° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%9F %E0%AA%95%E0%AB%8B%E0%AA%B9%E0%AA%B2%E0%AB%80

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

અનુષ્કા શર્માએ (Anushka Sharma) 11 ડિસેમ્બર, 2017ના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જુઓ કેવી રહી છે આ બંને સુપરસ્ટારની લવ સ્ટોરી. વેડિંગ એનિવર્સરી નિમિત્તે જાણીએ તેમની લવસ્ટોરી

11 December, 2020 12:16 IST |
Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ, જુઓ એની અનસીન તસવીરો

Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ, જુઓ એની અનસીન તસવીરો

ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી એક ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાણ પુત્ર, ભાઇ અને આઇડિયલ પતિ છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે આજના યુવાનોમાં વિરાટ કોહલી એક રોલ મોડલ છે. ત્યારે તેના જન્મદિવસ પર જુઓ વિરાટ કોહલીના અનસીન તસ્વીરો... (તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ)

05 November, 2020 08:33 IST |
હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

હંમેશા પતિ વિરાટની પડખે ઉભી રહે છે અનુષ્કા..આ તસવીરો છે પુરાવો

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની આજે એટલે કે 11 ડિસેમ્બરના રોજ બીજી મેરેજ એનિવર્સરી છે. આ દિવસે બંનેએ એક બીજાના ફોટો શેર કર્યો હતો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારતમાં હોટેસ્ટ સેલેબ કપલ્સમાંથી એક છે. અનુષ્કા હંમેશા પતિ વિરાટનો સાથ મજબૂતીથી આપતી જોવા મળે છે. આ તસવીરો તેનો પુરાવો છે.

11 December, 2019 04:34 IST |
અનુષ્કાએ દિવાળી દરમિયાન પહેર્યો ડિઝાઇનરનો આ ખાસ લહેંગો

અનુષ્કાએ દિવાળી દરમિયાન પહેર્યો ડિઝાઇનરનો આ ખાસ લહેંગો

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ખૂબ જ ગ્લેમરસ આઉટફિટમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. ગઈ કાલે દિવાળીની રાતે આ કપલ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં પણ પહોંચ્યું હતું. જો કે, આ સિવાય પણ આ કપલે દિવાળી ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેટ કરી છે. અનુષ્કાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોતાના ઘરનું ડેકોરેશન, વિધિ-વિધાન અને દિવાળી પૂજાની તસવીરો શૅર કરી છે. આ બધી જ તસવીરો ખૂબ જ સુંદર છે. 

28 October, 2019 05:56 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK