Coronavirus: કોરોનાનાં લડવૈયાઓને સુરક્ષા દળોની સલામી, ભાગ્યે જ જોવા મળતી તસવીરો

Updated: May 04, 2020, 22:08 IST | Chirantana Bhatt
  • નેવીનાં હેલિકૉપ્ટરે કોચીની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ પર પુષ્પવર્ષા કરી તો ત્યાર બાદ નેવીનાં અન્ય હેલીકૉપ્ટર્સની ફ્લાયપાસ્ટ  મરીન લાઇન્સ પર યોજાઇ હતી. આ ફ્લાયપાસ્ટમાં કે 01 સી કિંગ, 02 એડવાન્સ લાઇટ હેલિકૉપ્ટર, 02 ચેતક હેલિકૉપ્ટર્સનો સમાવેશ હતો.  07 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ્સ દ્વારા કોરોના વૉરિયર્સને થેંક્યુ કહેતું બેનર લગાડીને પણ સ્ટિમ પાસ્ટ કરાઇ હતી.

    નેવીનાં હેલિકૉપ્ટરે કોચીની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ પર પુષ્પવર્ષા કરી તો ત્યાર બાદ નેવીનાં અન્ય હેલીકૉપ્ટર્સની ફ્લાયપાસ્ટ  મરીન લાઇન્સ પર યોજાઇ હતી. આ ફ્લાયપાસ્ટમાં કે 01 સી કિંગ, 02 એડવાન્સ લાઇટ હેલિકૉપ્ટર, 02 ચેતક હેલિકૉપ્ટર્સનો સમાવેશ હતો.  07 ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ્સ દ્વારા કોરોના વૉરિયર્સને થેંક્યુ કહેતું બેનર લગાડીને પણ સ્ટિમ પાસ્ટ કરાઇ હતી.

    1/19
  • આ રીતે રોશનીથી પણ કહેવાયું હતું થેંક્યુ.

    આ રીતે રોશનીથી પણ કહેવાયું હતું થેંક્યુ.

    2/19
  • ભારતીય નેવી ચેતક હેલિકોપ્ટરે ગોઆની મેડિકલ કૉલેજ અને ઇએસઆઇ હૉસ્પિટલ પર પુષ્પવર્ષા કરી.

    ભારતીય નેવી ચેતક હેલિકોપ્ટરે ગોઆની મેડિકલ કૉલેજ અને ઇએસઆઇ હૉસ્પિટલ પર પુષ્પવર્ષા કરી.

    3/19
  • ભારતી નેવીનાં હેલકૉપ્ટરે કસ્તુરબાગાંધી હૉસ્પિટલ અને અશ્વિની નેવલ હૉસ્પિટલ પર ફ્લાય પાસ્ટ કરી અને ફુલો વરસાવ્યા હતા. વિઝગમાં INS દેગાનાં ચેતક હેલિકૉપ્ટરે આંધ્ર મેડિકલ કૉલેજ , ચેસ્ટ અને કોમ્યુનિકેબલ ડિસિઝની હૉસ્પિટલ અને ગિતમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ પર પુષ્પો વરસાવ્યા.

    ભારતી નેવીનાં હેલકૉપ્ટરે કસ્તુરબાગાંધી હૉસ્પિટલ અને અશ્વિની નેવલ હૉસ્પિટલ પર ફ્લાય પાસ્ટ કરી અને ફુલો વરસાવ્યા હતા. વિઝગમાં INS દેગાનાં ચેતક હેલિકૉપ્ટરે આંધ્ર મેડિકલ કૉલેજ , ચેસ્ટ અને કોમ્યુનિકેબલ ડિસિઝની હૉસ્પિટલ અને ગિતમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ પર પુષ્પો વરસાવ્યા.

    4/19
  • દિવસને અંતે 25 ભારતીય નેવી વૉરશિપ્સે શહેરનાં નવ બંદર જેમાં અંદામાન અને નિકોબાર બંન્નેનો સમાવેશ થતો હતો ત્યાં રોશની કરી અને આતશબાજી કરી કોરોના વૉરિયર્સનો આભાર માન્યો તથા સાંજે 7.30 ફાયરિંગ સાઇરન પણ વગાડી હતી.

    દિવસને અંતે 25 ભારતીય નેવી વૉરશિપ્સે શહેરનાં નવ બંદર જેમાં અંદામાન અને નિકોબાર બંન્નેનો સમાવેશ થતો હતો ત્યાં રોશની કરી અને આતશબાજી કરી કોરોના વૉરિયર્સનો આભાર માન્યો તથા સાંજે 7.30 ફાયરિંગ સાઇરન પણ વગાડી હતી.

    5/19
  • જેટલો આભાર માનીએ તેટલો ઓછો એ પ્રકારનો માહોલ ભારતીય નેવીએ પોતાનાથી બનતી બધી જ રીતે ખડો કર્યો હતો.

    જેટલો આભાર માનીએ તેટલો ઓછો એ પ્રકારનો માહોલ ભારતીય નેવીએ પોતાનાથી બનતી બધી જ રીતે ખડો કર્યો હતો.

    6/19
  • વળી દિવસનાં પ્રારંભે SNC બેન્ડ પ્લેએ કોચિન શિપયાર્ડ લિમિટેડ સામે નાંગરેલી વૉરશીપમાં પ્રખ્યાત ગીલો નેવી બેન્ડ પર વગાડ્યા અને ત્યાર બાદ વિક્રાંત વેન્ડુરુથી બ્રિજ પાસે પણ બેન્ડ દ્વારા આ પરફોર્મ થયું. નેવલ બેન્ડે ઓન બોર્ડ એક-વિરાટ મુંબઇ અને વિશાખાપટ્ટનમ હાર્બર પર પણ આ રીતે પરફોર્મ કર્યું હતું.

    વળી દિવસનાં પ્રારંભે SNC બેન્ડ પ્લેએ કોચિન શિપયાર્ડ લિમિટેડ સામે નાંગરેલી વૉરશીપમાં પ્રખ્યાત ગીલો નેવી બેન્ડ પર વગાડ્યા અને ત્યાર બાદ વિક્રાંત વેન્ડુરુથી બ્રિજ પાસે પણ બેન્ડ દ્વારા આ પરફોર્મ થયું. નેવલ બેન્ડે ઓન બોર્ડ એક-વિરાટ મુંબઇ અને વિશાખાપટ્ટનમ હાર્બર પર પણ આ રીતે પરફોર્મ કર્યું હતું.

    7/19
  • દેશ આખો પોતાની રીતે કોરોના સામે લડનારાઓ પ્રત્યે આભાર દર્શાવતો રહે છે. ભારતીય નૌકા દળે રવિવારે 3જી મેનાં રોજ પોતાની કૃતજ્ઞતાનું પ્રદર્શન ભવ્યતાથી કર્યું હતું. મેડિકલ પ્રોફેશનલ્સ, હેલ્થ વર્કર્સ, પોલીસ કર્મીઓ, સરકારી અધિકારીઓ અને મીડિયાનાં અથાક પ્રયત્નોને બિરદાવવા માટે ભારતીય નેવીએ અને અન્ય સુરક્ષા દળોએ અનોખી રીતે થેંક્યુ કહ્યું હતું.

    દેશ આખો પોતાની રીતે કોરોના સામે લડનારાઓ પ્રત્યે આભાર દર્શાવતો રહે છે. ભારતીય નૌકા દળે રવિવારે 3જી મેનાં રોજ પોતાની કૃતજ્ઞતાનું પ્રદર્શન ભવ્યતાથી કર્યું હતું. મેડિકલ પ્રોફેશનલ્સ, હેલ્થ વર્કર્સ, પોલીસ કર્મીઓ, સરકારી અધિકારીઓ અને મીડિયાનાં અથાક પ્રયત્નોને બિરદાવવા માટે ભારતીય નેવીએ અને અન્ય સુરક્ષા દળોએ અનોખી રીતે થેંક્યુ કહ્યું હતું.

    8/19
  • INS વિક્રમાદિત્ય પર ઓનબોર્ડ રહેલા નેવી પર્સનલ્સ જે કારવાર પાસે છે તેમણે પણ હ્યુમ ચેઇન બનાવીને થેંક્યુ કહ્યું.

    INS વિક્રમાદિત્ય પર ઓનબોર્ડ રહેલા નેવી પર્સનલ્સ જે કારવાર પાસે છે તેમણે પણ હ્યુમ ચેઇન બનાવીને થેંક્યુ કહ્યું.

    9/19
  • દિવસનો અંત ભવ્ય આતશબાજીથી કરાયો હતો.

    દિવસનો અંત ભવ્ય આતશબાજીથી કરાયો હતો.

    10/19
  • ભારતીય નેવી પર્સનલ્સ જે અરબી સમુદ્રમાં ઓનબોર્ડ મિશન પર સેવા બજાવી રહ્યા છે તેમણે પણ કોરોના વૉરિયર્સનો આભાર માન્યો.

    ભારતીય નેવી પર્સનલ્સ જે અરબી સમુદ્રમાં ઓનબોર્ડ મિશન પર સેવા બજાવી રહ્યા છે તેમણે પણ કોરોના વૉરિયર્સનો આભાર માન્યો.

    11/19
  • હવાઇ, સૈન્ય અને નેવી એમ ત્રણેય પાંખનાં સ્ટેશન કમાન્ડર અને સિનિયર નેવલ અધિકારીઓ જેમાં પશ્ચિમ, પૂર્વિય અને મધ્ય નેવલ કમાન્ડ સહિત અંદામાન અને નિકોબાર કમાન્ડે હેલ્થ કેર પ્રોફેશનલ્સ, પોલીસ કર્મીઓ, સેનિટેશન વર્કર્સ તથા અન્ય કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સને મળીને ઇન્ડિયન નેવી તરફથી થેંક્યુ કહ્યું હતું.

    હવાઇ, સૈન્ય અને નેવી એમ ત્રણેય પાંખનાં સ્ટેશન કમાન્ડર અને સિનિયર નેવલ અધિકારીઓ જેમાં પશ્ચિમ, પૂર્વિય અને મધ્ય નેવલ કમાન્ડ સહિત અંદામાન અને નિકોબાર કમાન્ડે હેલ્થ કેર પ્રોફેશનલ્સ, પોલીસ કર્મીઓ, સેનિટેશન વર્કર્સ તથા અન્ય કોરોના ફ્રન્ટ લાઇન વર્કર્સને મળીને ઇન્ડિયન નેવી તરફથી થેંક્યુ કહ્યું હતું.

    12/19
  • 1500 નેવી પર્સનલ્સે હંસા, ગોઆમાં માનવ સાંકળ બનાવી કોરોના વૉરિયર્સને થેંક્યુ કહ્યું હતું,

    1500 નેવી પર્સનલ્સે હંસા, ગોઆમાં માનવ સાંકળ બનાવી કોરોના વૉરિયર્સને થેંક્યુ કહ્યું હતું,

    13/19
  • મુંબઈમા નરિમાન પૉઇન્ટ પરથી પસાર થતા સી-૧૩૦ વિમાનો.

    મુંબઈમા નરિમાન પૉઇન્ટ પરથી પસાર થતા સી-૧૩૦ વિમાનો.

    14/19
  • મુંબઈની હૉસ્પિટલ પર હેલિકૉપ્ટર દ્વારા પુષ્પવર્ષા


    મુંબઈની હૉસ્પિટલ પર હેલિકૉપ્ટર દ્વારા પુષ્પવર્ષા

    15/19
  • 16/19
  • મેજર જનરલ આલોક કાક્કેર, રેર એડમિરલ મેક્કાર્થી અને એર વાઇસ માર્શલ  પી.કે. ઘોષે નવી દિલ્હીમાં આવેલ નેશનલ પોલિસ મેમોરિયલ ખાતે કોરોના ફાઇટર્સને સલામી આપી હતી.

    મેજર જનરલ આલોક કાક્કેર, રેર એડમિરલ મેક્કાર્થી અને એર વાઇસ માર્શલ  પી.કે. ઘોષે નવી દિલ્હીમાં આવેલ નેશનલ પોલિસ મેમોરિયલ ખાતે કોરોના ફાઇટર્સને સલામી આપી હતી.

    17/19
  • કફ પરેડમાં નેવી નગરની હૉસ્પિટલના સ્ટાફ પર ફૂલોનો વરસાદ

    કફ પરેડમાં નેવી નગરની હૉસ્પિટલના સ્ટાફ પર ફૂલોનો વરસાદ

    18/19
  • કોરોનાને હરાવવા લડી રહેલા કોરોના વૉરિયર્સ જેમ કે ડૉક્ટરો-નર્સો અને અન્ય પેરામેડિકલ સ્ટાફના સન્માન માટે દેશના ઍરફોર્સ દ્વારા કોરોના હૉસ્પિટલ પર હેલિકૉપ્ટરો દ્વારા પુષ્પવર્ષા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના જોમ અને જુસ્સાને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.

    કોરોનાને હરાવવા લડી રહેલા કોરોના વૉરિયર્સ જેમ કે ડૉક્ટરો-નર્સો અને અન્ય પેરામેડિકલ સ્ટાફના સન્માન માટે દેશના ઍરફોર્સ દ્વારા કોરોના હૉસ્પિટલ પર હેલિકૉપ્ટરો દ્વારા પુષ્પવર્ષા કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના જોમ અને જુસ્સાને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.

    19/19
  • loading...

ફોટોઝ વિશે

 ભારતીય સૈન્યએ કોરોના સામે સતત લડત આપવામાં જોડાયેલા યોદ્ધાઓનો આભાર માનવાની એક અનોખી પહેલ કરી. વિવિધ સ્થળોએ નેવી, એરફોર્સ અને શક્ય હોય ત્યાં સૈન્યએ પોતાની રીતે કોરોનાનાં લડવૈયાઓને કહ્યું થેંક્યું. આ તસવીરો કોરોનાની ભયાનક વાસ્તવિકતાને વામણી બનાવી દે તેવી છે મ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK