° °

આજનું ઇ-પેપર
Saturday, 19 June, 2021

%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8 %E0%AA%95%E0%AA%AA%E0%AB%82%E0%AA%B0

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

Happy Birthday અર્જૂન કપૂરઃ એક સમયે આવા ગોળમટોળ લાગતો હતો, જુઓ અનસીન ફોટોઝ

Happy Birthday અર્જૂન કપૂરઃ એક સમયે આવા ગોળમટોળ લાગતો હતો, જુઓ અનસીન ફોટોઝ

બૉની કપૂરનો પુત્ર અર્જૂન કપૂર લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય છે. જો કે આટલી કરિયરમાં હજીય અર્જુન કપૂરને એક પણ એવી ફિલ્મ નથી મળી, જે તેને સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ કરાવી શકે. ઈશ્કઝાદેથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અર્જુન કૂપર 35 વર્ષનો થઈ ચૂક્યો છે. અને તે ફિલ્મો કરતા વધુ ચર્ચામાં મલાઈકા સાથેના કથિત સંબંધોને કારણે રહે છે. ચાલો આજે જોઈએ આ બર્થડે બોયના કેન્ડિડ ફોટોઝ (Image Courtesy: Arjun kapoors instagram)

26 June, 2020 12:31 IST |
આ સ્ટાર્સની Fat to Fit જર્ની છે પ્રેરણાદાયક

આ સ્ટાર્સની Fat to Fit જર્ની છે પ્રેરણાદાયક

આજકાલ સારા અલી ખાનનો એક જૂનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એકદમ ફેટ દેખાઈ રહી છે. અને આજે તે એકદમ ફિટ છે. બોલીવુડમાં આવા અનેક સ્ટાર્સ છે. જેઓ પહેલા ખૂબ જ ભારે શરીર ધરાવતા હતા પરંતુ બાદમાં તેમણે પોતાના શરીર પર કામ કર્યું અને પરિણામ તમારી સામે છે. તસવીરોઃ મિડ ડે આર્કાઈવ્ઝ

05 September, 2019 07:04 IST |
રણબીર કપૂર, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના જુહુમાં રમ્યા ફૂટબોલ

રણબીર કપૂર, અર્જુન કપૂર, અપારશક્તિ ખુરાના જુહુમાં રમ્યા ફૂટબોલ

રણબીર કપૂર, અર્જુન કપૂર, સચિન જોશી, અપારશક્તિ ખુરાના જુહુમાં ફૂટબોલ રમતા જોવા મળ્યા. અમારી પાસે છે તસવીરો..તસવીર સૌજન્યઃ યોગેન શાહ

27 August, 2019 09:18 IST |
ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

ગ્રાઉન્ડ પર ફુટબોલ રમતાં દેખાયા રણબીર-અર્જુન, એક્ટર્સનું જોવા મળ્યું બોન્ડિંગ

બોલીવુડના બે હેન્ડસમ અભિનેતા રણબીર કપૂર અને અર્જુન કપૂરે સ્પોર્ટી સ્પિરિટ સાથે સન્ડે અન્જૉય કર્યો. રણબીર કપૂર અને અર્જુન કપૂરની કેટલીય તસવીરો સામે આવી છે, જેમાં તે બન્ને ફુટબૉલ રમતાં જોવા મળે છે. 

22 July, 2019 04:57 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK