° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


Singer

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

નેહા કક્કરના લાખો ફેન્સ છે

Neha Kakkar : ઘણા સંઘર્ષ કર્યા બાદ `કોકા કોલા` ગર્લ બની ફૅમસ સિંગર

બૉલીવુડ સિંગર નેહા કક્કરનો આજે જન્મદિવસ છે. નેહાનો જન્મ ઉત્તરાખંડના ઋૃષિકેશમાં 6 જૂન 1988માં થયો હતો. નેહા કક્કર આજે બૉલીવુડની જાણીતી સિંગર્સમાંથી એક છે. તે પોતાના આવાજથી લોકોના દિલો પર રાજ કરે છે. આ ઉપરાંત પોતાની સુંદરતાથી પણ ઘણા લોકોને તેની કાયલ બનાવી ચૂકી છે. તેની એક જલક મેળવવા લોકો રાહ જોતા હોય છે. નેહા કક્કરની લોકપ્રિયતા અન્ય ઘણી ફિમેલ સિંગર્સ કરતા વધારે છે. જોકે નેહાની કરિયરના પ્રારંભિક દિવસોની તસવીરો જોવામાં આવે તો તેની સુંદરતા પર ફિદા થયેલા ફેન્સ જ બૉલીવુડ સિંગરને ઓળખી શકશે નહીં. આજે અમે તમારી સમક્ષ ‘ઈન્ડિયન આઈડલ’શોથી બૉલીવુડની જાણીતી સિંગર બનવા સુધીની નેહાની જર્ની અને તેના લુક્સમાં અહીં દર્શાવી રહ્યાં છીએ.

06 June, 2021 01:38 IST | Mumbai
લંગર સેવા દરમિયાન વિન્દુ દારા સિંહ, મિકા સિંહ અને ભૂમિ ત્રિવેદી

મિકા સિંહની લંગર સેવામાં વિન્દુ દારા સિંહ અને ભૂમિ ત્રિવેદી જોડાયા, જુઓ તસવીરો

કોરોના વાયરસ (COVID-19) મહામારીએ લોકોની રોજી-રોટી છીનવી લીધી છે. ઘણા લોકોને જમવાના પણ ફાંફા પડી રહ્યાં છે. ભુખ્યાને ભોજન આપવા માટે ગાયક મિકા સિંહ (Mika Singh)એ લંગર સેવા શરુ કરી છે. જેમાં રવિવારે અભિનેતા વિન્દુ દારા સિંહ (Vindu Dara Singh) અને ગાયિકા ભૂમિ ત્રિવેદી (Bhoomi Trivedi) પણ જોડાયા હતા.

25 May, 2021 04:00 IST | Mumbai
Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’

Valentine’s Day: ગુજરાતી સેલેબ્ઝ કહે છે, ‘પ્રેમ એટલે કે...’

14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ. સામાન્ય રીતે ‘વેલેન્ટાઈન ડે’ની વ્યાખ્યા આ રીતે થતી હોય છે. પરંતુ સમય અને વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘પ્રેમ’ની વ્યાખ્યા પણ બદલાતી જ હોય છે. શાળા/કોલેજના દિવસોમાં, યુવાનીના દિવસોમાં, લગ્ન થયા પછી એમ જીવનના દરેક તબક્કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની રીતભાત બદલાતી હોય છે. ઘણા માટે વેલેન્ટાઈન ડે એક સામાન્ય દિવસ જેવો હોય છે તો ઘણા માટે ખરેખર આ દિવસ વિશેષ હોય છે. પ્રેમના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ તમારા મનગમતા ગુજરાતી સેલેબ્ઝને પુછયું કે તેમના જીવનમાં ‘વેલેન્ટાઈન ડે’નું મહત્વ કેટલું છે અને તેમની ‘પ્રેમ’ની વ્યાખ્યા શું છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

14 February, 2021 01:42 IST |
જાણીતાં સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગાયું ગુજરાતી ફિલ્મ માટે ગીત

જાણીતાં સિંગર મહાલક્ષ્મી ઐયરે પહેલીવાર ગાયું ગુજરાતી ફિલ્મ માટે ગીત

બૉલીવુડ અને સાઉથનાં જાણીતાં ગાયક મહાલક્ષ્મી ઐયરે ગઈકાલે 11 ફેબ્રુઆરીએ વિજયગીરી ફિલ્મોસના બેનર હેઠળ નિર્માણ થતી 'એકવીસમું ટિફિન' ફિલ્મના એક ગીતનું શૂટિંગ વિજયગીરી બાવા અને ગીતકાર મેહુલ સુરતીની હાજરીમાં પૂરું કર્યું. તેમણે પહેલીવાર ગુજરાતી ફિલ્મના ગીત માટે પોતાનો સ્વર આપ્યો. જણાવવાનું કે આ પહેલા તેમણે ગુજરાતી ગીતો ગાયાં છે પણ ફિલ્મ માટે તેમણે પહેલીવાર ગુજરાતી ગીત ગાયું છે. જાણો વધુ...

12 February, 2021 08:25 IST |

વિડિઓઝ

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

01 March, 2021 12:01 IST |
Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

Aditya Gadhvi: રહેમાન સર સાથે અને સામે પરફોર્મ કરવું એ શ્રેષ્ઠ અનુભવ

આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.

25 January, 2021 02:40 IST |
Santvani Trivedi: જ્યારે કલ્પના પણ નહોતી કે બની જશે યુ ટ્યૂબ સેન્સેશન

Santvani Trivedi: જ્યારે કલ્પના પણ નહોતી કે બની જશે યુ ટ્યૂબ સેન્સેશન

જ્યારે ગાવાનો શોખ, પેશન બન્યો અને પછી એ જ કરિયર બન્યું ત્યારે સાન્તવની ત્રિવેદીની તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે યુ ટ્યૂબ પર તેના ચાહકોનો આંકડો લાખોમાં જોશે.. કેવી રીતે થયું આ તે જાણીએ તેના જ શબ્દોમાં.

25 January, 2021 02:26 IST |
Priya Saraiya: મધુર અવાજ, હુંફાળા શબ્દોની સ્વામીની પ્રિયા સરૈયાની જાણવા જેવી જર્ની

Priya Saraiya: મધુર અવાજ, હુંફાળા શબ્દોની સ્વામીની પ્રિયા સરૈયાની જાણવા જેવી જર્ની

પ્રિયા સરૈયા (Priya Saraiya) અને સાયબો...આ બંન્નેને અલગ કરાય તેમ નથી. કઇ રીતે દોસ્તી પરિણમી પ્રેમમાં અને કઇ રીતે ગાયકી અને ગીતકારી બંન્નેમાં ફાવટ જાળવી રાખી છે પ્રિયા સરૈયાએ જાણો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં.

15 January, 2021 10:57 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK