° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021

%E0%AA%95%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

કચ્છમાં આ જગ્યાઓ નથી જોઈ તો કાંઈ જ નથી જોયું..ફરી આવો કચ્છમાં...

'હલ હોથલ કચ્છડે, જેડા માડુ સવા લખ'....એટલે કે ચાલો હોથલ કચ્છ જઈએ, જ્યાંના લોકો સવા લાખના છે. આવું છે આપણું કચ્છ...તો તમે પણ જ્યારે કચ્છ જાઓ ત્યારે આ સ્થળોની મુલાકાત ચોક્કસથી લેજો.

26 December, 2019 07:20 IST |
કચ્છમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક, ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ

કચ્છમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક, ખેડૂતો અને પશુપાલકોમાં આનંદ

કચ્છમાં આખરે મેઘરાજા મહેરબાન થયા છે. બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જેના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ છે.

31 July, 2019 03:22 IST |
આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

આ કચ્છી વ્યક્તિની ફિલ્મો બોક્સ ઓફિસ પર મચાવે છે ધમાલ

સંજય લીલા ભણસાલી બોલીવુડમાં પોતાની મેગા ફિલ્મો માટે પ્રખ્યાત છે. ખાસ કરીને પોતાની ફિલ્મોના શાનદાર સેટ્સ તેમની ઓળખ છે. ભણસાલી પોતાની કરિયરમાં પદ્માવતી, રામ લીલા જેવી મેગા હિટ્સ ખામોશી જેવી સુંદર ફિલ્મો અને હમ દિલ દે ચૂકે સનમ જેવી એવરગ્રીન ફિલ્મો બનાવી ચૂક્યા છે. વાંચો કેવી રીતે આ કચ્છી યુવાને બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી. (Image Courtesy: Midday.com, Jagran & indiawords.com)

08 May, 2019 12:41 IST |
કચ્છ : ચૈત્રી નવરાત્રીમાં અહીં કરો એકસાથે 33 કરોડ દેવી દેવતાઓના દર્શન

કચ્છ : ચૈત્રી નવરાત્રીમાં અહીં કરો એકસાથે 33 કરોડ દેવી દેવતાઓના દર્શન

કચ્છ ગોધરામાં આવેલ અંબેમાતાનું મંદિર માત્ર મંદિર જ નહીં પણ આ છે તીર્થસ્થાન. અહીં તમને એક સાથે અનેક દેવીઓના દર્શન કરી શકાય છે. તેની સાથે જ અહીં  નાનકડુ ગિરનાર પર્વત બનાવવામાં આવેલ છે જેની સ્થાપના વિક્રમ સંવત 2073 અને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવી હતી. અહીં તમને આ સાથે જ વૈષ્ણવ તીર્થ તેમજ સર્વધર્મ સમભાવ દર્શાવતું પ્રેરણાધામ પણ જોવા મળશે. તો આ ચૈત્રી નવરાત્રીમાં જો તમે દેવીમાઁના દર્શનની ઇચ્છા ધરાવતા હો તો એકવાર અવશ્ય દર્શન કરો આ અંબેધામના...

17 April, 2019 05:28 IST |

વિડિઓઝ

કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

કચ્છ એટલે કલાની ભૂમિ એમ કહીએ તો ખોટું નથી. રોગન આર્ટ હોય કે સંગીત કચ્છની ધરતી પર ખજાનો પડેલો છે. આવી જ એક વર્લ્ડ ફેમસ કલા છે કચ્છનું વુડન આર્ટ. લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી બનાવાતું ફર્નિચર. આ વુડન આર્ટની ખાસિયત એ છે કે તેની કોતરણી માત્ર હાથેથી જ થાય છે. અને તેમાં લાકડુ પણ પાછું મલેશિયાનું જ વપરાય છે. રેડિયો સિટી વડોદરાની RJ જાનવીએ આવા જ એક કારીગર સાથે વાતચીત કરી છે. વીડિયો જોઈને જાણો કચ્છના વુડન આર્ટની ખાસિયતો

08 March, 2019 10:39 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK