દરેક સેલિબ્રિટી સાથે હોય છે આ ભાઈ, ખબર છે, કોણ છે ?

Published: Feb 08, 2019, 15:48 IST | Bhavin
 •   આ ભાઈ પોતાની ફોટોશોપ સ્કીલનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ કરે છે. આ ભાઈની ફોટશોપ સ્કીલ એટલી જોરદાર છે કે પહેલી નજરે તમને અંદાજ પણ ન આવે કે ફોટા સાથે છેડછાડ થઈ છે. આ ફોટા સાથે તેણે લખ્યું છે,'ડિસેમ્બર 20, 2038. તૈમુર હુએ એક ઓર સાલ બડે. સૈફીનાએ કર્યું સ્વિમિંગનું પ્લાનિંગ. સામે હાર્ટથ્રોબ તૈમુરે નહાવાની પાડી ના. કહ્યું ઠંડી બહુ છે, બર્થ ડે પર ડિઓથી જ કામ ચલાવીશ. ' તસવીર સૌજન્યઃ @viralbhayani  

   


  આ ભાઈ પોતાની ફોટોશોપ સ્કીલનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ કરે છે. આ ભાઈની ફોટશોપ સ્કીલ એટલી જોરદાર છે કે પહેલી નજરે તમને અંદાજ પણ ન આવે કે ફોટા સાથે છેડછાડ થઈ છે. આ ફોટા સાથે તેણે લખ્યું છે,'ડિસેમ્બર 20, 2038. તૈમુર હુએ એક ઓર સાલ બડે. સૈફીનાએ કર્યું સ્વિમિંગનું પ્લાનિંગ. સામે હાર્ટથ્રોબ તૈમુરે નહાવાની પાડી ના. કહ્યું ઠંડી બહુ છે, બર્થ ડે પર ડિઓથી જ કામ ચલાવીશ. '

  તસવીર સૌજન્યઃ @viralbhayani

   

  1/20
 • આ અનસીન ફ્રેન્ડ વાઈરલ ટ્રેન્ડને પણ ફોલો કરે છે. તાજેતરમાં શરૂ થયેલી 10 યર્સ ચેલેન્જના પણ તેણે ફોટા પોસ્ટ કર્યા હતા. આ ફોટા સાથે તેણે લખ્યું,'@Deepikapadukone યે ઉન દિનોકી બાત હૈ, જ્યારે હું એક સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરતા સમયે તેને મળ્યો હતો. ત્યાં જ તેણે મને લાઈફટાઈમ મેનેજરની જોબ ઓફર કરી હતી, જે મેં સ્વીકારી લીધી. મારી જિંદગીનું બેસ્ટ ડિસીઝન. બધી જ સેલિબ્રિટીઝ મારી ફ્રેન્ડ છે, તે બસ તેના કારણે. '  

  આ અનસીન ફ્રેન્ડ વાઈરલ ટ્રેન્ડને પણ ફોલો કરે છે. તાજેતરમાં શરૂ થયેલી 10 યર્સ ચેલેન્જના પણ તેણે ફોટા પોસ્ટ કર્યા હતા. આ ફોટા સાથે તેણે લખ્યું,'@Deepikapadukone યે ઉન દિનોકી બાત હૈ, જ્યારે હું એક સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડનું કામ કરતા સમયે તેને મળ્યો હતો. ત્યાં જ તેણે મને લાઈફટાઈમ મેનેજરની જોબ ઓફર કરી હતી, જે મેં સ્વીકારી લીધી. મારી જિંદગીનું બેસ્ટ ડિસીઝન. બધી જ સેલિબ્રિટીઝ મારી ફ્રેન્ડ છે, તે બસ તેના કારણે. '

   

  2/20
 • ઈન્સ્ટાગ્રામ પર આ અનસીન ફ્રેન્ડના 76.7k ફોલોઅર્સ છે. ફક્ત ફોટોઝ જ નહીં તેના કેપ્શન પણ રસપ્રદ હોય છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને તેના હૅશટેગ્સ વાંચીને પણ ખડખડાટ હસવું આવશે. તેણે લખ્યું,'થેન્ક્સ @RanveerSingh & @DeepikaPadukone. મારામાં વિશ્વાસ રાખી મને વિધિ કરવાની તક આપવા બદલ આભાર. ખુશ રહો' #PanditsOfBollywood #DeepVeerKiShaadi

  ઈન્સ્ટાગ્રામ પર આ અનસીન ફ્રેન્ડના 76.7k ફોલોઅર્સ છે. ફક્ત ફોટોઝ જ નહીં તેના કેપ્શન પણ રસપ્રદ હોય છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને તેના હૅશટેગ્સ વાંચીને પણ ખડખડાટ હસવું આવશે. તેણે લખ્યું,'થેન્ક્સ @RanveerSingh & @DeepikaPadukone. મારામાં વિશ્વાસ રાખી મને વિધિ કરવાની તક આપવા બદલ આભાર. ખુશ રહો' #PanditsOfBollywood #DeepVeerKiShaadi

  3/20
 • આ અનસીન ફ્રેન્ડ કોઈ પણ સેલિબ્રિટીનો નોર્મલ પિક લે છે, અને એમાં પોતાને સફાઈથી ગોઠવી દે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો આ જ ફોટો જોઈ લો. તમને આ ત્રીજો વ્યક્તિ રણબીર દીપિકાનો ખાસ ફ્રેન્ડ લાગતો હશે, પણ એ જ છે અનસીન ફ્રેન્ડ !

  આ અનસીન ફ્રેન્ડ કોઈ પણ સેલિબ્રિટીનો નોર્મલ પિક લે છે, અને એમાં પોતાને સફાઈથી ગોઠવી દે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો આ જ ફોટો જોઈ લો. તમને આ ત્રીજો વ્યક્તિ રણબીર દીપિકાનો ખાસ ફ્રેન્ડ લાગતો હશે, પણ એ જ છે અનસીન ફ્રેન્ડ !

  4/20
 • રણબીર દીપિકાના લગ્નની તૈયારીઓ તો ઠીક આ તો વિરાટ-અનુષ્કાના હનીમૂનમાં પણ સાથે હતો. આ ફોટો સાથે તેણે કેપ્શન આપ્યું,'પતિ, પત્ની ઔર વૉ.'

  રણબીર દીપિકાના લગ્નની તૈયારીઓ તો ઠીક આ તો વિરાટ-અનુષ્કાના હનીમૂનમાં પણ સાથે હતો. આ ફોટો સાથે તેણે કેપ્શન આપ્યું,'પતિ, પત્ની ઔર વૉ.'

  5/20
 • આ અનસીન ફ્રેન્ડ ક્રિકેટર્સનો પણ 'ફ્રેન્ડ' છે. સચિન સાથેના ફોટાને તેણે કેપ્શન આપ્યું,'સચિન તેન્ડુલકરે મને રૂમમાં પણ હેલ્મેટ પહેરાવ્યો.'

  આ અનસીન ફ્રેન્ડ ક્રિકેટર્સનો પણ 'ફ્રેન્ડ' છે. સચિન સાથેના ફોટાને તેણે કેપ્શન આપ્યું,'સચિન તેન્ડુલકરે મને રૂમમાં પણ હેલ્મેટ પહેરાવ્યો.'

  6/20
 •  લો બોલો આ તો કરીના કપૂરને જીમ પણ કરાવે છે. કદાચ કરીના કપૂર ખાનને પણ આ વાત નહીં ખબર હોય ! 

   લો બોલો આ તો કરીના કપૂરને જીમ પણ કરાવે છે. કદાચ કરીના કપૂર ખાનને પણ આ વાત નહીં ખબર હોય ! 

  7/20
 • તમે લસ્ટ સ્ટોરીઝ જોઈ છે ? આ ભાઈને જોયો તો ? નહોતો જોયોને. તો જોઈ લો આ એક્સલુઝિવ પિક ! બાય ધ વે શૂટિંગ દરમિયાન અનુરાગ કશ્યપે પણ તેને નહોતો જોયો.

  તમે લસ્ટ સ્ટોરીઝ જોઈ છે ? આ ભાઈને જોયો તો ? નહોતો જોયોને. તો જોઈ લો આ એક્સલુઝિવ પિક ! બાય ધ વે શૂટિંગ દરમિયાન અનુરાગ કશ્યપે પણ તેને નહોતો જોયો.

  8/20
 • બિગ બી કેમ બાકી રહી જાય ? અમિતજીને બ્લોગ લખવા માટે સૂચન કરતા હોય એવું લાગે છે ને !

  બિગ બી કેમ બાકી રહી જાય ? અમિતજીને બ્લોગ લખવા માટે સૂચન કરતા હોય એવું લાગે છે ને !

  9/20
 • આ અનસીન ફ્રેન્ડ લગભગ દરેક સ્ટાર કીડ જોડે પાર્ટી પણ કરી ચૂક્યો છે ! અને ફોટા સાથે તે સાબિત પણ કરે છે. 

  આ અનસીન ફ્રેન્ડ લગભગ દરેક સ્ટાર કીડ જોડે પાર્ટી પણ કરી ચૂક્યો છે ! અને ફોટા સાથે તે સાબિત પણ કરે છે. 

  10/20
 • સુહાના ખાન અને અનન્યા પાંડે સાથે. કેપ્શન હતું,'આ બંને સાથે મૂવી, સુપર એક્સાઈટેડ'

  સુહાના ખાન અને અનન્યા પાંડે સાથે. કેપ્શન હતું,'આ બંને સાથે મૂવી, સુપર એક્સાઈટેડ'

  11/20
 • તો ક્યારેક ભૂત પણ બની જાય છે. કદાચ જો જ્હાનવી કપૂર આ ફોટો જુએ તો તે પણ ડરી જાય

  તો ક્યારેક ભૂત પણ બની જાય છે. કદાચ જો જ્હાનવી કપૂર આ ફોટો જુએ તો તે પણ ડરી જાય

  12/20
 • આલિયા ભટ્ટના બેડરૂમ સુધી પણ પહોંચી જાય છે. સાથે લખ્યું છે,'લ્યુડો રમ્યા બાદ. ફોટો ક્રેડિટઃઆરકે. ફ્રેમમાં રામપ્યારી અને રામ કન્હૈયા'

  આલિયા ભટ્ટના બેડરૂમ સુધી પણ પહોંચી જાય છે. સાથે લખ્યું છે,'લ્યુડો રમ્યા બાદ. ફોટો ક્રેડિટઃઆરકે. ફ્રેમમાં રામપ્યારી અને રામ કન્હૈયા'

  13/20
 • રીચા ચડ્ડાની ગાડીમાં પણ આ અનસીન ફ્રેન્ડ ફરી ચૂક્યો છે. એ પણ પાછું પાછળની સીટમાં રૂઆબથી !

  રીચા ચડ્ડાની ગાડીમાં પણ આ અનસીન ફ્રેન્ડ ફરી ચૂક્યો છે. એ પણ પાછું પાછળની સીટમાં રૂઆબથી !

  14/20
 • પદ્માવતના સેટ પર શાહિદ કપૂરને સ્ક્રીપ્ટ વંચાવતો ફોટો પણ પડાવી ચૂક્યો છે. હવે કરણી સેનાવાળા તેનું એડ્રેસ શોધે છે.

  પદ્માવતના સેટ પર શાહિદ કપૂરને સ્ક્રીપ્ટ વંચાવતો ફોટો પણ પડાવી ચૂક્યો છે. હવે કરણી સેનાવાળા તેનું એડ્રેસ શોધે છે.

  15/20
 • 'પરી' ફિલ્મના એક દ્રશ્યમાં અનુષ્કા શર્મા સાથે. કેપ્શન હતું 'ગઈકાલે પરી સાથે હોળી રમવાની કોશિશ કરી, પણ બધુ બગડી ગયું.'

  'પરી' ફિલ્મના એક દ્રશ્યમાં અનુષ્કા શર્મા સાથે. કેપ્શન હતું 'ગઈકાલે પરી સાથે હોળી રમવાની કોશિશ કરી, પણ બધુ બગડી ગયું.'

  16/20
 • આર. માધવનની પત્ની જો આ ફોટો જુએ તો ! માધવનના બેડરૂમમાં શર્ટલેસ થઈને શું કરતો તો આ ?

  આર. માધવનની પત્ની જો આ ફોટો જુએ તો ! માધવનના બેડરૂમમાં શર્ટલેસ થઈને શું કરતો તો આ ?

  17/20
 • વિરુષ્કા જ નહીં, નિયંકાના હનીમૂનમાં પણ સાથે ફરતો તો અનસીન ફ્રેન્ડ !

  વિરુષ્કા જ નહીં, નિયંકાના હનીમૂનમાં પણ સાથે ફરતો તો અનસીન ફ્રેન્ડ !

  18/20
 • ઈન્ડિયન ક્રિકેટર્સ સાથે. ફોટોનું કેપ્શન હતું,'Friends that eat together, workout together, swim together... Stay together.'

  ઈન્ડિયન ક્રિકેટર્સ સાથે. ફોટોનું કેપ્શન હતું,'Friends that eat together, workout together, swim together... Stay together.'

  19/20
 •  શિખર ધવન સાથેઃ     @shikhardofficial is my that annoying friend who takes too many selfies. Who's yours?? Mention them right away.    #selfieObsessed #IndVsSa

   શિખર ધવન સાથેઃ     @shikhardofficial is my that annoying friend who takes too many selfies. Who's yours?? Mention them right away.    #selfieObsessed #IndVsSa

  20/20
 • loading...

ફોટોઝ વિશે

જો તમે પણ સેલિબ્રિટીઝને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હશો, તો તમે પણ આ ભાઈને જોયા જ હશે. દરેક સેલિબ્રિટી સાથે આ ભાઈના ફોટા હોય જ છે. આ ભાઈનું કહેવું છે કે,'હું મારા સેલિબ્રિટી ફ્રેન્ડ્ઝ સાથેના ફોટા પોસ્ટ કરું છું, જે મીડિયા બતાવવા નથી ઈચ્છતા.' ચાલો જોઈએ આ અનસીન ફ્રેન્ડ કે ફૅનના ફોટોઝ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK