° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

Kids

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:21 IST | Mumbai
ગુજરાતી સેલેબ્સના કિડ્ઝને જોશો તો તૈમુરને પણ ભૂલી જશો, જુઓ ફોટોઝ

ગુજરાતી સેલેબ્સના કિડ્ઝને જોશો તો તૈમુરને પણ ભૂલી જશો, જુઓ ફોટોઝ

તૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ. 

09 March, 2021 08:28 IST |
HBD મોહમ્મદ કૈફ: રિટાયરમેન્ટ લાઈફ પત્ની અને બાળકો સાથે કરે છે એન્જોય

HBD મોહમ્મદ કૈફ: રિટાયરમેન્ટ લાઈફ પત્ની અને બાળકો સાથે કરે છે એન્જોય

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે આજે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રિટાયરમેન્ટ પછી ભૂતપુર્વ ભારતીય ક્રિકેટર મોટાભાગનો સમય પત્ની પૂજા અને બાળકો સાથે વિતાવે છે. આજે જન્મદિવસના અવસરે પરિવાર સાથેની અને રમતના દિવસોની તસવીરો પર એક નજર કરીએ... (તસવીર સૌજન્ય: મોહમ્મદ કૈફ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

01 December, 2020 04:36 IST |
ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |

વિડિઓઝ

Neeraj Kabi: પોતાના મૂળિયાં સાથે જોડાયેલા રહેવું બહુ જ અનિવાર્ય છે

Neeraj Kabi: પોતાના મૂળિયાં સાથે જોડાયેલા રહેવું બહુ જ અનિવાર્ય છે

નીરજ કબી, અડધા ઉરિયા અને અડધા પારસી છે. તેમણે 'શીપ ઑફ થિસસ' ફિલ્મમાં જૈન સાધુનો રોલ કર્યો પછી તેમની જિંદગીમાં ધરમૂળથી ઘણું બદલાયું. તેમણે 'સેકરેડ ગેઇમ્સ' અને 'પાતાળલોક' જેવી ફિલ્મોમાં પણ ઇન્ટેન્સ અભિનય કર્યો છે. તેઓ આ મુલાકાતમાં વાત કરે છે કઇ રીતે પાત્રોએ બદલ્યા તેેેેમનાં વિચાર, વહેવાર અને પસંદગીઓ.

18 September, 2020 12:01 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK