મુંબઈમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, માયાનગરી ડૂબી પાણીમાં

Published: Jul 24, 2019, 11:44 IST | Bhavin
 • હવામાન વિભાગે મંગળવારે જ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી હતી. સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી 2 દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

  હવામાન વિભાગે મંગળવારે જ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી હતી. સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી 2 દિવસ મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

  1/14
 • આખી રાત પડેલા વરસાદને કારણે મુંબઈના સાયન, માટુંગા, માહિમ, અંધેરી, મલાડ અને દહીંસર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

  આખી રાત પડેલા વરસાદને કારણે મુંબઈના સાયન, માટુંગા, માહિમ, અંધેરી, મલાડ અને દહીંસર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

  2/14
 • મુંબઈની સાથે સાથે રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બુધવારે અને ગુરુવારે આ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે.

  મુંબઈની સાથે સાથે રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. બુધવારે અને ગુરુવારે આ વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ પડી શકે છે.

  3/14
 • મુંબઈ નજીક સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને કારણે શહેરમાં વરસાદ પડી શકે છે. 2-3 દિવસ સુધી મુંબઈ વરસાદમાં ભીંજાઈ શકે છે.

  મુંબઈ નજીક સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને કારણે શહેરમાં વરસાદ પડી શકે છે. 2-3 દિવસ સુધી મુંબઈ વરસાદમાં ભીંજાઈ શકે છે.

  4/14
 • ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાયનમાં રેલવે ટ્રેક પર એટલા પાણી ભરાયા કે પાટા જ દેખાતા નથી.

  ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાયનમાં રેલવે ટ્રેક પર એટલા પાણી ભરાયા કે પાટા જ દેખાતા નથી.

  5/14
 • કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના અને દીવાલ પડવાના બનાવો પણ બન્યા છે. થાણે વેસ્ટમાં એક ઝાડ ધરાશાયી થયું હતું.

  કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના અને દીવાલ પડવાના બનાવો પણ બન્યા છે. થાણે વેસ્ટમાં એક ઝાડ ધરાશાયી થયું હતું.

  6/14
 • RDMC અને ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ (Image Courtesy: Sameer Markande)

  RDMC અને ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ (Image Courtesy: Sameer Markande)

  7/14
 • વરસાદને લીધે પાણી ભરાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. Pic/Shawn D'souza

  વરસાદને લીધે પાણી ભરાતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. Pic/Shawn D'souza

  8/14
 • સાંતક્રુઝ ચેમ્બુર લિંક રોડ પર ટ્રાફિક સિગ્નલ ખરાબ થવાથી ટ્રાફિક ખોરવાયો હતો Pic/Tanmoy Mitra

  સાંતક્રુઝ ચેમ્બુર લિંક રોડ પર ટ્રાફિક સિગ્નલ ખરાબ થવાથી ટ્રાફિક ખોરવાયો હતો Pic/Tanmoy Mitra

  9/14
 • જુલાઈના શરૂઆતમાં મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, બાકીના દિવસોમ લગભગ કોરા રહ્યા હતા.

  જુલાઈના શરૂઆતમાં મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો, બાકીના દિવસોમ લગભગ કોરા રહ્યા હતા.

  10/14
 • ANIના રિપોર્ટસ મુજબ સાયન સ્ટેશન પર ભારે પાણી ભરાયા છે, તો હિંદમાતા વિસ્તાર પણ પાણીમાં છે.

  ANIના રિપોર્ટસ મુજબ સાયન સ્ટેશન પર ભારે પાણી ભરાયા છે, તો હિંદમાતા વિસ્તાર પણ પાણીમાં છે.

  11/14
 • અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે BMCએ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે.

  અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે BMCએ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે.

  12/14
 • સેન્ટ્રલમાં પાણી ભરાવા છતાંય ટ્રેનો ટાઈમસર ચાલી રહી છે. કુર્લા અને સાયન વચ્ચે પાણી ભરાવાથી ટ્રેનો લેટ ચાલી રહી છે. Pic/Nikita Rakshe

  સેન્ટ્રલમાં પાણી ભરાવા છતાંય ટ્રેનો ટાઈમસર ચાલી રહી છે. કુર્લા અને સાયન વચ્ચે પાણી ભરાવાથી ટ્રેનો લેટ ચાલી રહી છે. Pic/Nikita Rakshe

  13/14
 • સેન્ટ્રલમાં પાણી ભરાવા છતાંય ટ્રેનો ટાઈમસર ચાલી રહી છે. કુર્લા અને સાયન વચ્ચે પાણી ભરાવાથી ટ્રેનો લેટ ચાલી રહી છે. Pic/Nikita Rakshe

  સેન્ટ્રલમાં પાણી ભરાવા છતાંય ટ્રેનો ટાઈમસર ચાલી રહી છે. કુર્લા અને સાયન વચ્ચે પાણી ભરાવાથી ટ્રેનો લેટ ચાલી રહી છે. Pic/Nikita Rakshe

  14/14
 • loading...

ફોટોઝ વિશે


ફરી એકવાર મેઘરાજાએ મુંબઈની હાલત ખરાબ કરી દીધી છે. મંગળવારે મોડી રાતથી સતત પડેલા વરસાદને કારણે સ્વપ્ન નગરી મુંબઈ પાણી પાણી થઈ ગઈ છે. ઠેક ઠેકાણે રસ્તાઓ પાણીમાં છે, મુંબઈગરાઓને વહેલી સવારથી હાડમારીનો સામનો કરવો પડ્યો છે. જુઓ ફોટોઝ (Image Courtesy: Pradeep Dhivar)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK