° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

Celina Jaitley

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |
HBD Celina Jaitly: અભિનેત્રીથી લઈને LGBT આંદોલનકાર સુધીની સફર

HBD Celina Jaitly: અભિનેત્રીથી લઈને LGBT આંદોલનકાર સુધીની સફર

આજે અભિનેત્રી સેલિના જેટલીનો 39મો જન્મદિવસ છે. ત્રણ બાળકોની આ માતા એલજીબીટી કમ્યુનિટીને સમાન હક અપાવવા અને ભારતમાં ગૅ હકને પ્રોત્સાહન આપવા માટે સપોર્ટ કરે છે. માનવીય હક, મહિલા અને બાળ આરોગ્યને સપોર્ટ કરવાની સાથે સેક્સ વર્કર્સ માટે પુર્નવસવાટ માટે છેલ્લા 15 વર્ષોથી કાર્ય કરી રહી છે. (ફોટોઃ સેલિના જેટલીનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, એએફપી અને મિડ-ડે આર્કાઈવ્ઝ)

24 November, 2020 03:51 IST |
આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

હવે એ દિવસો ગયા જ્યારે અભિનેત્રીઓ પોતાના ગર્ભાવસ્થાથી વધેલા પેટને પાપારાઝીઓથી છુપાવતી હતી. હવે તેઓ પોતાના વધેલા પેટને ગર્વથી બતાવે છે અને સોશિયલ મીડિયા પર ફોટોસ પણ પોસ્ટ કરે છે.(તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ અને ઈન્સ્ટાગ્રામ)

07 July, 2019 12:57 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK