ આઈકોન છે. અને એક જ ગીતથી જેમના ઘરે એવોર્ડની લાઈન લાગી છે. તેવા શ્રુતિ પાઠક. શ્રુતિ આજે પોતાનો 38મો જન્મ ઉજવી રહી છે. શ્રુતિનો જન્મ 27 ઑક્ટોબર 1982ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો છે. તો આવો કરીએ એમની સંગીત સફર અને સુંદર તસવીરો પર એક નજર

27 October, 2020 11:10 IST |
નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

નાનપણમાં તમે પણ તમારા સ્કુલમાં એક દિવસ ગરબા રમવા ગયા હશો. ઘણીવાર તો એવું પણ બન્યું હશે કે તમે પણ સ્કુલમાં ગરબા દરમ્યાન ઇનામો જીત્યા હશો. સારું રમવાના, બેસ્ટ કોસ્ટ્ચ્યુમના અને બીજા એવા અનેક. આ જ રીતે આ અંધશાળા જે દાદરમાં આવેલી છે, શ્રીમતી કમલા મેહતા બ્લાઇન્ડ સ્કૂલમાં દશેરાના બીજા દિવસે એટલે કે બુધવારે નવરાત્રિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આપણાં લોકલાડીલા ગાયક નીરવ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં નીરવ બારોટે ફક્ત હાજર રહીને તે અંધ બાળકીઓને પોતાના સ્વર તાલ પર થિરકાવ્યા જ નહીં પરંતું પોતાના અવાજથી તે દરેક બાળકીઓના મન જીતી લીધા. સાથે પોતે પણ તેમની લાગણીઓમાં ભીંજાયા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

11 October, 2019 07:15 IST |

વિડિઓઝ

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

01 March, 2021 12:01 IST |
Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

અનુપમા સિરીયલને પગલે દરેક ડ્રોઇંગરૂમમાં સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહ ચર્ચાતું નામ બની ચૂક્યું છે ત્યારે આ રોમન શિલ્પ જેવા દેખાતા એક્ટર પાસેથી જાણીએ તેમનો મૉડલિંગ અને એક્ટિંગની જર્ની વિશે અને એમના અવાજમાં ગીત સાંભળવાનું ભૂલતા નહીં.

03 November, 2020 11:10 IST |
Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

ભૂમિ ત્રિવેદીને (Bhoomi Trivedi) કોણ નથી ઓળખતું. તેના બુલંદ અવાજમાં એક અનોખી મિઠાશ પણ છે. લૉકડાઉનમાં 'ગેંદાફુલ'નું ગુજરાતી વર્ઝન શૂટ કેવી રીતે કર્યું તેની વાત સાથે તે શેર કરે છે. તેણે બૉલીવુડમાં અનેક ગીતો ગાયા છે પણ હુસ્ન પરચમ ગીત ગાયું ત્યારે તે લાંબા કલાકોથી ઉંઘી સુદ્ધાં નહોતી. શું હતો એ અનુભવ? શેર કરે છે આ બુલંદ અવાજ વાળી મધુરી બુલબુલ...

07 October, 2020 01:08 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK