° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021


Shiv Sena

લેખ

દેવેન્દ્ર ફડણવીસ

શિવસેનાએ વઝેને સર્વિસમાં પાછો લેવા દબાણ કર્યું હતું : દેવેન્દ્ર

શિવસેનાએ વઝેને સર્વિસમાં પાછો લેવા દબાણ કર્યું હતું : દેવેન્દ્ર

15 March, 2021 08:55 IST | Mumbai | Mid-day Correspondent
ધનંજય ગાવડે

મનસુખ હિરણને મેં ક્યારેય જોયો નથી: ધનંજય ગાવડે

મનસુખ હિરણને મેં ક્યારેય જોયો નથી: ધનંજય ગાવડે

10 March, 2021 08:43 IST | Mumbai | Preeti Khuman Thakur
દેવેન્દ્ર ફડણવીસ

રિપોર્ટિંગ ઉદ્ધવને, રિપોર્ટ ફડણવીસને?

રિપોર્ટિંગ ઉદ્ધવને, રિપોર્ટ ફડણવીસને?

10 March, 2021 07:16 IST | Mumbai | Viral Shah
ઈન્દિરા ગાંધી અને સંજય રાઉત

1975ની કટોકટી ખૂબ જ જૂનો મુદ્દો છે, એને દફનાવી દેવો જોઈએ : સંજય રાઉત

1975ની કટોકટી ખૂબ જ જૂનો મુદ્દો છે, એને દફનાવી દેવો જોઈએ : સંજય રાઉત

08 March, 2021 09:02 IST | Mumbai | Agency

ફોટા

CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

CMની હાજરીમાં ઉર્મિલા માતોંડકર જોડાઇ શિવસેનામાં,5 મહિનામાં છોડ્યો કૉંગ્રેસનો હાથ

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ કૉંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકર મંગળવારે ઔપચારિક રીતે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ પાર્ટી શિવસેના સાથે જોડાઇ ગઈ છે. ઉર્મિલાએ ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં પરાજય મેળવ્યા પછી કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો. હવે તે શિવસેના સાથે પોતાની સેકેન્ડ રાજનૈતિક ઇન્નિંગ રમી રહી છે.

01 December, 2020 05:19 IST |
Happy BIrthday: ઉદ્ધવ ઠાકરે રાજ્યની ધૂરા સંભાળે છે, એક સમયે રાજકારણમાં રસ નહોતો

Happy BIrthday: ઉદ્ધવ ઠાકરે રાજ્યની ધૂરા સંભાળે છે, એક સમયે રાજકારણમાં રસ નહોતો

 મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તથા શિવ સેનાના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો (Uddhav Thackeray ) આજે જન્મદિવસ છે. તેઓ રાષ્ટ્રીય રાજકારણનું જાણીતું નામ છે. તેઓ રાજકારણી હોવા ઉપરાંત સારા ફોટોગ્રાફર અને લેખકની સાથે સારા વક્તા પણ છે. તેમણે આજે જે પદ પર છે ત્યાં પહોંચતા પહેલા લાંબી મજલ ખેડી છે. તેમણે આ વર્ષે કોરોનાવાઇરસને પગલે પોતાનો જન્મદિવસ નથી ઉજવ્યો. આજે તેમની રાજકીય અને અંગત જિંદગી પર તસવીરો દ્વારા નજર કરીએ. (તસવીરો મિડ-ડે ફોટોગ્રાફર, ટ્વિટર હેન્ડલ ઑફિસ ઑફ ઉદ્ધવ ઠાકરે)

27 July, 2020 04:37 IST |
Lok Sabha Election 2019: મુંબઈમાં શિવસેનાના કાર્યકર્તાઓએ કરી ઉજવણી

Lok Sabha Election 2019: મુંબઈમાં શિવસેનાના કાર્યકર્તાઓએ કરી ઉજવણી

જુઓ શિવસેનાના સદસ્ય મુંબઈના દાદરમાં સ્થિત શિવસેના ભવનમાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામના જીતનો જશ્ન મનાવી રહ્યા છે. કરો આ તસવીરો પર એક નજર

23 May, 2019 04:01 IST |
રાજ ઠાકરેના પુત્રના લગ્નમાં જાણીતી હસ્તીઓની હાજરી

રાજ ઠાકરેના પુત્રના લગ્નમાં જાણીતી હસ્તીઓની હાજરી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેનાં મિતાલી બોરુડે સાથે શાહી ઠાઠથી લગ્ન સંપન્ન થયાં હતાં. લોઅર પરેલસ્થિત સેન્ટ રેજિસ હોટેલમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે લગ્ન યોજાયાં હતાં. સમારંભમાં બૉલીવુડ, રાજકારણ, ક્રિકેટજગત અને ઉદ્યોપતિઓની મોટી માત્રામાં હાજરી જોવા મળી હતી. ઠાકરેપરિવારમાં ૨૭ વર્ષ બાદ લગ્ન લેવાયાં હતાં. રાજ ઠાકરેનો દીકરો અમિત પણ કૅરિકેચરિસ્ટ છે. અમિત ઠાકરેનાં લગ્ન શહેરના જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. સંજય બોરુડેની દીકરી અને ફૅશન-ડિઝાઇનર મિતાલી બોરુડે સાથે થયાં હતાં. તેમનાં લગ્નમાં કોણ-કોણ આવ્યું હતું એના પર એક નજર... તસવીરમાં: ઉદ્ધવ ઠાકરે, પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે.

28 January, 2019 02:36 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK