ભારતમાં દહેજ પ્રથા વિરુદ્ધ કડક કાયદા બન્યા પછી પણ દરવર્ષે દેશમાં હજારો દીકરીઓને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. દીકરીના લગ્ન પછી કેટલાય પિતા કરજના બોજ હેઠળ દબાઇ જાય છે. પણ એક એવી જગ્યા પણ છે, જ્યાં દહેજમાં મોંઘી ગાડીઓ અને ઘરેણાં નહીં, પણ 21 ઝેરી સાપ (Wedding Tradition) આપવામાં આવે છે.