° °

આજનું ઇ-પેપર
Tuesday, 27 July, 2021


Bollywood Stars

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

અલી ફઝલ સાથે સી ફેસિંગ ઘરમાં શિફ્ટ થઈ રિચા ચઢ્ઢા

અલી ફઝલ સાથે સી ફેસિંગ ઘરમાં શિફ્ટ થઈ રિચા ચઢ્ઢા

અભિનેત્રી રિચા ચઢ્ઢા (Richa Chadda) બૉયફ્રેન્ડ અલી ફઝલ (Ali Fazal) સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. બન્ને હવે સી-ફેસિંગ ઘરમાં સાથે રહેશે. (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

23 November, 2020 06:06 IST |
Happy Mother's Day: મૉમ સાથે સેલિબ્રિટીઝની યાદગાર પળો, જુઓ ફોટોઝ

Happy Mother's Day: મૉમ સાથે સેલિબ્રિટીઝની યાદગાર પળો, જુઓ ફોટોઝ

આજે મધર્સ ડેના દિવસે વિશ્વભરમાં માતાઓના માટે આ સ્પેશિયલ અવસર પર, અમે તમને ફિલ્મ, રમત અને અન્ય ક્ષેત્રોની પ્રખ્યાત હસ્તીઓની સુંદર માતાઓની એક યાદગાર પળની તસવીર દર્શાવીએ. જુઓ સેલિબ્રિટીઝનો મૉમ પ્રત્યે પ્રેમ, જે તમે ભાગ્યે જ જોયો હશે. 

10 May, 2020 02:30 IST |
Corona Virus Effect: બૉલીવુડ સેલેબ્રિટીઝ ઘરમાં કેેવી રીતે કરે છે ટાઇમપાસ

Corona Virus Effect: બૉલીવુડ સેલેબ્રિટીઝ ઘરમાં કેેવી રીતે કરે છે ટાઇમપાસ

કોરોનાવાઇરસને કારણે ભલભલાંને ઘરમાં બેસવું પડ્યું છે. આ સંજોગોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા ચહેરાઓ પણ ઘરમાં બેસીને કંઇક નવી પ્રવૃત્તિઓ શોધીને સમય પસાર કરી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના આ સમયનો કેવી રીતે લઇ રહ્યા છે સેલેબ્ઝ લાભ જોઇએ આ તસવીરોમાં. તસવીરો- ઇન્સ્ટાગ્રામ

23 March, 2020 03:22 IST |
Throwback Holi 2020: બૉલીવુડના સિતારાઓએ આ રીતે ઉજવી હોળી...

Throwback Holi 2020: બૉલીવુડના સિતારાઓએ આ રીતે ઉજવી હોળી...

રંગોના આ તહેવાર હોળીને સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ઊજવતાં હોય છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ દર વર્ષે પરિવાર અને મિત્રો સાથે હોળી સેલીબ્રેટ કરતાં હોય છે. જોકે, દર વર્ષ કરતાં આ વર્ષે બૉલીવુડની હોળી થોડીક ફિક્કી રહી હતી. પણ બૉલીવુડ સ્ટાર જુદા જુદા સ્થળે હોળીની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. ચાલો જોઇયે કયા સેલિબ્રિટીએ ક્યાં અને કોની સાથે ઉજવી હોળી...

29 March, 2021 01:50 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK