° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

Gauri Pradhan

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |
મોસ્ટ લવેબલ ટીવી કપલ હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનની લવ સ્ટોરી છે બ્યુટીફુલ, જાણો અહીં

મોસ્ટ લવેબલ ટીવી કપલ હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનની લવ સ્ટોરી છે બ્યુટીફુલ, જાણો અહીં

ટેલિવિઝન અભિનેત્રી ગૌરી પ્રધાનનો આજે એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ગૌરી પ્રધાન (Gauri Pradhan) અને હિતેન તેજવાની (Hiten Tejwani) ટીવીના મોસ્ટ લવેબલ કપલમાંથી એક છે. આ તસવીરો પણ કહી આપે છે કે, શા માટે તેમને મોસ્ટ લવેબલ કપલ કહેવામાં આવે છે. આજના આ અવસરે જાણીએ ગૌરી પ્રધાન અને હિતેન તેજવાનીની લવસ્ટોરી. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

16 September, 2020 07:37 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK