વાયુ વાવાઝોડાની મુંબઈમાં અસર, ક્યાંક ઝાડ પડ્યા, ક્યાંક ભારે પવન

Published: Jun 13, 2019, 18:55 IST | Vikas Kalal
 • વાયુ વરસાદના કારણે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

  વાયુ વરસાદના કારણે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

  1/13
 • બુધવારે પણ મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મુંબઈના દરિયાકિનારેથી વાયુ વાવાઝોડુ પસાર થઈ રહ્યું હતો ત્યાર તેની અસર જોવા મળી હતી.

  બુધવારે પણ મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મુંબઈના દરિયાકિનારેથી વાયુ વાવાઝોડુ પસાર થઈ રહ્યું હતો ત્યાર તેની અસર જોવા મળી હતી.

  2/13
 • મુંબઈમાં થાણે, વાસી, બીકેસી વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદની સાથે લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી.

  મુંબઈમાં થાણે, વાસી, બીકેસી વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદની સાથે લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી.

  3/13
 • બુધવારે વાયુ વાવાઝોડુ મુંબઈથી 290 કિલોમીટર દૂર હતુ તેમ છતાં તેની અસર જોવા મળી હતી. વરસાદ વચ્ચે પણ મુંબઈકર્સનું રૂટિન યથાવત્ રહ્યું હતું.

  બુધવારે વાયુ વાવાઝોડુ મુંબઈથી 290 કિલોમીટર દૂર હતુ તેમ છતાં તેની અસર જોવા મળી હતી. વરસાદ વચ્ચે પણ મુંબઈકર્સનું રૂટિન યથાવત્ રહ્યું હતું.

  4/13
 • વરસાદની વચ્ચે મુસાફરી કરી રહેલા લોકોની પવનના કારણે છત્રીઓ પણ ઉડી ગઈ હતી. વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો હતો.

  વરસાદની વચ્ચે મુસાફરી કરી રહેલા લોકોની પવનના કારણે છત્રીઓ પણ ઉડી ગઈ હતી. વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો હતો.

  5/13
 • વરસાદની વચ્ચે મુસાફરી કરી રહેલા લોકોની પવનના કારણે છત્રીઓ પણ ઉડી ગઈ હતી. વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો હતો.

  વરસાદની વચ્ચે મુસાફરી કરી રહેલા લોકોની પવનના કારણે છત્રીઓ પણ ઉડી ગઈ હતી. વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો હતો.

  6/13
 • વરસાદની વચ્ચે મુસાફરી કરી રહેલા લોકોની પવનના કારણે છત્રીઓ પણ ઉડી ગઈ હતી. વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો હતો.

  વરસાદની વચ્ચે મુસાફરી કરી રહેલા લોકોની પવનના કારણે છત્રીઓ પણ ઉડી ગઈ હતી. વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો હતો.

  7/13
 • મુંબઈમાં વરસાદ અને પવન વચ્ચે વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા.

  મુંબઈમાં વરસાદ અને પવન વચ્ચે વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા.

  8/13
 • મુંબઈમાં વરસાદ અન પવનને કારણે એક રિક્ષા પર વૃક્ષ ધરાશાઈ થયું હતુ જેના કારણે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું.

  મુંબઈમાં વરસાદ અન પવનને કારણે એક રિક્ષા પર વૃક્ષ ધરાશાઈ થયું હતુ જેના કારણે રિક્ષાને ઘણું નુકસાન થયું હતું.

  9/13
 • બાન્દ્રા વેસ્ટના વિસ્તારોમાં સ્કાય વોકની મેટલની પ્લેટ ધરાશાઈ થઈ હતી. મેટલ પ્લેટ પડવાના કારણે કોઈ જાનહાનિ થઈ હતી નહી જો કે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા

  બાન્દ્રા વેસ્ટના વિસ્તારોમાં સ્કાય વોકની મેટલની પ્લેટ ધરાશાઈ થઈ હતી. મેટલ પ્લેટ પડવાના કારણે કોઈ જાનહાનિ થઈ હતી નહી જો કે ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા

  10/13
 •  મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશન નજીક બારીના કાચ પડ્યા હતા. કાચ પડવાના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

   મુંબઈના ચર્ચગેટ રેલવે સ્ટેશન નજીક બારીના કાચ પડ્યા હતા. કાચ પડવાના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  11/13
 • મુંબઈ પોલીસ અધિકારી પણ પોતાને વરસાદથી બચાવવા મોટી છત્રીને સરખી કરતા જોવા મળી રહ્યા છે.

  મુંબઈ પોલીસ અધિકારી પણ પોતાને વરસાદથી બચાવવા મોટી છત્રીને સરખી કરતા જોવા મળી રહ્યા છે.

  12/13
 • વરસાદથી બચવા માટે પરિવારે ગાડીનો સહારો લીધો હતો.

  વરસાદથી બચવા માટે પરિવારે ગાડીનો સહારો લીધો હતો.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

વાયુ વાવાઝોડાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વાયુ વાવાઝોડાની આંશિક અસર જોવા મળી રહી છે. મુંબઈના દરિયાકિનારે પાણીનું જોર વધ્યું છે ત્યારે વરસાદ પણ પડ્યો હતો. કેટલાક લોકો માંડ માંડ પોતાની છત્રીઓ સાચવીને જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક વિસ્તારમાં વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાઈ થયા હતાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK