° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

Bollywood Celebs

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

World Cancer day 2021: કેન્સર સામે સિતારાઓની જંગ, કોઇ જીત્યું કોઇ હાર્યું

World Cancer day 2021: કેન્સર સામે સિતારાઓની જંગ, કોઇ જીત્યું કોઇ હાર્યું

આ જાણીતા ચહેરાઓ એક જ પેઢીનાં નથી છતાં પણ તેમનામાં એક સામ્યતા છે. આ તમામને કેન્સર નામની જીવલેણ બિમારીનો ભોગ બનવું પડ્યું છે. આજે કેન્સર દિવસ છે ત્યારે આપણે જોઇએ કે કઇ સેલિબ્રિટીઝ કેન્સર સામેનું યુદ્ધ જીતી ગઇ અને કોની જીવાદોરી કેન્સરનાં ભરડામાં ગુંચવાઇને અટકી ગઇ. 

04 February, 2021 12:25 IST |
લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા આ 10 સેલેબ્ઝ 2021માં કરશે ગ્રાન્ડ કમબૅક

કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં બૉલીવુડમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કોરોના વાયરસ અને લૉકડાઉનને લીધે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ. તેને કારણે ઘણા બૉલીવુડ સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં કમબૅક ન કરી શક્યા. પરંતુ નવું વર્ષ શરૂ થતાની સાથે જ નવી આશાઓ જાગી છે અને બૉલીવુડ સ્ટાર્સ પણ પાટે ચડી રહ્યાં છે. ત્યારે લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર રહેલા અનેક સેલેબ્ઝ 2021માં ગ્રાન્ડ કમબૅક કરવાના છે. આવો જોઈએ આ યાદીમાં કયા સેલેબ્ઝના નામનો સમાવેશ થાય છે...

02 January, 2021 05:26 IST |
Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

Year-Ender 2020: બૉબી દેઓલ, સુષ્મિતા અને આ એક્ટર્સે કર્યો ડિજિટલ ડેબ્યૂ

જો વર્ષ 2020ને વેબસીરિઝનું વર્ષ કહેવામાં આવે તો તેમાં કોઇ જ અતિશયોક્તિ નથી. કોરોના વાયરસ પેન્ડેમિક અને લૉકડાઉનને કારણે સિનેમા હૉલ્સ બંધ હોવાથી વેબ સીરિઝને સારો વેગ મળ્યો હતો. આપણે જોયું કે સેફ અલી ખાન કેવી રીતે પોતાની ડિજિટલ ડેબ્યૂ વેબસીરિઝ સેક્રેડ ગેમ્સ દ્વારા વર્ષ 2018માં ચર્ચામાં છવાયેલો રહ્યો. તેના પછી અનેક બૉલીવુડ સિતારાઓએ પોતાનો ડિજિટલ ડેબ્યૂ કર્યો છે જેમણે આપણે ભાવુક કર્યા છે, હસાવ્યા, રડાવ્યા અને આપણું મનોરંજન કરાવ્યું. તો અહીં જુઓ એવા કયા સેલેબ્સ છે જેમણે આ વર્ષે કર્યો ડિજિટલ ડેબ્યૂ.

31 December, 2020 02:50 IST |
ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:14 IST |

વિડિઓઝ

ઈશા અંબાણીની પ્રિ વેડિંગ સેરેમનીમાં બિયોન્સનું ધમાકેદાર પર્ફોમન્સ

ઈશા અંબાણીની પ્રિ વેડિંગ સેરેમનીમાં બિયોન્સનું ધમાકેદાર પર્ફોમન્સ

ઈશા અંબાણી અને આનંદ પિરામલની પ્રિ વેડિંગ સેરેમની ઉદેપુરમાં થઈ. હિલેરી ક્લિન્ટનથી લઈ પ્રિયંકા ચોપરા અને આંતરરાષ્ટ્રીય સુપરસ્ટાર બિયોન્સ અંબાણી પરિવારના આ ઝાઝરમાન ફંક્શનમાં હાજર રહ્યા. આ પ્રિ વેડિંગ સેરેમનીમાં બોલીવુડ સ્ટાર્સે પણ પર્ફોમન્સ આપ્યું. આ શાનદાર ઈવેન્ટમાં સેલિબ્રિટીઝના પર્ફોમન્સની જુઓ ઝલક.

20 December, 2018 08:04 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK