° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Gujarati News

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

નીલમ પંચાલ: જ્યારે નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રીએ નહોતી ભરી પોતાની સ્કૂલ ફી

નીલમ પંચાલ: જ્યારે નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રીએ નહોતી ભરી પોતાની સ્કૂલ ફી

સ્કૂલ ફી ન ભરવા અંગે મિડ-ડેમાં આવેલા અહેવાલના સ્ક્રીનશૉટને શૅર કરતાં નેશનલ અવૉર્ડ વિનર અભિનેત્રી હેલ્લારો ફેમ લીલા એટલે કે નીલમ પંચાલે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેમાં તેમણે પોતાના ચાહકોને જણાવ્યું કે તેમની લગભગ દરેક માર્કશીટમાં આવું લખેલું આવતું જેમાં ફી બાકી જોવા મળે. 

07 February, 2021 02:47 IST |
Urmila Matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

Urmila Matondkar: જુઓ અભિનેત્રીની કેન્ડિડ અને કૂલ તસવીરો...

ઉર્મિલા માતોંડકર તે અભિનેત્રીઓમાંની એક છે, જેમણે 90ના દાયકામાં પોતાની અદાકારી અને બોલ્ડનેસથી લોકોના મન જીતી લીધા હતા. આ તસવીરોમાં જુઓ ઉર્મિલા માતોંડકરની તેના પતિ સાથેની અને અન્ય કેટલીક કેન્ડિડ તસવીરો... તસવીર સૌજન્ય : ઉર્મિલા માતોંડકર ઇન્સ્ટાગ્રામ

04 February, 2021 01:11 IST |
ટૅબ, ટોપી, સાડી, શાલ... બજેટ ભાષણમાં આવો દેખાયો 'લોકલ ફૉર વોકલ' અંદાજ

ટૅબ, ટોપી, સાડી, શાલ... બજેટ ભાષણમાં આવો દેખાયો 'લોકલ ફૉર વોકલ' અંદાજ

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કેન્દ્રીય બજેટ 2021 22 રજૂ કર્યું, બજેટ રજૂ કરતા પહેલા નાણાંમંત્રીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. નાણાંમંત્રીએ પરંપરા પ્રમાણે સંસદ જતા પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. બજેટ ભાષણ દરમિયાન નાણાંમંત્રી, વડાપ્રધાન અને લોકસભા સ્પીકરના ડ્રેસ ધ્યાન આકર્ષિત કરનારા હતા. આ નેતા પોતાની વેશભૂષા દ્વારા લોકલ ફૉર વોકલને પ્રમોટ કરી રહ્યાં હતા. (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ અને એએનઆઇ)

01 February, 2021 01:58 IST |
બૉમ્બે HCનો નિર્ણય,'શારીરિક સ્પર્શ ન હોય તો નહીં માનવામાં આવે યૌન શોષણ'

બૉમ્બે HCનો નિર્ણય,'શારીરિક સ્પર્શ ન હોય તો નહીં માનવામાં આવે યૌન શોષણ'

બૉમ્બે હાઇકૉર્ટે પોતાના એક આદેશમાં કહ્યું કે કોઇ સગીર છોકરીને નિર્વસ્ત્ર કર્યા વગર, તેના વક્ષસ્થળે(છાતી)ને સ્પર્શવું, યૌન હુમલો નથી. જો કે, એવા આરોપી વિરુદ્ધ આઇપીસી ધારો 354 (શાલીનભંગ) હેઠળ કેસ ચાલશે. કૉર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે યૌન હુમલાની પરિભાષામાં શારીરિક સંપર્ક પ્રત્યક્ષ હોવું જોઇએ કે સીધો શારીરિક સંપર્ક થવો જોઇએ. તસવીર સૌજન્ય જાગરણ, મિડ-ડે અને આશિષ રાણે.

25 January, 2021 08:23 IST |
ચેતેશ્વર પૂજારાના જન્મદિવસે જુઓ તેની ખાસ તસવીરો

ચેતેશ્વર પૂજારાના જન્મદિવસે જુઓ તેની ખાસ તસવીરો

હેપ્પી બર્થ જે ચેતેશ્વર પૂજારા. ટીમ ઈન્ડિયાની આ જુનિયર ધ વૉલ એટલે કે ચેતેશ્વર પૂજારા આજે 33 વર્ષના થયા છે. ઓસ્ટ્રેલિયન ટૂરમાં શાનદાર પ્રદર્શન કરનાર પૂજારા હાલ રણજી ટ્રોફીમાં રમી રહ્યા છે. પૂજારાના જન્મદિવસે જોઈએ પૂજારાની કેટલીક એવી તસવીરો જે તમે નહીં જોઈ હોય. 

25 January, 2021 11:25 IST |
Happy Birthday Monica Bedi: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ

Happy Birthday Monica Bedi: 90 દાયકાની એભિનેત્રી, જેનો ભૂતકાળ હતો વિવાદાસ્પદ

મોનિકા બેદીનું જીવન વિવાદાસ્પદ રહ્યું છે, જોકે હવે તેની જેલની સજા અને ગેંગસ્ટર અબુ સાલેમ સાથેના તેના સંબંધો એ બધું પાછળ છૂટી ગયું છે અને હવે તે તેના લાઈફની નવી ઈનિંગ જીવી રહી છે. તો જાણો તેના બર્થ-ડેના દિવસે તેની લાઈફ જર્ની વિશે.  

18 January, 2021 11:45 IST |
જાણો મુંબઈની 5 ખાઉ ગલી વિશે, જી લલચાયે રહા ના જાયે!

જાણો મુંબઈની 5 ખાઉ ગલી વિશે, જી લલચાયે રહા ના જાયે!

ખાનેવાલોંકો ખાને કા બહાના ચાહિયે! સાચી વાત છે. ગુજરાતી લોકો સ્વાદના એકદમ રસિયા હોય છે. દરેક પ્રકારનું ફૂડ એ લોકો માણી શકે. જેટલા સ્વાદથી એ લોકો થેપલા ખાય એટલા જ રસપૂર્વક તે લોકો પિઝા, પાસ્તા ને પાણીપુરી પણ ખાય. તેમાંય જો સ્પાઇસી સ્ટ્રીટ ફૂડ મળી જાય તો પછી પૂછવું જ શું! આજે આપણે વાત કરીએ મુંબઈના સ્ટ્રીટ ફૂડની. આમ તો મુંબઈનું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ તેના વડાપાંવ જ છે. પરંતુ આજે તમને જણાવીએ મુંબઈની પાંચ બેસ્ટ ખાઉ ગલી વિશે. જો તમે મુંબઈની મુલાકાતે હોવ તો આ પાંચ જગ્યાઓએ તો તમારે અવશ્ય જવું જોઇએ અને તેની ટેસ્ટી વાનગીઓનો સ્વાદ માણવો જોઈએ. આગળની સ્લાઇડ્સમાં ટેસ્ટી તસવીરો સાથે જાણો મુંબઈની ખાઉ ગલીઓ વિશે. 

15 January, 2021 05:21 IST |
આ રોમાંચક જગ્યાઓ બનાવશે તમારા હનીમૂનને યાદગાર

આ રોમાંચક જગ્યાઓ બનાવશે તમારા હનીમૂનને યાદગાર

આજે અમે તમને એવી ઘણી જગ્યા વિશે જણાવશું જે તમારા હનીમૂનને યાદગાર બનાવી દેશે. તો આવો જાણીએ કઈ છે એ જગ્યા.

15 January, 2021 05:15 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK