Year-Ender 2020: ક્યારેય ન જોયેલી મુંબઇની આ તસવીરો જુઓ અહીં...

Published: 31st December, 2020 17:39 IST | Shilpa Bhanushali
  • એક માણસ રસ્તા પરના કૂતરાઓને ખાવાનું આપી રહ્યો છે. તસવીર સૌજન્ય - સમીર માર્કન્ડે

    એક માણસ રસ્તા પરના કૂતરાઓને ખાવાનું આપી રહ્યો છે. તસવીર સૌજન્ય - સમીર માર્કન્ડે

    1/12
  • વિલે-પાર્લેમાં કામ કરતા કરતા થાકી ગયેલ આ ટેલર કામ દરમિયાન એક નૅપ લેતા જોવા મળે છે. તસવીર સૌજન્ય - અનુરાગ આહિરે.

    વિલે-પાર્લેમાં કામ કરતા કરતા થાકી ગયેલ આ ટેલર કામ દરમિયાન એક નૅપ લેતા જોવા મળે છે. તસવીર સૌજન્ય - અનુરાગ આહિરે.

    2/12
  • ગિટારવાદક રસ્તા પર ગિટાર વગાડી રહ્યો છે તો એક તરફ રસ્તા પર એક બેઘર માણસ સૂઇ રહ્યો છે તો તેની પાછળથી એમ્બ્યુલેન્સ જતી જોવા મળે છે. તસવીર સૌજન્ય - પ્રદીપ ધીવાર.

    ગિટારવાદક રસ્તા પર ગિટાર વગાડી રહ્યો છે તો એક તરફ રસ્તા પર એક બેઘર માણસ સૂઇ રહ્યો છે તો તેની પાછળથી એમ્બ્યુલેન્સ જતી જોવા મળે છે. તસવીર સૌજન્ય - પ્રદીપ ધીવાર.

    3/12
  • ભોઇવાડા માર્કેટમાં વહેલી શાકભાજી વેચતા અને સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરીને શાકભાજી ખરીદતા લોકો. તસવીર સૌજન્ય સુરેશ કરકેરા.

    ભોઇવાડા માર્કેટમાં વહેલી શાકભાજી વેચતા અને સોશિયલ ડિસ્ટેન્સનું પાલન કરીને શાકભાજી ખરીદતા લોકો. તસવીર સૌજન્ય સુરેશ કરકેરા.

    4/12
  • સ્કાય વૉક પરથી ભીડનું દ્રશ્ય જ્યાં એક તરફ માઇગ્રન્ટ વર્કર્સ એકઠા થયેલા જોવા મળે છે તો બીજી તરફ ખાલી સ્કાય વૉક પર સૂતેલો એક માણસ. તસવીર સૌજન્ય - પ્રદીપ ધીવાર.

    સ્કાય વૉક પરથી ભીડનું દ્રશ્ય જ્યાં એક તરફ માઇગ્રન્ટ વર્કર્સ એકઠા થયેલા જોવા મળે છે તો બીજી તરફ ખાલી સ્કાય વૉક પર સૂતેલો એક માણસ. તસવીર સૌજન્ય - પ્રદીપ ધીવાર.

    5/12
  • લૉકડાઉનને કારણે મુંબઇના આકાશમાં ફ્લેમિંગો પોતાની ઇચ્છાથી ઉડતા તસવીરમાં થયા કેદ. તસવીર સૌજન્ય- આશિષ રાણે.

    લૉકડાઉનને કારણે મુંબઇના આકાશમાં ફ્લેમિંગો પોતાની ઇચ્છાથી ઉડતા તસવીરમાં થયા કેદ. તસવીર સૌજન્ય- આશિષ રાણે.

    6/12
  • ચુનાભટ્ઠીમાં દરરોજ પોતાને જમાડવા આવતા વ્યક્તિ પ્રત્યે વાંદરાનો પ્રેમ. તસવીર સૌજન્યઃ સૈયદ  સમીર અબેદી.

    ચુનાભટ્ઠીમાં દરરોજ પોતાને જમાડવા આવતા વ્યક્તિ પ્રત્યે વાંદરાનો પ્રેમ. તસવીર સૌજન્યઃ સૈયદ  સમીર અબેદી.

    7/12
  • કાર્ટર રોડ પર વરસાદી સાંજે બે સ્કેટબૉર્ડ કરતા જોવા મળે છે. તસવીર સૌજન્ય - શાદાબ ખાન.

    કાર્ટર રોડ પર વરસાદી સાંજે બે સ્કેટબૉર્ડ કરતા જોવા મળે છે. તસવીર સૌજન્ય - શાદાબ ખાન.

    8/12
  • ભૂલેશ્વરમાં લારી પર માસ્કની જુદી જુદી ડિઝાઇનના માસ્ક વહેંચતા જોવા મળ્યા. તસવીર સૌજન્ય બિપીન કોકાટે.

    ભૂલેશ્વરમાં લારી પર માસ્કની જુદી જુદી ડિઝાઇનના માસ્ક વહેંચતા જોવા મળ્યા. તસવીર સૌજન્ય બિપીન કોકાટે.

    9/12
  • ગોરેગાંવ ઇસ્ટમાં આવેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી બે ડિલીવરી બૉયઝ રસ્તા પર વાતો કરતા. તસવીર સૌજન્ય - અનુરાગ આહિરે.

    ગોરેગાંવ ઇસ્ટમાં આવેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી બે ડિલીવરી બૉયઝ રસ્તા પર વાતો કરતા. તસવીર સૌજન્ય - અનુરાગ આહિરે.

    10/12
  • સાઉથ મુંબઇમાં આવેલા કોલાબામાં બે કૂતરાએ એકબીજા સામે ભસતા. તસવીર સૌજન્ય. અતુલ કાંબલે.

    સાઉથ મુંબઇમાં આવેલા કોલાબામાં બે કૂતરાએ એકબીજા સામે ભસતા. તસવીર સૌજન્ય. અતુલ કાંબલે.

    11/12
  • માટુંગાના લેબર કેમ્પમાં આવેલી દુકાન પર એક તરફ દુકાનદાર ચા પીતો જોવા મળે છે તો પાછળ એક વ્યક્તિ મેનિક્વેનને માસ્ક પહેરાવતી જોવા મળે છે. તસવીર સૌજન્ય આશિષ રાજે.

    માટુંગાના લેબર કેમ્પમાં આવેલી દુકાન પર એક તરફ દુકાનદાર ચા પીતો જોવા મળે છે તો પાછળ એક વ્યક્તિ મેનિક્વેનને માસ્ક પહેરાવતી જોવા મળે છે. તસવીર સૌજન્ય આશિષ રાજે.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

વર્ષ 2020ના છેલ્લા દિવસે, આજે જુઓ મુંબઇમાં વર્ષ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ મિડ-ડેના ફોટોગ્રાફર્સના નજરે ચડી છે અને તેમની તસવીરોમાં કેદ થઈ જે ખરેખર અહીં જોવા મળવી આશ્ચર્ય પમાડનારી છે. જ્યારે આખું વિશ્વ કોરોનાવાયરસ સામે જંગ લડી રહ્યું હતું ત્યારે આખા વિશ્વના જ નહીં પણ મુંબઇના પ્રાણીઓ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK