° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

Priyanka Chopra

લેખ

કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા

કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા

કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા

04 March, 2021 10:17 IST | Mumbai | Agencies
Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

Total Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને

20 February, 2021 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

હૃતિકનો જેટલો આભાર માનું એટલો ઓછો: પ્રિયંકા

14 February, 2021 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી

નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી

નિક જોનસ તેની મમ્મી સાથે લંચ પર જતાં પ્રિયંકાએ કરાવી હતી તેમની જાસૂસી

12 February, 2021 12:33 IST | Mumbai | Mumbai correspondent
બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવા કહેવાયેલું

બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવા કહેવાયેલું

બૉલીવુડમાં એન્ટ્રી પહેલાં પ્રિયંકાને બ્રેસ્ટ સર્જરી કરાવવા કહેવાયેલું

10 February, 2021 10:28 IST | Mumbai | Agencies
ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ

ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ

ઘણાં બાળકોના પેરન્ટ્સ બનવા માગે છે પ્રિયંકા અને નિક જોનસ

04 February, 2021 11:28 IST | Mumbai | Agencies
આ ફિલ્મની સક્સેસ બાદ તે તેની ડૉગી ડાયનાને લઈને ફરવા નીકળી હતી. ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘વાઇટ ટાઇગર અને એનું બચ્ચું.’

ડાયના સાથે ટહેલવા નીકળી પ્રિયંકા

ડાયના સાથે ટહેલવા નીકળી પ્રિયંકા

03 February, 2021 12:05 IST | Mumbai | Mumbai correspondent
પ્રિયંકા ચોપરા જોનસ (ફાઈલ તસવીર)

પ્રિયંકા ચોપરા જોનસને ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો છે અફસોસ, કહ્યું આ

પ્રિયંકા ચોપરા જોનસને ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો છે અફસોસ, કહ્યું આ

27 January, 2021 01:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

14 January, 2021 10:19 IST |
લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...

02 January, 2021 05:26 IST |
'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાની લવીડવી છે લવ સ્ટૉરી

'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડાની લવીડવી છે લવ સ્ટૉરી

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ (Priyanka Chopra Jonas) 'દેસી ગર્લ'ના નામે જાણિતી અભિનેત્રીનો 18 જૂલાઈના રોજ જન્મ થયો છે. અભિનેત્રીએ 2018માં અમેરિકન પોપ સિંગર નિક જોનસ (Nick Jonas) સાથે લગ્ન કર્યા હતા. જે બહુ ચર્ચિત હતા. પ્રિયંકાની લવસ્ટૉરી એકદમ રસપ્રદ અને લવીડવી છે. આજે અભિનેત્રીના જન્મદિવસે જાણીએ તેની લવસ્ટૉરી.... (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

19 July, 2020 11:46 IST |
Corona Virus: બૉલીવુડ સેલેબ્ઝ લઇ રહ્યાં છે સલામતીનાં પગલાં, કર્યા પ્લાન્સ કેન્સલ

Corona Virus: બૉલીવુડ સેલેબ્ઝ લઇ રહ્યાં છે સલામતીનાં પગલાં, કર્યા પ્લાન્સ કેન્સલ

કોરોના વાઇરસે ભલભલાના પ્લાન્સનાં ડબ્બા ગુલ કરી દીધાં છે. એક તરફ સૂર્યવંશી જેવી ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાઇ રહી છે કારણકે લોકો ભીડમાં એકઠા ના થાય તે માટે મલ્ટિપ્લેક્સિઝ બંધ કરી દેવાયા છે તો બીજી તરફ ઘણાં એક્ટર્સ અને ડિરેક્ટર્સ પોતાનાં કામ સંબંધી ટ્રાવેલને ટાળી રહ્યા છે. એ વાઇરસે ઢગલા બંધ પ્લાનિંગને વાળી ઝૂડીને બાજુમાં મુકી દીધું છે ત્યારે જોઇએ કે આપણા સેલેબ્ઝ આપણને શું સલાહ આપી રહ્યા છે અને કઇ રીતે પોતાના પ્લાન્સ પણ બદલી રહ્યા છે. તસવીરો - ઇન્સ્ટાગ્રામ, વિરલ ભાયાણી, ટ્વિટર

23 March, 2020 03:14 IST |
Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

બોલીવુડ સ્ટારમાંથી ઈન્ટરનેશનલ સેન્સેશન બની ચૂકેલી પ્રિયંકા ચોપરા લાંબા સમયે બોલીવુડમાં કમબેક કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'નું ટ્રેલર રિલીઝ  થઈ ચૂક્યુ છે. ત્યારે અમે લઈ જઈશું 20 વર્ષ પાછળ. પ્રિયંકા ચોપરાની બર્થડે પર જોઈએ તેના બાળપણથી લઈ મોડેલિંગ ડેય્ઝના ફેમિલી ફોટોઝ, જે તમે ક્યારેય નહીં જોયા હોય. (All pictures courtesy: Priyanka Chopra's Instagram account)

10 September, 2019 10:36 IST |
પ્રિયંકા ચોપરાનો હોટ બિકીની લૂક, રહી જશે આંખો ખુલ્લી

પ્રિયંકા ચોપરાનો હોટ બિકીની લૂક, રહી જશે આંખો ખુલ્લી

પ્રિયંકા ચોપરા કામ વચ્ચે પોતાની માટે સમય કાઢવાનું ચૂકતી નથી. નિક જોનસ સાથે લગ્ન પછી પ્રિયંકા ચોપરા વેકેશન માણી રહી છે. પ્રિયંકા ચોપરા વેકેશનમાં તેના લૂક્સને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ પ્રિયંકા ચોપરા નિક જોનસના ભાઈના લગ્નમાં પિંક સાડીમાં દેખાઈ હતી જેણે સૌનું ધ્યાન ખેચ્યું હતું

08 July, 2019 03:17 IST |
બોલીવુડ સેલિબ્રિટીઝની સગાઇની વીંટી છે આટલી સુંદર, કરોડોમાં છે કિંમત

બોલીવુડ સેલિબ્રિટીઝની સગાઇની વીંટી છે આટલી સુંદર, કરોડોમાં છે કિંમત

બોલીવુડ અભિનેત્રીઓની લાઇફસ્ટાઇલ લગ્ઝુરિયસ હોય છે તેની સાથે જ તેમની ફેશન, તેમના અફેર્સ, તેમના લગ્ન બધું જ ચર્ચાનો વિષય બનતા હોય છે ત્યારે પ્રિયંકા ચોપરાથી લઇને સોનમ કપૂર, ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા જેવી બોલીવુડ અભિનેત્રીઓએ સગાઈમાં પહેરેલી વીંટીની કિંમત કરોડોમાં કહેવામાં આવી રહી છે. 

02 June, 2019 06:35 IST |
પ્રેમને ઉંમરના બંધન નથી હોતા, એવું સાબિત કર્યું છે આ સેલિબ્રિટીઝે

પ્રેમને ઉંમરના બંધન નથી હોતા, એવું સાબિત કર્યું છે આ સેલિબ્રિટીઝે

પ્રેમ આંધળો હોય છે. તેની કોઈ સીમા નથી હોતી અને પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. એવા જ સેલિબ્રિટીઝ પર નજર કરીએ જેમણે મોટી વયની મહિલાઓ સાથે લગ્ન કર્યા છે અને આ વાતને સાબિત કરીને બતાવી છે, તો જાણો કઈ છે એવી સેલિબ્રિટીઝ.

24 May, 2019 09:21 IST |

વિડિઓઝ

Priyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ

Priyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ

બોલીવુડની PeeCee એટલે કે પ્રિયંકા ચોપરાનો આજે બર્થ ડે છે. જો કે હવે આ દેસી ગર્લને બોલીવુડની કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રિયંકા બની ચૂકી છે ઈન્ટરનેશનલ સ્ટાર. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ પોતાનો અંદાજ બતાવી ચૂકી છે. ત્યારે જુઓ કેવી રીતે આ અભિનેત્રી અન્ય એક્ટર્સ કરતા જુદી પડે છે. 

06 November, 2019 02:07 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK