° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021

Lion Photos

લેખ

લિઓન મેસી

બાર્સેલોના વતી લા લીગામાં ૫૦૦ મૅચ રમીને મેસીએ ઇતિહાસ રચ્યો

બાર્સેલોના વતી લા લીગામાં ૫૦૦ મૅચ રમીને મેસીએ ઇતિહાસ રચ્યો

05 January, 2021 03:31 IST | Barcelona | Gujarati Mid-day Correspondent
મેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન

મેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન

મેસીના રેકોર્ડબ્રેક ૬૪૪ ગોલનું અનોખુ સૅલિબ્રેશન

26 December, 2020 08:27 IST | Argentina | Gujarati Mid-day Correspondent
મેસીએ ૬૪૪મો ગોલ ફટકારી પેલેનો રેકૉર્ડ તોડ્યો

મેસીએ ૬૪૪મો ગોલ ફટકારી પેલેનો રેકૉર્ડ તોડ્યો

મેસીએ ૬૪૪મો ગોલ ફટકારી પેલેનો રેકૉર્ડ તોડ્યો

24 December, 2020 03:00 IST | Argentina | Gujarati Mid-day Correspondent
લિઓનેલ મેસી

પ્રેક્ષકો વગર મૅચ રમતી વખતે પ્રૅક્ટિસ કરતા હોય એવું લાગે છે: મેસી

પ્રેક્ષકો વગર મૅચ રમતી વખતે પ્રૅક્ટિસ કરતા હોય એવું લાગે છે: મેસી

23 December, 2020 02:52 IST | Lisbon | Gujarati Mid-day Correspondent

ફોટા

World Lion Day:ઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક, ગીરમાંથી એક્સક્લુઝિવ

World Lion Day:ઘરે બેઠા જુઓ જંગલને ધ્રુજાવતા વનરાજની ઝલક, ગીરમાંથી એક્સક્લુઝિવ

ગીર એકમાત્ર એવું જંગલ છે, જ્યાં એશિયાટિક સિંહ જોવા મળે છે. સિંહની એક ઝલક જોવા માટે દેશવિદેશથી પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકાત લે છે. પરંતુ આ તો જંગલનો રાજા છે, દરેકને જોવા ન મળે. એટલે જ અમે તમારા માટે લાવ્યા છીએ સિંહને કેટલીક શાનદાર તસવીરો (તસવીર સૌજન્યઃપ્રણવ નાયક, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર)

10 August, 2020 11:47 IST |
ગીર સોમનાથઃ કુદરતના ખોળે વસેલા જિલ્લાના આ સ્થળોની જરૂરથી લેજો મુલાકાત

ગીર સોમનાથઃ કુદરતના ખોળે વસેલા જિલ્લાના આ સ્થળોની જરૂરથી લેજો મુલાકાત

ગીર સોમનાથ...એશિયાના સિંહો અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું સ્થાન...આ  સ્થાન કુદરતના ખોળે વસેલુ છે. અને જો તમારે ધાર્મિક અને પ્રાકૃતિક બંને અનુભવો લેવા હોય તો તમારે આ જિલ્લાની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ.

01 August, 2019 03:29 IST |
ગીર: એકમાત્ર અભ્યારણ જે છે એશિયાટિક સિંહોનું ઘર

ગીર: એકમાત્ર અભ્યારણ જે છે એશિયાટિક સિંહોનું ઘર

આ છે એશિયાટિક સિંહોનું ઘર. ગુજરાતમાં ઉનાળાના વેકેશન માટેનું બેસ્ટ ટ્રાવેલિંગ સ્પોર્ટમાંનું એક માનવામાં આવે છે. ગુજરાત સરકારે ગીરને ટ્રાવેલિંગ પ્લેસ તરીકે વિક્સાવ્યુ છે. અહીયા તમે ન માત્ર જંગલની મોજ માણી શકો છો પણ  થોડે દૂર સોમનાથના દરિયા કિનારે પણ સમય વિતાવી શકો છો. ન માત્ર ગુજરાતીઓ પણ વિદેશીઓ પણ ગીરની મુલાકાત લે છે. ગીરના રાજા સિંહોનો અનોખો અંદાજ જે કેમેરામાં કેદ થયા છે અને આવા જ અંદાજને તમે પણ માણી શકો છો આ ઉનાળામાં.

05 April, 2019 03:06 IST |

વિડિઓઝ

અમરેલીઃઘરમાં ઘૂસ્યો સિંહ, ગીરના રાજાનો આવો હતો ઠાઠ

અમરેલીઃઘરમાં ઘૂસ્યો સિંહ, ગીરના રાજાનો આવો હતો ઠાઠ

ધારી તાલુકાના પાટલા ગામમાં સિંહ ઘૂસ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ધારીના પાટલા ગામમાં સિંહ એક ખેડૂતના ઘરમાં ઘૂસ્યો હતો. આ સમયે ઘરમાં 15 જેટલા લોકો હાજર હતા. સાથે જ 20 જેટલી ભેંસ પણ ઘરના ફળિયામાં બાંધેલી હતી. ઘરમાં ઘૂસ્યા બાદ સિંહ મગફળીના ઢગલા પર બેસી ગયો હતો. આ જ સમયે સ્થાનિકોએ આખીય ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી.

27 December, 2018 12:14 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK