° °

આજનું ઇ-પેપર
Saturday, 31 July, 2021

Kajol

લેખ

પોતાની જાતને કરેલું પ્રૉમિસ હંમેશાં પૂરું કરવું જોઈએ : કાજોલ

પોતાની જાતને કરેલું પ્રૉમિસ હંમેશાં પૂરું કરવું જોઈએ : કાજોલ

પોતાની જાતને કરેલું પ્રૉમિસ હંમેશાં પૂરું કરવું જોઈએ : કાજોલ

04 February, 2021 12:20 IST | Mumbai | Agencies
કાજોલ માતા તનુજા સાથે

દીકરીના જન્મ બાદ હું મારી મમ્મીને બરાબર સમજી શકી હતી: કાજોલ

દીકરીના જન્મ બાદ હું મારી મમ્મીને બરાબર સમજી શકી હતી: કાજોલ

17 January, 2021 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ

સારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ

સારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ

15 January, 2021 05:24 IST | New Delhi | Agencies
કાજોલ

આવનારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે આપણે આત્મવિશ્વાસી બનવંં પડશે: કાજોલ

આવનારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માટે આપણે આત્મવિશ્વાસી બનવંં પડશે: કાજોલ

10 January, 2021 05:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Diwali Throwback 2019: કોણ ગયું હતું કોની પાર્ટીમાં, જુઓ તસવીરો

Diwali Throwback 2019: કોણ ગયું હતું કોની પાર્ટીમાં, જુઓ તસવીરો

આ વર્ષે બૉલીવુડમાં પાર્ટીઝને નામે માહોલ ઠંડો છે અને એનું કારણ તો આપણે બધાં જ જાણીએ છીએ. ચાલો ગયા વર્ષની પાર્ટીઝના કેટલાક ફોટોઝ પર નજર કરીએ અને દિવાળીની ઉજવણીઓ વગર વાઇરસે કેવી હતી તે યાદ કરી લઇએ. (તસવીરો સૌજન્ય - યોગેન શાહ તથા આનંદ પંડિત પીઆર)

15 November, 2020 08:03 IST |
Ajay Devganના આ ફેમિલી ફોટોઝ તમે નહીં જોયા હોય

Ajay Devganના આ ફેમિલી ફોટોઝ તમે નહીં જોયા હોય

આજે અજય દેવગણ અને કાજોલના પુત્ર યુગનો 10મો જન્મદિવસ છે. આજના આ સ્પેશ્યિલ દિવસે અજય દેવગણ અને તેની ફેમિલીના અમૂક કેન્ડિડ મુમેન્ટ્સ જોઈએ. (ફોટોઝઃ ઈન્ટાગ્રામ, મિડ-ડે અને યોગેન શાહ)

13 September, 2020 07:50 IST |
Happy Birthday: જુઓ 'કાજોલ'ની રૅર તસવીરો, જે તમે ક્યારે નહીં જોઈ હોય

Happy Birthday: જુઓ 'કાજોલ'ની રૅર તસવીરો, જે તમે ક્યારે નહીં જોઈ હોય

લૉકડાઉનમાં બૉલીવુડ સેલિબ્રિટીઝ ચાહકોનું મનોરંજન કરવા સતત સોશિયલ મીડિયા પર એક્ટિવિટી કરી રહ્યા છે. બૉલીવુડ એક્ટર પણ પોતાના જૂના થ્રો-બેક ફોટોઝ પોતાના ચાહકો વચ્ચે શૅર કરી રહ્યા છે. બૉલીવુડમાં હવે નવા સ્ટાર્સ અને ટેલેન્ટની કઈ કમી નથી. દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી અને વરૂણ ધવન, રણબીર કપૂર અને રણવીર સિંહ દરેક સ્ટાર્સ ટેલેન્ટના મામલામાં કોઈનાથી ઓછા નથી. એના બાદ પણ બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ ઈન્ડસ્ટ્રીની સૌથી ફૅમસ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. એની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. આજે કાજોલનો જન્મદિવસ 46મો જન્મદિવસ છે. કાજોલનો જન્મદિવસ 5 ઑગસ્ટ 1974એ થયો હતો લૉકડાઉનની મહામારી વચ્ચે અમે તમને કાજોલનો ફૅમિલી આલ્બમની કેટલીક ન જોવાયેલી તસવીરો દર્શાવી રહ્યા છે. કરો એક નજર

05 August, 2020 11:38 IST |
Saroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો

Saroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો

વરિષ્ઠ કોરિયોગ્રાફર સરોજ ખાન 3જી જુલાઇ 2020ના રોજ હાર્ટ એટેકને કારણે ગુજરી ગયા. તેઓ 71 વર્ષનાં હતા. તેમની કેટલીક લાક્ષણિક તસવીરો જ્યારે તેમણે બૉલીવુડનાં મોટા માથાઓને પોતાના ઇશારે તાલબદ્ધ રીતે નચાવ્યા.

03 July, 2020 04:32 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK