વડોદરામાંથી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર

Apr 25, 2019, 13:16 IST
  • વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પરથી આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. 

    વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પરથી આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. 

    1/7
  • ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

    ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

    2/7
  • પ્રાથમિક તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું સામે આવ્યું છે. 

    પ્રાથમિક તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું સામે આવ્યું છે. 

    3/7
  • અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

    અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ 25 વર્ષની યુવતી પ્રાચીનો મૃતદેહ મળી આવ્યો છે. જેના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

    4/7
  • પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે. 

    પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે. 

    5/7
  • મળતી માહિતી પ્રમાણે પ્રાચી બુધવારે મોડી રાતે ખંભાતથી શૂટિંગ કરીને આવી હતી. તે મૂળ ભરૂચનું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ હાલ પરિવાર સાથે વડોદરામાં રહે છે

    મળતી માહિતી પ્રમાણે પ્રાચી બુધવારે મોડી રાતે ખંભાતથી શૂટિંગ કરીને આવી હતી. તે મૂળ ભરૂચનું હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ હાલ પરિવાર સાથે વડોદરામાં રહે છે

    6/7
  • સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હત્યાની પાછળ પ્રેમ પ્રકરણ પણ જવાબદાર હોઈ શકે છે.

    સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હત્યાની પાછળ પ્રેમ પ્રકરણ પણ જવાબદાર હોઈ શકે છે.

    7/7
  • loading...

ફોટોઝ વિશે

વડોદરામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું સામે આવ્યું છે. (Image Courtesy:Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK