World Photography Day: મોબાઇલ ફોટોગ્રાફી એટલે વિષય સાથે ગૂઢ મૈત્રી કેળવવાની તક

Updated: Aug 19, 2020, 07:56 IST | Chirantana Bhatt
  • સંજય વૈદ્ય કહે છે, “ફોટોગ્રાફીમાં એવી વાસ્તવિકતા એટલી ગૂઢ રીતે વણાયેલી હોય છે કે તે વાસ્તવિકતા કરતા કંઇક વધારે જ વાસ્તવિકતા બને છે. આ બાબત મેં મારા આટલા બધા વર્ષોના અનુભવમાં સમજી છે, જાણી છે.જ્યારે તમે વસ્તુને જુદી રીતે જોવાની શરૂઆત કરો ત્યારે આ જ બનતું હોય છે. તમારે કેમેરાથી પર અને પાર જવાનું જ શીખવાનું છે અને વિષયમાં વધુ ઇન્વોલ્વ થવાનું છે, ઊંડા ઉતરવાનું છે."  

    સંજય વૈદ્ય કહે છે, “ફોટોગ્રાફીમાં એવી વાસ્તવિકતા એટલી ગૂઢ રીતે વણાયેલી હોય છે કે તે વાસ્તવિકતા કરતા કંઇક વધારે જ વાસ્તવિકતા બને છે. આ બાબત મેં મારા આટલા બધા વર્ષોના અનુભવમાં સમજી છે, જાણી છે.જ્યારે તમે વસ્તુને જુદી રીતે જોવાની શરૂઆત કરો ત્યારે આ જ બનતું હોય છે. તમારે કેમેરાથી પર અને પાર જવાનું જ શીખવાનું છે અને વિષયમાં વધુ ઇન્વોલ્વ થવાનું છે, ઊંડા ઉતરવાનું છે."

     

    1/23
  • તેઓ કહે છે કે, "તમારા વિષયને માત્ર એક હૅલો કહો અને તેની સાથે સંવાદ સાધો...સેલફોનના સમયમાં ફોટોગ્રાફી હવે કોઇ રૉકેટ સાયન્સ નથી રહી કે પછી મોટા મસ લેન્સીઝ કે ભારે ભરખમ કૅમેરાઝની કડાકૂટ પણ નથી રહી. ટૅકનોલોજી તમારા ખીસ્સામાં મોબાઈલ સ્વરૂપે પ્રવેશી છે અને હવે તેનો ઉપયોગ કરીને ચમત્કાર સર્જવો તો કોઇને માટે પણ શક્ય છે."  

    તેઓ કહે છે કે, "તમારા વિષયને માત્ર એક હૅલો કહો અને તેની સાથે સંવાદ સાધો...સેલફોનના સમયમાં ફોટોગ્રાફી હવે કોઇ રૉકેટ સાયન્સ નથી રહી કે પછી મોટા મસ લેન્સીઝ કે ભારે ભરખમ કૅમેરાઝની કડાકૂટ પણ નથી રહી. ટૅકનોલોજી તમારા ખીસ્સામાં મોબાઈલ સ્વરૂપે પ્રવેશી છે અને હવે તેનો ઉપયોગ કરીને ચમત્કાર સર્જવો તો કોઇને માટે પણ શક્ય છે."

     

    2/23
  • "બે દાયકા પહેલા ફોટોગ્રાફીનું કંપોઝિશન, ચીજો કેવી રીતે ગોઠવાયેલી છે ફ્રેમમાં તે જ મહત્વનું હતું અને તે વધારે અગત્યનું અને મૂલ્યવાન ગણાતું.સારી તસવીરની મોંઘાદાટ કૅમેરા કરતાં વધુ પ્રસંશા થતી."

    "બે દાયકા પહેલા ફોટોગ્રાફીનું કંપોઝિશન, ચીજો કેવી રીતે ગોઠવાયેલી છે ફ્રેમમાં તે જ મહત્વનું હતું અને તે વધારે અગત્યનું અને મૂલ્યવાન ગણાતું.સારી તસવીરની મોંઘાદાટ કૅમેરા કરતાં વધુ પ્રસંશા થતી."

    3/23
  • "ફોટોગ્રાફીએ એક રીતે સંવેદન છે, સ્પર્શ અને પ્રેમનું.", તેમ તેઓ ઉમેરે છે.

    "ફોટોગ્રાફીએ એક રીતે સંવેદન છે, સ્પર્શ અને પ્રેમનું.", તેમ તેઓ ઉમેરે છે.

    4/23
  • તમારો ફોન કેમેરા એ તમારો બેસ્ટ કેમેરા છે કારણ કે તે હંમેશા તમારી સાથે રહે છે.  

    તમારો ફોન કેમેરા એ તમારો બેસ્ટ કેમેરા છે કારણ કે તે હંમેશા તમારી સાથે રહે છે.

     

    5/23
  • જ્યારે લોકો મોબાઈલ ફોટોગ્રાફી અથવા ‘આઈફોનફોટોગ્રાફી’ની વાત કરતા હોય છે ત્યારે તેઓ અણધારી રીતે, અનેપક્ષિત ક્ષણોને જકડી લેવાની કે ‘સ્નૅપ’ કરી લેવાની વાત જ કરતા હોય છે.  

    જ્યારે લોકો મોબાઈલ ફોટોગ્રાફી અથવા ‘આઈફોનફોટોગ્રાફી’ની વાત કરતા હોય છે ત્યારે તેઓ અણધારી રીતે, અનેપક્ષિત ક્ષણોને જકડી લેવાની કે ‘સ્નૅપ’ કરી લેવાની વાત જ કરતા હોય છે.

     

    6/23
  • 7/23
  • તમારો ફોન કેમેરા એ તમારો બેસ્ટ કેમેરા છે કારણ કે તે હંમેશા તમારી સાથે રહે છે.  

    તમારો ફોન કેમેરા એ તમારો બેસ્ટ કેમેરા છે કારણ કે તે હંમેશા તમારી સાથે રહે છે.

     

    8/23
  • જ્યારે લોકો મોબાઈલ ફોટોગ્રાફી અથવા ‘આઈફોનફોટોગ્રાફી’ની વાત કરતા હોય છે ત્યારે તેઓ અણધારી રીતે, અનેપક્ષિત ક્ષણોને જકડી લેવાની કે ‘સ્નૅપ’ કરી લેવાની વાત જ કરતા હોય છે.

    જ્યારે લોકો મોબાઈલ ફોટોગ્રાફી અથવા ‘આઈફોનફોટોગ્રાફી’ની વાત કરતા હોય છે ત્યારે તેઓ અણધારી રીતે, અનેપક્ષિત ક્ષણોને જકડી લેવાની કે ‘સ્નૅપ’ કરી લેવાની વાત જ કરતા હોય છે.

    9/23
  • મોટામસ કેમેરા લઇને ફરનારા ઉત્સાહીઓ કરતાં મોબાઇલ ફોટોગ્રાફર્સ વધુ કુશળ હોય છે.

    મોટામસ કેમેરા લઇને ફરનારા ઉત્સાહીઓ કરતાં મોબાઇલ ફોટોગ્રાફર્સ વધુ કુશળ હોય છે.

    10/23
  • તેમની આગવી ફોટોગ્રાફિક સમજ અને મગજ હોય છે જે સતત ‘ઓન’ મોડ પર જ હોય છે, તેઓ સતત શક્યતાઓ શોધતા હોય છે.

    તેમની આગવી ફોટોગ્રાફિક સમજ અને મગજ હોય છે જે સતત ‘ઓન’ મોડ પર જ હોય છે, તેઓ સતત શક્યતાઓ શોધતા હોય છે.

    11/23
  • સેલફોન ફોટોગ્રાફર્સ બધે જ હોય છે કારણકે બધા જ સેલફોન્સમાં કૅમેરા હોય છે અને કોઇ બોજનાં અવરોધ વગર તેઓ બહુ જ આસાની અને નિખાલસતાથી ક્ષણોને કૅપ્ચર કરે છે.

    સેલફોન ફોટોગ્રાફર્સ બધે જ હોય છે કારણકે બધા જ સેલફોન્સમાં કૅમેરા હોય છે અને કોઇ બોજનાં અવરોધ વગર તેઓ બહુ જ આસાની અને નિખાલસતાથી ક્ષણોને કૅપ્ચર કરે છે.

    12/23
  • તેઓ માટે જાહેર સ્થળોએ લાક્ષણિક ક્ષણો ઝડપી લેવાનું ખુબ જ આસાન હોય છે.

    તેઓ માટે જાહેર સ્થળોએ લાક્ષણિક ક્ષણો ઝડપી લેવાનું ખુબ જ આસાન હોય છે.

    13/23
  • સ્ટ્રીટ અને એડિટોરિયલ ફોટોગ્રાફી માટે સેલફોન ફોટોગ્રાફી સૌથી સારો વિકલ્પ છે.

    સ્ટ્રીટ અને એડિટોરિયલ ફોટોગ્રાફી માટે સેલફોન ફોટોગ્રાફી સૌથી સારો વિકલ્પ છે.

    14/23
  • સેલફોન ફોટોગ્રાફર્સ પોતાના વિષયની અત્યંત નજીક પહોંચી શકે છે અને ફોટોગ્રાફર્સ તરીકે તેમની પર લેબલ નથી લાગેલું હતું અને માટે જ તેમને જે પણ વિષય – વ્યક્તિ કે વસ્તુ કે ઘટના- હોય તેની વધુ સાચી, ઑથેન્ટિક તસવીર મળી શકે છે.

    સેલફોન ફોટોગ્રાફર્સ પોતાના વિષયની અત્યંત નજીક પહોંચી શકે છે અને ફોટોગ્રાફર્સ તરીકે તેમની પર લેબલ નથી લાગેલું હતું અને માટે જ તેમને જે પણ વિષય – વ્યક્તિ કે વસ્તુ કે ઘટના- હોય તેની વધુ સાચી, ઑથેન્ટિક તસવીર મળી શકે છે.

    15/23
  • એ સમજવું બહુ જ જરૂરી છે કે સારો કૅમેરા એટલે સારો ફોટોગ્રાફ એવું નથી હોતું.

    એ સમજવું બહુ જ જરૂરી છે કે સારો કૅમેરા એટલે સારો ફોટોગ્રાફ એવું નથી હોતું.

    16/23
  • નિકોરાનસે સાચું જ કહ્યું છે કે, “આજના સમયે ફોટગ્રાફી જિંદગીની વધુ નજીક છે.”

    નિકોરાનસે સાચું જ કહ્યું છે કે, આજના સમયે ફોટગ્રાફી જિંદગીની વધુ નજીક છે.

    17/23
  • તમે આ જે તમામ તસવીરો જોઇ તે બધી સેલફોનથી લેવાયેલી છે.

    તમે આ જે તમામ તસવીરો જોઇ તે બધી સેલફોનથી લેવાયેલી છે.

    18/23
  • તમે ધારો એવું ડિટેઇલિંગ તમને તસવીરમાં મળી જ શકે છે.

    તમે ધારો એવું ડિટેઇલિંગ તમને તસવીરમાં મળી જ શકે છે.

    19/23
  • સચોટ ફ્રેમ, વિષય સાથે ડાયલૉગ, વિષયની બધી જ શક્યતાઓને જોઇ શકવાની નજર જ કેળવવાની જરૂર હોય છે.

    સચોટ ફ્રેમ, વિષય સાથે ડાયલૉગ, વિષયની બધી જ શક્યતાઓને જોઇ શકવાની નજર જ કેળવવાની જરૂર હોય છે.

    20/23
  • જે નજર સામે છે તેને એક જુદી નજરથી કેવી રીતે જોવું તેની સમજ તમને મોબાઇલ ફોટોગ્રાફીમાં ‘પ્રો’ બનાવી શકે છે.

    જે નજર સામે છે તેને એક જુદી નજરથી કેવી રીતે જોવું તેની સમજ તમને મોબાઇલ ફોટોગ્રાફીમાં ‘પ્રો’ બનાવી શકે છે.

    21/23
  • તો રાહ શેની જુઓ છો? ઉપાડો તમારો મોબાઇલ અને ફોટોગ્રાફી કરાવનું શરૂ કરી દો.

    તો રાહ શેની જુઓ છો? ઉપાડો તમારો મોબાઇલ અને ફોટોગ્રાફી કરાવનું શરૂ કરી દો.

    22/23
  • હેપી વર્લ્ડ ફોટોગ્રાફી ડે!!

    હેપી વર્લ્ડ ફોટોગ્રાફી ડે!!

    23/23
  • loading...

ફોટોઝ વિશે

અંગ્રેજી ભાષામાં એક બહુ જાણીતું વાક્ય છે કે, ‘A pictures speaks a thousand words’,  એક તસવીર હજાર શબ્દોનું કામ કરે છે તેવો આ વાક્યનો સીધો, સરળ અને સમજી શકાય તેવો અનુવાદ થાય. તસવીર બોલકી હોય તો જ તેનો હેતુ સિદ્ધ થાય એમ કહી શકાય. 19 ઑગસ્ટ વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જેની આંખને લેન્સથી દુનિયા જોવાનો અનુભવ છે તેવા જાણીતા ફોટોગ્રાફર સંજય વૈદ્ય પાસેથી જાણીએ કે મોબાઇલ ફોટોગ્રાફીમાં કૌશલ્ય કેવી રીતે મેળવી શકાય. આજે જ્યારે દરેક માણસની એક હથેળીનું સ્થાન જાણે સેલફોન્સે જ લઇ લીધું છે ત્યારે આ બહુ જરૂરી સમજણ થઇ જાય છે. આ સાથે જોઇએ સેલફોનથી લીધેલી કેટલીક અફલાતુન તસવીરો અને મોબાઇલ ફોટોગ્રાફીની બેસિક સમજણ પણ મેળવીએ. (તસવીર સૌજન્ય , લખાણ સંદર્ભ અને કૉપીરાઇટ સંજય વૈદ્ય)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK