° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


Astrology

લેખ

ધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ

ધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ

ધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ

08 January, 2021 02:07 IST | Mumbai | Rashmin Shah
Googleએ અદ્ભુત ખગોળીય ઘટના પર બનાવ્યું ખાસ ડૂડલ,800 વર્ષ પછી બન્યો યોગ

Googleએ અદ્ભુત ખગોળીય ઘટના પર બનાવ્યું ખાસ ડૂડલ,800 વર્ષ પછી બન્યો યોગ

Googleએ અદ્ભુત ખગોળીય ઘટના પર બનાવ્યું ખાસ ડૂડલ,800 વર્ષ પછી બન્યો યોગ

21 December, 2020 11:02 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
The Great Conjunction 2020: 21 ડિસેમ્બરે જાણો શું થશે ખાસ

The Great Conjunction 2020: 21 ડિસેમ્બરે જાણો શું થશે ખાસ

The Great Conjunction 2020: 21 ડિસેમ્બરે જાણો શું થશે ખાસ

08 December, 2020 09:44 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
પ્રતીકાત્મ તસવીર

આજથી શરૂ થતા અધિક માસની વાર્તા અને શુભ મુહૂર્ત જાણો અહીં

આજથી શરૂ થતા અધિક માસની વાર્તા અને શુભ મુહૂર્ત જાણો અહીં

18 September, 2020 03:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

14 ડિસેમ્બરના છે સોમવતી અમાસ, જાણો આ દિવસનું મહત્વ, શું કરવું અને શું નહીં...

14 ડિસેમ્બરના છે સોમવતી અમાસ, જાણો આ દિવસનું મહત્વ, શું કરવું અને શું નહીં...

હિન્દૂ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે સોમવતી અમાસ 14 ડિસેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અને શાસ્ત્રો પ્રમાણે, સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન-પુણ્ય અને દીપદાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે ગંગા કે અન્ય કોઇણપ પવિત્ર નદી કે જળકુંડમાં સ્નાન કરવું ફળદાયક હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે નદીઓમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સૂર્યોદય પહેલા નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે આ કામ કરવાથી જીવનમાં સુખ-સૌભાગ્યનો વરસાદ થાય છે, તો કેટલાક કામ એવા પણ છે જે કરવાથી તમારા જીવનમાં દુઃખ વ્યાપી શકે છે. જાણો તેના વિશે વધુ...

14 December, 2020 08:22 IST |
રામનવમી પર ભગવાન રામની આરાધના કરો આ સુપ્રસિદ્ધ ભજનથી

રામનવમી પર ભગવાન રામની આરાધના કરો આ સુપ્રસિદ્ધ ભજનથી

હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે અસત્ય પર સત્યનો હંમેશા વિજય થતો હોય છે જ્યારે સમાજમાં અપ્રમાણિકતા, હિંસા, દુરાચારનો પ્રભાવ વધી જાય ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને તે દૈત્ય શક્તિનો સંહાર કરે છે. તે જ શાસ્ત્રો પ્રમાણે ભગવાન રામનો જન્મ દસ માથાવાળા દશાનનનો વિનાશ કરવો થયો હતો તેવું કહેવામાં આવે છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના બાર વાગ્યે થવાની માન્યતા છે તેથી આ દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક રીતે જોતા તેમના નામે અનેક ગીતો અને ભજનોની રચના થઈ છે જે આ પ્રમાણે છે. 

13 April, 2019 03:57 IST |

વિડિઓઝ

March 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

March 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના માર્ચ મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

02 March, 2021 10:45 IST |
February 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

February 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના ફેબ્રુઆરી મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

06 February, 2021 02:47 IST |
January 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

January 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના જાન્યુઆરી મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

13 January, 2021 03:12 IST |
December 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

December 2020: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2020ના ડિસેમ્બર મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

03 December, 2020 03:36 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK