° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

Pratik Gandhi

લેખ

પ્રતીક ગાંધી

હિટલિસ્ટનો બેસ્ટ ઍક્ટર બન્યો પ્રતીક ગાંધી

હિટલિસ્ટનો બેસ્ટ ઍક્ટર બન્યો પ્રતીક ગાંધી

27 February, 2021 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Total Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ

Total Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ

Total Timepass:તાપસી, અનુરાગનો દો બારા પોઝ, કંગનાનો ખુલાસો, દસવીની ટીમ

23 February, 2021 10:13 IST | Mumbai | Agencies
ફાઇલ ફોટો

પ્રતીક ગાંધી હવે તાપસી પન્નૂ સાથે જોવા મળશે આ ફિલ્મમાં, જાણો વધુ

પ્રતીક ગાંધી હવે તાપસી પન્નૂ સાથે જોવા મળશે આ ફિલ્મમાં, જાણો વધુ

22 February, 2021 03:05 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
અતિથિ ભૂતો ભવનું શૂટિંગ શરૂ

મથુરામાં અતિથિ ભૂતો ભવનું શૂટિંગ શરૂ કર્યું પ્રતીક ગાંધીએ

મથુરામાં અતિથિ ભૂતો ભવનું શૂટિંગ શરૂ કર્યું પ્રતીક ગાંધીએ

23 January, 2021 03:47 IST | Mathura | Gujarati Mid-day Correspondent
જયદીપ અહલાવત

Year 2020: OTT એક્ટર્સ જેમના પરફોર્મન્સે બનાવ્યું લૉકડાઉનને લાજવાબ

Year 2020: OTT એક્ટર્સ જેમના પરફોર્મન્સે બનાવ્યું લૉકડાઉનને લાજવાબ

02 January, 2021 11:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીક ગાંધી

સપનાને લાલચ બનાવવાની પ્રોસેસ ખૂબ જ મુશ્કેલ હતી: પ્રતીક ગાંધી

સપનાને લાલચ બનાવવાની પ્રોસેસ ખૂબ જ મુશ્કેલ હતી: પ્રતીક ગાંધી

23 December, 2020 05:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીક્ષા જોશી

દીક્ષા જોશીની ઇચ્છા છે કે પ્રતીક ગાંધી તેને ડિરેક્ટ કરે

દીક્ષા જોશીની ઇચ્છા છે કે પ્રતીક ગાંધી તેને ડિરેક્ટ કરે

17 December, 2020 05:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

પ્રતિક ગાંધી અને એશા કંસારાનું આ ગીત યાદ અપાવે છે જુવાનીના પ્રેમની

પ્રતિક ગાંધી અને એશા કંસારાનું આ ગીત યાદ અપાવે છે જુવાનીના પ્રેમની

12 December, 2020 07:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

31 December, 2020 02:50 IST |
Hemant Kher: ભાઇની વ્યાખ્યામાં નવું સિમા ચિહ્ન એટલે Scam 1992ના અશ્વિન મહેતા

Hemant Kher: ભાઇની વ્યાખ્યામાં નવું સિમા ચિહ્ન એટલે Scam 1992ના અશ્વિન મહેતા

હેમંત ખેર (Hemant Kher)આ નામથી હવે બધા જ પરિચિત છે.  સ્કેમ 1992 સિરીઝમાં હર્ષદ મહેતાના ભાઇ અશ્વિન મહેતાનું પાત્ર ભજવનારા હેમંત ખેરની પ્રતિભામાં ભારેભાર ઠહેરાવ છે. લાંબા સમયથી અભિનય સાથે સંકળાયેલા હેમંત ખેરને અશ્વિન મહેતાના પાત્રએ એક નવી ઊંચાઇ બક્ષી. 17 ડિસેમ્બરના રોજ તે 43ના મુકામે પહોંચ્યા ત્યારે જાણીએ તેમની કેટલીક રસપ્રદ વાતો...

18 December, 2020 08:37 IST |
Diwali 2020: આપણાં ગુજરાતી સેલિબ્રિટીઝનાં દિવાળી લૂક્સ, પોસ્ટ અને ફેમિલી ફોટોઝ

Diwali 2020: આપણાં ગુજરાતી સેલિબ્રિટીઝનાં દિવાળી લૂક્સ, પોસ્ટ અને ફેમિલી ફોટોઝ

દિવાળી 2020 આપણે ધારી હતી એ રીતે તો આપણે ઉજવી નથી શક્યા પણ લોકોએ ઘરે તૈયાર થવાનું, શક્ય બને ત્યાં મિત્રોને મળવાનું અને અફ કોર્સ ફોટો ઓપ્પસ માટે તૈયાર થવાનું તો બાકી નથી જ રાખ્યું. જોઇએ આપણા વ્હાલા ગુજરાતી સેલેબ્ઝે દિવાળી નિમિત્તે કેવી પોસ્ટ્સ શૅર કરી, શું લૂક્સ કૅરી કર્યા અને પરિવાર સાથેની કેવી તસવીરો શૅર કરી. (તસવીરો- ઇન્સ્ટાગ્રામ)

17 November, 2020 10:42 IST |
SCAM 1992: Real Vs Reel  હિટ સીરિઝમાં કોણે ભજવ્યું કોનું પાત્ર, જાણો છો?

SCAM 1992: Real Vs Reel હિટ સીરિઝમાં કોણે ભજવ્યું કોનું પાત્ર, જાણો છો?

સ્કેમ 1992 (Scam 1992) - હર્ષદ મહેતાએ કરેલા કૌભાંડ પર આધારીત અને હંસલ મહેતા દિગ્દર્શિત આ સિરીઝ વિષે જેટલી વાત થાય એટલી ઓછી છે. આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લાડીલા પ્રતીક ગાંધીએ પોતાના અભિનયથી લોકોને આંજી દીધા છે તો સાથે અંજલી બારોટ, હેમંત ખેર, ચિરાગ વોરા, જય ઉપાધ્યાય, શ્રેયા ધનવંતરી જેવા કલાકારોએ સૌને આ સત્ય ઘટના સાથે જોડાયેલી વ્યક્તિઓને મામલે ઉત્સુક કરી દીધા છે. જોઇએ કોણે ભજવ્યું કયું પાત્ર. (તસવીરો - ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યૂ ટ્યૂબ ગ્રેબ)

05 November, 2020 12:56 IST |
Throwback: ઢોલીવુડની હોળીમાં ઉડી રંગોની છોળ, જુઓ સેલિબ્રિટીઝ રહ્યા કેવા રસતરબોળ

Throwback: ઢોલીવુડની હોળીમાં ઉડી રંગોની છોળ, જુઓ સેલિબ્રિટીઝ રહ્યા કેવા રસતરબોળ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા ચહેરાઓએ કોરોનાવાઇરસનાં ડરથી ડરી નહીં જઇને બિંધાસ્ત હોળી સેલિબ્રેટ કરી. ગુજરાતીઓને તે કંઇ વાત થતી હશે! ઐશ્વર્યા મઝમુદાર, નીરવ બારોટ, વિજયગીરી બાવાથી માંડીને ભુમી ત્રિવેદી અને પાર્થ ઓઝા જેવા ઢોલીવુડનાં ગુજરાતી સેલેબ્ઝ આ રીતે શેર કરી પોતાની રંગથી છવાયેલી ક્ષણો. તસવીરો-ઇન્સ્ટાગ્રામ

29 March, 2021 01:59 IST | Mumbai
આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ...

આ દિવાળીએ ગુજરાતી સેલેબ્સની જેમ તમે થાઓ તૈયાર, લાગશો એકદમ હેન્ડસમ...

દિવાળી તો આવી ગઈ છે..પણ હજી નક્કી નથી કરી શકતા કે દિવાળીમાં શું સ્ટાઈલ કૅરી કરશો? આપણા ગુજરાતી ઈન્ડસ્ટ્રીના આ સિતારાઓ પાસેથી મેળવો સ્ટાઈલ ટિપ્સ.. તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

26 October, 2019 11:20 IST |
Fahters Day:જુઓ જાણીતા ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેની ખાસ મોમેન્ટ્સ

Fahters Day:જુઓ જાણીતા ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેની ખાસ મોમેન્ટ્સ

મા ઉપર ખૂબ લખાયું છે, પણ કદાચ પિતા દૂર રહી ગયા છે. ત્યારે ફાધર્સ ડે પર પપ્પાને થેન્ક્યુ કહેવાનો લ્હાવો આપણે બધા લઈએ છીએ અને આપણા ગુજરાતી સ્ટાર્સ પણ તેમાં પાછળ નથી. જુઓ પ્રતીક ગાંધી, શર્મન જોશીથી લઈ કિંજલ દવે સુધીના ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેના ફોટોઝ (Image Courtesy: Instaram)

16 June, 2019 01:50 IST |
દુનિયાને બચાવવા આવી ગયા છે ગુજ્જુ Avengers, જુઓ ફોટોઝ

દુનિયાને બચાવવા આવી ગયા છે ગુજ્જુ Avengers, જુઓ ફોટોઝ

તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ જરબજસ્ત હિટ થઈ હતી. ફિલ્મનો અનોખો ક્રેઝ લોકોમાં જોવા મળ્યો. હોલીવુડની ફિલ્મ હોવાને નાતે ફિલ્મમાં શાનદાર સ્પેશિયલ ઈફેક્ટ હતા. પણ જો આ જ એવેન્જર્સ ગુજરાતીમાં બને તો ? ધારો કે ફિલ્મ ગુજરાતીમાં બને તો તમારા ફેવરેટ સુપર હીરોનું પાત્ર કોણ ભજવે ? જાણીતી યુ ટ્યુબ ચેનલ ધ કોમેડી ફેક્ટરીએ ગુજરાતી સ્ટાર્સના એવેન્જર્સ અવતાર રિલીઝ કર્યા છે. (Image Courtesy: The Comedy Factory )

09 June, 2019 06:05 IST |

વિડિઓઝ

Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી

Anjali Barot: જ્યારે સિરિઝના આ દ્રશ્ય માટે ડાયરેક્ટરે કોઇ સૂચના નહોતી આપી

અંજલી બારોટનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એક સરસ ક્વોટેશન ધરાવે છે તે કહે છે કે, 'છોટી આંખે, બડે સપને'... ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં અંજલી બારોટે શૅર કરી એ વાતો કે કેવી રીતે હર્ષદ મહેતાની પત્નીનો રોલ કરીને રાતોરાત કારકિર્દીની ગાડી વધુ ગતિથી દોડવા માંડી અને એ પણ જણાવ્યું જ્યારે હર્ષદ મહેતાના મૃત્યુના દ્રશ્યમાં કોઇ પણ ડાયરેક્શન નહોતું મળ્યું ત્યારે એક્ટિંગ કેવી રીતે કરી. 

25 January, 2021 01:17 IST |
Pratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી

Pratik Gandhi: હંસલ મહેતાનો હર્ષદ મહેતા જણાવે છે સ્કેમની પાછળની સ્ટોરી

પ્રતિક ગાંધીનું નામ ગાજે છે અને તે જરાય ગાંજ્યો જાય તેમ નથી... હર્ષદ મહેતાની વાર્તાને ફરી જીવતી કરનારા આ કલાકારે મિડ ડે ડૉટ કૉમ સાથે સિરીઝ રિલીઝ થવાના ગણતરીના દિવસો પહેલાં જ્યારે ગોઠડી માંડી ત્યારે થયું કંઇક આમ...

23 October, 2020 01:47 IST |
ગુજરાતી સેલેબ્ઝ કહે છે, કોરોના સે ડરોના

ગુજરાતી સેલેબ્ઝ કહે છે, કોરોના સે ડરોના

કોરના વાઇરસનાં કહરમાં ગુજરાતી સેલબ્રિટીઝ પોતાના ચાહકોને કહેવા માગે છે કે શા માટે જરૂરી છે સાવચેતી, તેઓ જણાવી રહ્યા છે પોતાના વિચાર અત્યારની પરિસ્થિતિ અંગે.

18 March, 2020 06:49 IST |
ગુજરાતી ફિલ્મોનો આ 'CHOCOLATE BOY' આટલો ડાહ્યો કેમ છે?

ગુજરાતી ફિલ્મોનો આ 'CHOCOLATE BOY' આટલો ડાહ્યો કેમ છે?

પ્રતિક ગાંધીને જોઇને છોકરીઓનું હ્રદય ધબરાકો ચૂકી જાય છે પણ પ્રતિક તો અર્જુન જેવો છે, એને એક્ટિંગ જ સર્વસ્વ છે. મિડ-ડે.કોમ સાથેની વાતચીતમાં પ્રતિક જણાવે છે કે શા માટે તે બીજી છોકરીઓને અટેન્શન નથી આપતો, કેમ શીખી રહ્યો છે એ પાસ્તા બનાવતા અને શું કહેવું છે એનું તેના ચાહકોને!

19 February, 2020 03:37 IST |
લવની લવ સ્ટોરીઝની ટીમ માંડે છે દિલની વાત

લવની લવ સ્ટોરીઝની ટીમ માંડે છે દિલની વાત

લવની લવ સ્ટોરીઝની ટીમ સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળી મજાની વાતો. પ્રતિક ગાંધી, વ્યોમા નંદી, શ્રધ્ધા ડાંગર અને હાર્દિક સાંગાણી આપણી સાથે અને એક બીજા સાથે વાતો કરે છે ત્યારે જામે છે પ્રેમનો મોજીલો માહોલ. ટીમનું કહેવું છે કે જો તમારે જાણવું હોય કે કેવી રીતે કોઇને પ્રપોઝ કરવું તો આ ફિલ્મ ચોક્કસ જોવી જોઇએ.

04 February, 2020 05:11 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK