Year-ender 2020: કોરોના વાઇરસ સિવાય પણ આ વર્ષે વિશ્વમાં જે બન્યું તે તસવીરોમાં

Updated: 23rd December, 2020 15:41 IST | Chirantana Bhatt
 • જાન્યુઆરી 1: ઑસ્ટ્રેલિયા બુશફાયર્સ- આ તસવીર છે સિડનનીની ઉત્તરે 90-110 કિલોમિટરના અંતરે આવેલા સેન્ટ્રલકોસ્ટ વિસ્તારની જ્યાં આ ફાયર ફાઇટર આગજનીને અટકાવવા મથી રહ્યો છે.  

  જાન્યુઆરી 1: ઑસ્ટ્રેલિયા બુશફાયર્સ- આ તસવીર છે સિડનનીની ઉત્તરે 90-110 કિલોમિટરના અંતરે આવેલા સેન્ટ્રલકોસ્ટ વિસ્તારની જ્યાં આ ફાયર ફાઇટર આગજનીને અટકાવવા મથી રહ્યો છે.

   

  1/31
 • જાન્યુઆરી 12: ફિલિપાઇન્સમાં તાલ વોલ્કેનો ફાટ્યો  - આ છે તાર વોલ્કેનોનો એરિયલ વ્યુ, આ જ્વાળામુખી બતાંગ્ઝ પ્રોવિન્સમાં ફાટ્યો હતો. જાન્યુઆરીની 12મીએ બપોરે આ જ્વાળામુખી ફાટ્યો, તે છેલ્લે 1977માં ઇરપ્ટ થયો હતો.

  જાન્યુઆરી 12: ફિલિપાઇન્સમાં તાલ વોલ્કેનો ફાટ્યો  - આ છે તાર વોલ્કેનોનો એરિયલ વ્યુ, આ જ્વાળામુખી બતાંગ્ઝ પ્રોવિન્સમાં ફાટ્યો હતો. જાન્યુઆરીની 12મીએ બપોરે આ જ્વાળામુખી ફાટ્યો, તે છેલ્લે 1977માં ઇરપ્ટ થયો હતો.

  2/31
 • જાન્યુઆરી 16: ડોનાલ્ડ ટ્રમ્પના ઇમ્પિચમેન્ટ ટ્રાયલની શરૂઆત થઇ અને તે 6 ફેબ્રુઆરીએ એક્વિટ થયો હતો.

  જાન્યુઆરી 16: ડોનાલ્ડ ટ્રમ્પના ઇમ્પિચમેન્ટ ટ્રાયલની શરૂઆત થઇ અને તે 6 ફેબ્રુઆરીએ એક્વિટ થયો હતો.

  3/31
 • જાન્યુઆરી 30: COVID-19ને 30મી જાન્યુઆરીએ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવ્યો. અહીં તસવીરમાં જોઇ શકાય છે કે સાઓ પાલો, બ્રાઝિલની ઇમર્જન્સી મેકશિફ્ટ હૉસ્પિટલમાં પેશન્ટ પર ફિઝિયોથેરાપી કરાઇ રહી છે.  

  જાન્યુઆરી 30: COVID-19ને 30મી જાન્યુઆરીએ હેલ્થ ઇમર્જન્સી જાહેર કરવામાં આવ્યો. અહીં તસવીરમાં જોઇ શકાય છે કે સાઓ પાલો, બ્રાઝિલની ઇમર્જન્સી મેકશિફ્ટ હૉસ્પિટલમાં પેશન્ટ પર ફિઝિયોથેરાપી કરાઇ રહી છે.

   

  4/31
 • ફેબ્રુઆરી 22: ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણ થયા. અહીં ફેંકાયેલા પથ્થરની વચ્ચેથી પોલીસ કાફલો ચાલી રહ્યો છે.   

  ફેબ્રુઆરી 22: ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણ થયા. અહીં ફેંકાયેલા પથ્થરની વચ્ચેથી પોલીસ કાફલો ચાલી રહ્યો છે. 

   

  5/31
 • ફેબ્રુઆરી 24: યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ રેલી અટેન્ડ કરી. ટ્રમ્પ સાથે તેમનાં પત્ની મેલાનિયા, દીકરી અને જમાઇ ઇવાન્કા અને કુશ્નેર પણ આવ્યા હતા.  

  ફેબ્રુઆરી 24: યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ રેલી અટેન્ડ કરી. ટ્રમ્પ સાથે તેમનાં પત્ની મેલાનિયા, દીકરી અને જમાઇ ઇવાન્કા અને કુશ્નેર પણ આવ્યા હતા.

   

  6/31
 • માર્ચ 8: ઇટાલીમાં 16 મિલિયન લોકો ક્વોરેન્ટાઇલ કરાયા, આ કૂલ વસ્તીનો અડધો અડધ ભાગ હતો. ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો આ રીતે અગાસીમાં સમય પસાર કરી રહ્યા હતા.

  માર્ચ 8: ઇટાલીમાં 16 મિલિયન લોકો ક્વોરેન્ટાઇલ કરાયા, આ કૂલ વસ્તીનો અડધો અડધ ભાગ હતો. ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો આ રીતે અગાસીમાં સમય પસાર કરી રહ્યા હતા.

  7/31
 • માર્ચ 24: ભારતમાં લૉકડાઉનની શરૂઆત થઇ, રિક્ષા વાળાઓ અહીં બંધ દૂકાનો પાસે આરામ ફરમાવી રહ્યા છે, આ તસવીરો પશ્ચિમ બંગાળની છે.  

  માર્ચ 24: ભારતમાં લૉકડાઉનની શરૂઆત થઇ, રિક્ષા વાળાઓ અહીં બંધ દૂકાનો પાસે આરામ ફરમાવી રહ્યા છે, આ તસવીરો પશ્ચિમ બંગાળની છે.

   

  8/31
 • માર્ચ 25: ભારતીય  સરકારે કોરોનાવાઇરસ લૉકડાઉન અમલમાં મૂક્યું અને હજારો માઇગ્રન્ટ્સ, દાડિયા મજૂરોએ પોતાના ઘર ભણી જવાની કવાયત શરૂ કરી. ઘણાં એક્સપર્ટ્સને મતે 1947ના ભાગલા પછી પહેલીવાર મોટી સંખ્યામાં લોકો આ રીતે સ્થળાંતર કરતા જોવા મળ્યા હતા.

  માર્ચ 25: ભારતીય  સરકારે કોરોનાવાઇરસ લૉકડાઉન અમલમાં મૂક્યું અને હજારો માઇગ્રન્ટ્સ, દાડિયા મજૂરોએ પોતાના ઘર ભણી જવાની કવાયત શરૂ કરી. ઘણાં એક્સપર્ટ્સને મતે 1947ના ભાગલા પછી પહેલીવાર મોટી સંખ્યામાં લોકો આ રીતે સ્થળાંતર કરતા જોવા મળ્યા હતા.

  9/31
 • એપ્રિલ 1: મેગન માર્કેલ અને પ્રિન્સ હેરીએ યુકેના રોયલ ફેમિલીની ફરજોમાંથી મૂક્ત થવાની અધિકૃત જાહેરાત કરી અને તેમણે પોતાના ટાઇટલ્સ વાપરવાનું બંધ કરી દીધું.  

  એપ્રિલ 1: મેગન માર્કેલ અને પ્રિન્સ હેરીએ યુકેના રોયલ ફેમિલીની ફરજોમાંથી મૂક્ત થવાની અધિકૃત જાહેરાત કરી અને તેમણે પોતાના ટાઇટલ્સ વાપરવાનું બંધ કરી દીધું.

   

  10/31
 • ઑગસ્ટ 5: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડ હિસ્ટ્રી શબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે 5 ઑગસ્ટ પર આ જ શબ્દો લખાયેલા છે. આ દિવસે અયોધ્યા, ઉત્તરપ્રદેશમાં રામમંદિરનો પાયો નખાયો.

  ઑગસ્ટ 5: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ડ હિસ્ટ્રી શબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે 5 ઑગસ્ટ પર આ જ શબ્દો લખાયેલા છે. આ દિવસે અયોધ્યા, ઉત્તરપ્રદેશમાં રામમંદિરનો પાયો નખાયો.

  11/31
 • મે 6: પહેલું બ્લેક હોલ શોધાયું હતું. ખગોળ શાસ્ત્રીઓએ આ જાહેરાત કરી અને કહ્યું હતું કે આ બ્લેક હોલ નરી આંખે જોઇ શકાતું હતું.

  મે 6: પહેલું બ્લેક હોલ શોધાયું હતું. ખગોળ શાસ્ત્રીઓએ આ જાહેરાત કરી અને કહ્યું હતું કે આ બ્લેક હોલ નરી આંખે જોઇ શકાતું હતું.

  12/31
 • મે 7: વિશાખાપટ્ટન, આંધ્રપ્રદેશના એલ જી પોલિમરસ્ના પ્લાન્ટમાંતી સ્ટિરિન ગેસ લીકેજ થતાં 11 લોકોના મોત થયા હતા અને 5000 જેટલા લોકો માંદા પડ્યા હતા.  

  મે 7: વિશાખાપટ્ટન, આંધ્રપ્રદેશના એલ જી પોલિમરસ્ના પ્લાન્ટમાંતી સ્ટિરિન ગેસ લીકેજ થતાં 11 લોકોના મોત થયા હતા અને 5000 જેટલા લોકો માંદા પડ્યા હતા.

   

  13/31
 • May 9: નથુ લા ક્લેશ: ભારતીય અને ચાઇનીઝ સૈનિકો વચ્ચે નાથુ લા ક્રોસિંગ પર મુઠભેડ થઇ હતી અને આ લડાઇમાં 150 ટ્રુપ્સ હિસ્સેદાર હતા, છુટા હાથની મારામારીથી માંડીને પથ્થર મારો અહીં થયો હતો.  

  May 9: નથુ લા ક્લેશ: ભારતીય અને ચાઇનીઝ સૈનિકો વચ્ચે નાથુ લા ક્રોસિંગ પર મુઠભેડ થઇ હતી અને આ લડાઇમાં 150 ટ્રુપ્સ હિસ્સેદાર હતા, છુટા હાથની મારામારીથી માંડીને પથ્થર મારો અહીં થયો હતો.

   

  14/31
 • મે 12: કાબુલના મેટરનિટી વોર્ડ પર હુમલો થયો હતો. તસવીરમાં નર્સિઝ એવા બાળકોને સાચવી રહી છે જેમની માતાઓ આ હુમલામાં મારી ગઇ છે. એક બંદૂકધારી અતતૂર્ક ચિલ્ડ્રન હૉસ્પિટલમાં માતાઓને ગોળીએ દઇ દેવા ધસી ગયો હતો.  

  મે 12: કાબુલના મેટરનિટી વોર્ડ પર હુમલો થયો હતો. તસવીરમાં નર્સિઝ એવા બાળકોને સાચવી રહી છે જેમની માતાઓ આ હુમલામાં મારી ગઇ છે. એક બંદૂકધારી અતતૂર્ક ચિલ્ડ્રન હૉસ્પિટલમાં માતાઓને ગોળીએ દઇ દેવા ધસી ગયો હતો.

   

  15/31
 • મે 21: અમ્ફાન સાઇક્લોને પગલે પૂર્વિય ભારત અને બાંગ્લાદેશમાં જમીન ધસવાના બનાવો બન્યા હતા જેમાં 100 જેટલા લોકો માર્યા ગયા અને ચાર મિલિયન લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. 13 બિલિયન ડૉલર્સનું નુકસાન આ તોફાનને લીધે થયું હતું, આમ આ સૌથી મોટું અને મોંઘું પડેલું વાવાઝોડું સાબિત થયું.  

  મે 21: અમ્ફાન સાઇક્લોને પગલે પૂર્વિય ભારત અને બાંગ્લાદેશમાં જમીન ધસવાના બનાવો બન્યા હતા જેમાં 100 જેટલા લોકો માર્યા ગયા અને ચાર મિલિયન લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હતું. 13 બિલિયન ડૉલર્સનું નુકસાન આ તોફાનને લીધે થયું હતું, આમ આ સૌથી મોટું અને મોંઘું પડેલું વાવાઝોડું સાબિત થયું.

   

  16/31
 • મે 26: જ્યોર્જ ફ્લોય્ડ નામના અશ્વેતને અમેરિકન પોલીસ ઑફિસરે મારી નાખ્યો અને આ પગલે યુએસએમાં ઠેર ઠેર ભારે વિવાદો ઉઠ્યા હતા.  

  મે 26: જ્યોર્જ ફ્લોય્ડ નામના અશ્વેતને અમેરિકન પોલીસ ઑફિસરે મારી નાખ્યો અને આ પગલે યુએસએમાં ઠેર ઠેર ભારે વિવાદો ઉઠ્યા હતા.

   

  17/31
 • જૂન 15: ગલવાન વેલીમાં ક્લેશ થતા 20 ભારતીય સૈનિકો અને 40 ચાઇનિઝ આર્મી પર્સનલ્સ માર્યા ગયા હતા. તસવીરમાં સૈનિક સતનામ સિંહનું કૉફિન લઇને જઇ રહેલો પરિવાર અને ગ્રામ્ય જણો દેખાય છે.  

  જૂન 15: ગલવાન વેલીમાં ક્લેશ થતા 20 ભારતીય સૈનિકો અને 40 ચાઇનિઝ આર્મી પર્સનલ્સ માર્યા ગયા હતા. તસવીરમાં સૈનિક સતનામ સિંહનું કૉફિન લઇને જઇ રહેલો પરિવાર અને ગ્રામ્ય જણો દેખાય છે.  

  18/31
 • જૂન 30: NPCSCએ જૂનમાં હોંગકોંગ નેશનલ સિક્યોરિટી લૉ પસાર કર્યો, હોંગકોંગના રહેવાસીઓ આ નિયમનો ભારે વિરોધ કર્યો હતો. હજી પણ હોંગકોંગને બેઇજિંગના આ દમનમાંથી કોઇ છૂટકારો નથી મળ્યો.

  જૂન 30: NPCSCએ જૂનમાં હોંગકોંગ નેશનલ સિક્યોરિટી લૉ પસાર કર્યો, હોંગકોંગના રહેવાસીઓ આ નિયમનો ભારે વિરોધ કર્યો હતો. હજી પણ હોંગકોંગને બેઇજિંગના આ દમનમાંથી કોઇ છૂટકારો નથી મળ્યો.

  19/31
 • જૂલાઇ 30: નાસાએ સફળતાપૂર્વક માર્સ 2020 રોવર મિશન લોન્ચ કર્યું. આ મિશન દ્વારા ગ્રહ પર પહેલાના સમયમાં કોઇ જીવન હતું તો તેની નિશાનીઓ એકઠી કરી પૃથ્વી પર લાવવાનું કામ કરવામાં આવશે. ભવિષ્યના હ્યુમન મિશન્સની ટેક્નોલોજી પર પણ આ મિશનમાં કામ કરાયું છે.  

  જૂલાઇ 30: નાસાએ સફળતાપૂર્વક માર્સ 2020 રોવર મિશન લોન્ચ કર્યું. આ મિશન દ્વારા ગ્રહ પર પહેલાના સમયમાં કોઇ જીવન હતું તો તેની નિશાનીઓ એકઠી કરી પૃથ્વી પર લાવવાનું કામ કરવામાં આવશે. ભવિષ્યના હ્યુમન મિશન્સની ટેક્નોલોજી પર પણ આ મિશનમાં કામ કરાયું છે.

   

  20/31
 • ઑગસ્ટ 4: બૈરૂતમાં જોરદાર બ્લાસ્ટ થયો જેમાં 200 જણનાં મોત થયા અને 15 બિલિયન ડૉલર્સ જેટલાનું નુકસાન થયું હતું, 3 લાખ જેટલા લોકો બેઘર થયા હતા.

  ઑગસ્ટ 4: બૈરૂતમાં જોરદાર બ્લાસ્ટ થયો જેમાં 200 જણનાં મોત થયા અને 15 બિલિયન ડૉલર્સ જેટલાનું નુકસાન થયું હતું, 3 લાખ જેટલા લોકો બેઘર થયા હતા.

  21/31
 • ઑગસ્ટ 7: કેરળના આ પ્લેન ક્રેશમાં 19 લોકોના મોત થયા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 1344 કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેરળના  પર ઓવરરન થઇ ગઇ હતી.  

  ઑગસ્ટ 7: કેરળના આ પ્લેન ક્રેશમાં 19 લોકોના મોત થયા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ 1344 કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેરળના  પર ઓવરરન થઇ ગઇ હતી.

   

  22/31
 • ઑગસ્ટ 11: રશિયાએ COVID-19ના વેક્સિનને મંજુરી આપી હોવાની જાહેરાત કરી હતી.

  ઑગસ્ટ 11: રશિયાએ COVID-19ના વેક્સિનને મંજુરી આપી હોવાની જાહેરાત કરી હતી.

  23/31
 • ઑગસ્ટ 26: જેફ બૈઝોસ વૈશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર થયા. એમેઝોનના સીઇઓની નેટ વર્થ 200 બિલિયન ડૉલર્સ થઇ હતી.  

  ઑગસ્ટ 26: જેફ બૈઝોસ વૈશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર થયા. એમેઝોનના સીઇઓની નેટ વર્થ 200 બિલિયન ડૉલર્સ થઇ હતી.

   

  24/31
 • August 28: શિન્ઝો અબેએ જાપાનિઝ પ્રાઇમ મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું. તે સૌથી લાંબો સમય સુધી જાપાનના વડા રહ્યા અને તબિયતને કારણે તેમણે આ પગલું લીધું.  

  August 28: શિન્ઝો અબેએ જાપાનિઝ પ્રાઇમ મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું. તે સૌથી લાંબો સમય સુધી જાપાનના વડા રહ્યા અને તબિયતને કારણે તેમણે આ પગલું લીધું.

   

  25/31
 • ઑક્ટોબર 15: થાઇલેન્ડમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો જ્યારે ત્યા ંસરકારે પાંચથી વધુ લોકો ભેગા ન થઇ શકે તેવી જાહેરાત કરી. આ રીતે જાહેર વિરોધો અને મિડીયા સેન્સરશીપ પણ લાગુ થઇ અને લોકોએ તેનો વિરોધ કર્યો.

  ઑક્ટોબર 15: થાઇલેન્ડમાં લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો જ્યારે ત્યા ંસરકારે પાંચથી વધુ લોકો ભેગા ન થઇ શકે તેવી જાહેરાત કરી. આ રીતે જાહેર વિરોધો અને મિડીયા સેન્સરશીપ પણ લાગુ થઇ અને લોકોએ તેનો વિરોધ કર્યો.

  26/31
 • ઑક્ટોબર 17: ન્યુુુઝીલેન્ડમાં ચૂંટણી થઇ અને જેસિન્ડા આર્ડર્નની લેબર પાર્ટી જીતી ગઇ.

  ઑક્ટોબર 17: ન્યુુુઝીલેન્ડમાં ચૂંટણી થઇ અને જેસિન્ડા આર્ડર્નની લેબર પાર્ટી જીતી ગઇ.

  27/31
 • નવેમ્બર 7: યુએસ ઇલેક્શન્સ થયા અને 46મા પ્રેસિડન્ટ તરીકે જોન બિડેનની પસંદગી થઇ, ભારતીય મૂળના કમલા હેરિસ  બન્યા યુએસએનાં પહેલાં મહિલા વાઇસ પ્રેસિડન્ટ S elections - Joe Biden was elected as the 46th President of the United States, defeating the incumbent President Donald Trump. Kamala Harris became the first woman vice-president in US hist

  નવેમ્બર 7: યુએસ ઇલેક્શન્સ થયા અને 46મા પ્રેસિડન્ટ તરીકે જોન બિડેનની પસંદગી થઇ, ભારતીય મૂળના કમલા હેરિસ  બન્યા યુએસએનાં પહેલાં મહિલા વાઇસ પ્રેસિડન્ટ

  S elections - Joe Biden was elected as the 46th President of the United States, defeating the incumbent President Donald Trump. Kamala Harris became the first woman vice-president in US hist

  28/31
 • નવેમ્બર 27: ઇરાનના ન્યુક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરાઇ, મોહસેન ફખરિઝાદેહની હત્યા તહેરાનમાં ધોળે દાહડે કરાઇ.

  નવેમ્બર 27: ઇરાનના ન્યુક્લિયર વૈજ્ઞાનિકની હત્યા કરાઇ, મોહસેન ફખરિઝાદેહની હત્યા તહેરાનમાં ધોળે દાહડે કરાઇ.

  29/31
 • નવેમ્બર 26: ભારતીય સરકારે કૃષિ ધારો પસાર કર્યો અને પંજાબ તથા હરિયાણાના ખેડૂતોએ આ સામે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી, આ વિરોધો હજી ચાલુ છે. 

  નવેમ્બર 26: ભારતીય સરકારે કૃષિ ધારો પસાર કર્યો અને પંજાબ તથા હરિયાણાના ખેડૂતોએ આ સામે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી, આ વિરોધો હજી ચાલુ છે. 

  30/31
 • ડિસેમ્બર 2: યુકેએ ફાઇઝરના વેક્સિનને મંજુરી આપી અને કોરોના સામેની લડાઇ હવે વેક્સિનથી લડવાની શરૂઆત થઇ ચૂકી છે.

  ડિસેમ્બર 2: યુકેએ ફાઇઝરના વેક્સિનને મંજુરી આપી અને કોરોના સામેની લડાઇ હવે વેક્સિનથી લડવાની શરૂઆત થઇ ચૂકી છે.

  31/31
 • loading...

ફોટોઝ વિશે

2020નું વર્ષ ઇતિહાસમાં કોરોનાવાઇરસ વર્ષ તરીકે જ ઓળખાવાનું છે કારણકે છીંક અને ખાંસીમાં જીવ લઇ લેનારા વાઇરસે તો ભારે કરી છે. આખું વિશ્વ લૉકડાઉનમાં રહ્યું અને સાથે અનેક લોકોએ જીવ ખોયા, હજી આપણે માસ્કની જંજાળમાંથી મુક્ત નથી થયા પણ આપણને તેની ટેવ પડી ગઇ છે. હજી આપણે વાઇરસથી પૂરી રીતે છૂટકારો મેળવી શકીએ કે વેક્સિન પહોંચી જાય તેની રાહમાં છીએ. જો કે 2020માં બીજી ઘટનાઓ પણ ઘટી છે, જાણો છો કયા હતા મહત્વનાં ન્યૂઝ...

First Published: 23rd December, 2020 10:56 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK