° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

Kashmera Shah

લેખ

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેકે પત્ની કાશ્મીરાની શૅર કરી બૉલ્ડ તસવીર, કેપ્શનમાં લખ્યું..

કૃષ્ણા અભિષેકે પત્ની કાશ્મીરાની શૅર કરી બૉલ્ડ તસવીર, કેપ્શનમાં લખ્યું..

16 December, 2020 10:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મંદિરા બેદી, ડેઇઝી શાહ

મુંબઈના રસ્તાઓ પર આજે જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બોલીવૂડ સેલેબ્ઝ ઘરમાંથી બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. ક્યારેક કોઈ મોર્નિંગ વૉક કરતું કે પછી કોઈ સેલેબ્ઝ ક્લિનિકમાં જતું કૅમેરામાં કેદ થઈ જાય છે. આજે શહેરમાં મંદિરા બેદી, ડેઇઝી શાહ, કાશ્મીરા શાહ, કૃષ્ણા શાહ, આરતી સિંઘ, અરહાન ખાન અને અરુણોદય સિંઘ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

06 May, 2021 02:50 IST | Mumbai
PHOTOS: આ હૉટ તસવીરોના લીધે સોશિયલ મીડિયા પર છવાઈ 'કાશ્મીરા'

PHOTOS: આ હૉટ તસવીરોના લીધે સોશિયલ મીડિયા પર છવાઈ 'કાશ્મીરા'

એક્ટ્રેસ કાશ્મીરા શાહ હાલ પોતાના બોલ્ડ ફોટોઝને લઈ ઘણી ચર્ચામાં છે. કાશ્મીરાએ થોડા દિવસ પહેલા બ્લેક મોનોકનીમાં પોતાની એક સેક્સી તસવીર શૅર કરી હતી, જે સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ ગઈ હતી. અભિનેત્રી અને મૉડલ કાશ્મીરા પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 2 ડિસેમ્બર 1971ના રોજ મુંબઈમાં થયો હતો. હાલ એક એવી જ હોટ તસવીર ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે, તો ચાલો એની તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય- કાશ્મીરા શાહ ઈન્સ્ટાગ્રામ

07 December, 2020 07:00 IST |
ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK