° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

%E0%AA%B0%E0%AA%A3%E0%AA%B5%E0%AB%80%E0%AA%B0 %E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Happy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે?

Happy Birthday: રણવીર સિંહના તોફાની બાળપણની આ તસવીરો તમે જોઇ છે?

‘બેંડ બાજા બારાત’ ફિલ્મનો દેસી એન્ટરટેઇનર રણવીર સિંહ ‘લૂટેરા’ ફિલ્મમાં અંતર્મુખી અને શાંત અભિનય કરી શકે છે તો એ ‘ગોલિયોં કી રાસલીલા-રામલીલા’નો ઉર્જાથી ભરપુર રામ પણ બને છે અને એ જ રણવીર સિંહ ‘ગલીબૉય’માં ભલભલાને પોતાના અભિનયથી ફરી એકવાર ચોંકાવી દે છે. રણવીર સિંહનો બૉલીવુડ પોર્ટફોલિયો તેની એક્ટિંગની ક્ષમતાનું સાચું બેરોમિટર છે. આજે તેનો જન્મદિવસ છે, ચાલો આ હંમેશા લાઇવ વાયર સમાન રહેનારા એક્ટરની કેટલીક તસવીરો જોઇએ જે તેના તોફાની બાળપણનો પુરાવો છે. (તસવીરો-રણવીર સિંહ ઇન્સ્ટાગ્રામ)

06 July, 2020 01:38 IST |
Happy Birthday:જુઓ 'ગલી બૉય' રણવીર સિંહના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ

Happy Birthday:જુઓ 'ગલી બૉય' રણવીર સિંહના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ

આજે જે આપણા રેવિશિંગ રણવીર સિંહનો જન્મદિવસ અને તે પોતાની ફેશન સેન્સ માટે જાણીતો છે. ચાલો તેના 35મા જન્મ દિવસે જોઈએ તેના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ.

06 July, 2020 10:37 IST |
Gully Boy In Oscars Awards: જાણો ફિલ્મ સાથે જોડાયેલા ખાસ વાતો...

Gully Boy In Oscars Awards: જાણો ફિલ્મ સાથે જોડાયેલા ખાસ વાતો...

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય ઑસ્કર અવૉર્ડ માટે ભારત તરફથી નોમિનેટ કરવામાં આવી છે. ત્યારે જાણો આ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો...

22 September, 2019 09:46 IST |
Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

Faceapp: ઘરડે ઘડપણે આવા લાગશે તમારા ફેવરિટ સ્ટાર્સ

સોશિયલ મીડિયા પર ફેસ એપની આજકાલ ખૂબ જ ચર્ચા છે. બધા જ લોકો ફેસ એપ ટ્રાય કરી રહ્યા છે. સાથે જ સેલેબ્સના ઓલ્ડ લૂક પણ વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે તમે પણ જોઈ લો તમારા ફેવરિટ સ્ટાર્સ વૃદ્ધત્વમાં કેવા લાગશે  (Image Courtesy: Facebook)

17 July, 2019 03:48 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK