આ 25 વર્ષની યુવતી છે વિશ્વની સૌથી હોટેસ્ટ નર્સ

Published: Apr 05, 2019, 12:12 IST | Bhavin
 • કેરિના લિન ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે. પોતાના જાતભાતના ફોટોઝ તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેના ફોટોઝ જોવા ફોલોઅર્સ રીતસર રાહ જોતા હોય છે.

  કેરિના લિન ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે. પોતાના જાતભાતના ફોટોઝ તે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેના ફોટોઝ જોવા ફોલોઅર્સ રીતસર રાહ જોતા હોય છે.

  1/15
 • તાઈવાનની આ બ્યુટી ઓનલાઈન સેન્સેશન બની ચૂકી છે. તે વિશ્વની સૌથી હોટેસ્ટ નર્સ તરીકે જાણીતી છે.

  તાઈવાનની આ બ્યુટી ઓનલાઈન સેન્સેશન બની ચૂકી છે. તે વિશ્વની સૌથી હોટેસ્ટ નર્સ તરીકે જાણીતી છે.

  2/15
 • 24 વર્ષની આ નર્સને પ્રસિદ્ધિની ખાસ પડી નથી. પરંતુ બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરીને તે લોકોને એન્ટરટેઈન કરે છે.

  24 વર્ષની આ નર્સને પ્રસિદ્ધિની ખાસ પડી નથી. પરંતુ બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરીને તે લોકોને એન્ટરટેઈન કરે છે.

  3/15
 • 2 વર્ષ પહેલા કેરિનાએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોઝ શેર કર્યા હતા, ત્યારથી જ તે ફેમસ થઈ છે.

  2 વર્ષ પહેલા કેરિનાએ ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોઝ શેર કર્યા હતા, ત્યારથી જ તે ફેમસ થઈ છે.

  4/15
 • કેરિનાના ફોટોઝ જોતા લાગે છે કે તે લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. ઈન્સ્ટાગ્રામ પર લેવિશ વેકેશનના ફોટોઝ મૂકતી રહે છે.

  કેરિનાના ફોટોઝ જોતા લાગે છે કે તે લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. ઈન્સ્ટાગ્રામ પર લેવિશ વેકેશનના ફોટોઝ મૂકતી રહે છે.

  5/15
 • ઈન્સ્ટાગ્રામ પર કેરિના લીન સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે, એટલું જ નહીં તે કેટલીક બ્રાન્ડ પણ એન્ડોર્સ કરે છે.

  ઈન્સ્ટાગ્રામ પર કેરિના લીન સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે, એટલું જ નહીં તે કેટલીક બ્રાન્ડ પણ એન્ડોર્સ કરે છે.

  6/15
 • કેરી લિને આ ફોટો શૅર કર્યો હતો, જેમાં તે પૂલમાં ચિલ કરતી દેખાઈ રહી છે.

  કેરી લિને આ ફોટો શૅર કર્યો હતો, જેમાં તે પૂલમાં ચિલ કરતી દેખાઈ રહી છે.

  7/15
 • આ યંગ ઈન્ટરનેટ સિલિબ્રિટીને ટેટુઝનો પણ શોખ છે.

  આ યંગ ઈન્ટરનેટ સિલિબ્રિટીને ટેટુઝનો પણ શોખ છે.

  8/15
 • આ જાણીતી નર્સ કેરિના લિન સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરતી રહે છે.

  આ જાણીતી નર્સ કેરિના લિન સોશિયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરતી રહે છે.

  9/15
 • કેટલાક સમય પહેલા કેરિનાએ પોતાનું અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હતું. બાદમાં તેની માતાએ કહ્યા બાદ તે સોશિયલ મીડિયા પર પાછી ફરી છે.

  કેટલાક સમય પહેલા કેરિનાએ પોતાનું અકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું હતું. બાદમાં તેની માતાએ કહ્યા બાદ તે સોશિયલ મીડિયા પર પાછી ફરી છે.

  10/15
 • એક પોસ્ટમાં કેરિનાએ લખ્યું હતું કે 'મમ્મી મને પૂછી રહી છે કે મેં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કેમ ડિલીટ કર્યું. એટલે હું પાછી આવી છું'

  એક પોસ્ટમાં કેરિનાએ લખ્યું હતું કે 'મમ્મી મને પૂછી રહી છે કે મેં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કેમ ડિલીટ કર્યું. એટલે હું પાછી આવી છું'

  11/15
 • એક સામાન્ય યુવતીની જેમ જ કેરિનાને શોપિંગનો શોખ છે. તે સમયાંતરે જુદા જુદા આઉટફિટ્સમાં ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.

  એક સામાન્ય યુવતીની જેમ જ કેરિનાને શોપિંગનો શોખ છે. તે સમયાંતરે જુદા જુદા આઉટફિટ્સમાં ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.

  12/15
 • લિનના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રમાણે તેને જુદા જુદા પ્રકારના ફેશનેબલ કપડા પહેરવા ખૂબ જ ગમે છે.

  લિનના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રમાણે તેને જુદા જુદા પ્રકારના ફેશનેબલ કપડા પહેરવા ખૂબ જ ગમે છે.

  13/15
 • તાઈવાનની આ સુંદરી ક્યૂટ લાગે છે. જ્યારે જ્યારે તે ફોટો પોસ્ટ કરે છે ત્યારે તે આગની જેમ વાઈરલ થઈ જાય છે.

  તાઈવાનની આ સુંદરી ક્યૂટ લાગે છે. જ્યારે જ્યારે તે ફોટો પોસ્ટ કરે છે ત્યારે તે આગની જેમ વાઈરલ થઈ જાય છે.

  14/15
 • બાદમાં કેરિના લીને પોતાના બોયફ્રેન્ડ વાન ડેર માસ સાથેના ફોટોઝ પોસ્ટ કરવાની પણ શરૂઆત કરી છે.

  બાદમાં કેરિના લીને પોતાના બોયફ્રેન્ડ વાન ડેર માસ સાથેના ફોટોઝ પોસ્ટ કરવાની પણ શરૂઆત કરી છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

કેરીના લિન વિશ્વની સૌથી હોટેસ્ટ નર્સ તરીકે જાણીતી છે. તે એટલી ફેમસ છે કે ઈન્સ્ટાગ્રામ પર તે સેલિબ્રિટી સ્ટેટસ ભોગવી રહી છે. તાઈવાનની કેરિના લિન નર્સ તરીકે કામ કરે છે. તમારા માટે અમે લાવ્યા છીએ આ હોટેસ્ટ નર્સના કેટલાક ફોટોઝ (તસવીર સૌજન્યઃકેરિના લિન ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK