નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ...શરાબીઓ, સરકાર, ઇકોનોમી, ટ્વિટર પર છલકાયા જામ

Updated: May 05, 2020, 16:07 IST | Chirantana Bhatt
 • વાઇન શોપ ખુલી અને શરાબ ખરીદવા જઇએ ત્યાં બાજુ વાળા અંકલ દેખાઇ જાય તો પછી આવા હાલ થાય...

  વાઇન શોપ ખુલી અને શરાબ ખરીદવા જઇએ ત્યાં બાજુ વાળા અંકલ દેખાઇ જાય તો પછી આવા હાલ થાય...

  1/22
 •  વાઇન શોપ ખુલવાનાં સમાચાર સાંભળીને મિત્રો પણ આમ જય અને વીરુની જોડીની માફક સડસડાટ ત્યાં પહોંચ્યા હશે...

   વાઇન શોપ ખુલવાનાં સમાચાર સાંભળીને મિત્રો પણ આમ જય અને વીરુની જોડીની માફક સડસડાટ ત્યાં પહોંચ્યા હશે...

  2/22
 • કોણ કહે છે અર્થતંત્રમાં સમસ્યા છે, આ જો આલ્કોહોલ શું કહે છે અર્થવ્યવસ્થાને...

  કોણ કહે છે અર્થતંત્રમાં સમસ્યા છે, આ જો આલ્કોહોલ શું કહે છે અર્થવ્યવસ્થાને...

  3/22
 • લ્યો કોઇ બિચારાએ આખા મહિનાનો પગાર એક જ દિવસમાં વાપરી નાખ્યો લાગે છે, આલ્કોહોલનું બિલ આટલું તો થવું જોઇએ ને યાર માંડ માંડ દુકાનો ખુલી રહી છે...

  લ્યો કોઇ બિચારાએ આખા મહિનાનો પગાર એક જ દિવસમાં વાપરી નાખ્યો લાગે છે, આલ્કોહોલનું બિલ આટલું તો થવું જોઇએ ને યાર માંડ માંડ દુકાનો ખુલી રહી છે...

  4/22
 • રાશન લેવા માટે કરિયાણાની દુકાનની બહાર લાઇનો લાગતી હતી પણ હવે તો વાઇન શોપનાં માલિક પણ આવું કહી શકશે અને પોતાના ધંધા પર ગર્વ લઇ શકશે...

  રાશન લેવા માટે કરિયાણાની દુકાનની બહાર લાઇનો લાગતી હતી પણ હવે તો વાઇન શોપનાં માલિક પણ આવું કહી શકશે અને પોતાના ધંધા પર ગર્વ લઇ શકશે...

  5/22
 • અર્થતંત્રને બચાવનારા આલ્કોહોલને બાહુબલી સાથે જ સરખાવવું પડે એવા હાલ છે..

  અર્થતંત્રને બચાવનારા આલ્કોહોલને બાહુબલી સાથે જ સરખાવવું પડે એવા હાલ છે..

  6/22
 • મીમ બને અને એમાં મોનીશાનાં સ્ટાલિશ સાસુ ન હોય એ તો શક્ય જ નથી ને...આલ્કોહોલ ઇઝ મિડલ ક્લાસ લિકર ઇઝ ધી વે ટૂ ગો...

  મીમ બને અને એમાં મોનીશાનાં સ્ટાલિશ સાસુ ન હોય એ તો શક્ય જ નથી ને...આલ્કોહોલ ઇઝ મિડલ ક્લાસ લિકર ઇઝ ધી વે ટૂ ગો...

  7/22
 • બાબુરાવ વગર તો મીમ્સની દુનિયા અધુરી છે..જુઓ ડિફેસિટને ફગાવી દેવામાં દારૂ કેટલો સક્ષમ છે કહી રહ્યા છે બાબુરાવ...

  બાબુરાવ વગર તો મીમ્સની દુનિયા અધુરી છે..જુઓ ડિફેસિટને ફગાવી દેવામાં દારૂ કેટલો સક્ષમ છે કહી રહ્યા છે બાબુરાવ...

  8/22
 • અર્થતંત્રનાં વૉરિયર્સ કહેવાશે હવેથી શરાબનાં શોખીનો..જુઓ રિએક્શન તો કમાલનું છે. ઉત્સાહ જોયો...!

  અર્થતંત્રનાં વૉરિયર્સ કહેવાશે હવેથી શરાબનાં શોખીનો..જુઓ રિએક્શન તો કમાલનું છે. ઉત્સાહ જોયો...!

  9/22
 • આ મીમમાં ફરી એકવાર એક શરાબનો શોખીન કહી રહ્યો છે કે હમાણાં અર્થતંત્ર ઠીક થઇ જશે..જે રીતે સમાચારો વહે છે કે શરાબની દુકાનો ખુલતાં જ અમુક રાજ્યોમાં નાણાંની હાલત સુધરી તે જોતા આમાં કંઇ ખોટું નથી લાગતું..

  આ મીમમાં ફરી એકવાર એક શરાબનો શોખીન કહી રહ્યો છે કે હમાણાં અર્થતંત્ર ઠીક થઇ જશે..જે રીતે સમાચારો વહે છે કે શરાબની દુકાનો ખુલતાં જ અમુક રાજ્યોમાં નાણાંની હાલત સુધરી તે જોતા આમાં કંઇ ખોટું નથી લાગતું..

  10/22
 • લિકર શોપ્સ ખુલી ગઇ એમાં તો માળા કોરોનાની વાત કરવાનું બધા ભુલી ગયા...

  લિકર શોપ્સ ખુલી ગઇ એમાં તો માળા કોરોનાની વાત કરવાનું બધા ભુલી ગયા...

  11/22
 • કાલે પીધું છે તો આજે તો હેંગ ઓવર.... સવાલ જ નથી યાર...

  કાલે પીધું છે તો આજે તો હેંગ ઓવર.... સવાલ જ નથી યાર...

  12/22
 • જેને શરાબની લત હોય તે તો ચોક્કસ મોહનીશ બહલની માફક ડાહ્યો થઇને ભગવાન સાથે સરખાવશે વાઇન શોપની પરમિશન આપનારા સત્તાધિશોને..

  જેને શરાબની લત હોય તે તો ચોક્કસ મોહનીશ બહલની માફક ડાહ્યો થઇને ભગવાન સાથે સરખાવશે વાઇન શોપની પરમિશન આપનારા સત્તાધિશોને..

  13/22
 • આ ફોટો જોઇને પેલું સંગીત પણ પાછળ વાગવા જ માંડે હં.આઆઆઆઆઆઆ....આઆઆઆ.. હા તમે પણ ગણગણો છો મનમાં મને ખબર છે...

  આ ફોટો જોઇને પેલું સંગીત પણ પાછળ વાગવા જ માંડે હં.આઆઆઆઆઆઆ....આઆઆઆ.. હા તમે પણ ગણગણો છો મનમાં મને ખબર છે...

  14/22
 • ગ્રીન ઝોન વાળાના દેદાર કંઇ આવા હશે...

  ગ્રીન ઝોન વાળાના દેદાર કંઇ આવા હશે...

  15/22
 • એ ભાગો ભાગો,, મસ્ત સ્ટૉકની તફડંચી કરી છે હવે તો બસ બચી જઇએ એટલે પાર્ટી કરીએ...

  એ ભાગો ભાગો,, મસ્ત સ્ટૉકની તફડંચી કરી છે હવે તો બસ બચી જઇએ એટલે પાર્ટી કરીએ...

  16/22
 • 17/22
 • બધા આવશે, કેમ કારણ તો આપણને આ મીમમાં મળી જ ગયું છે...

  બધા આવશે, કેમ કારણ તો આપણને આ મીમમાં મળી જ ગયું છે...

  18/22
 • આલ્કોહોલ જો સલમાન ખાન હોત તો આવું જ કહેત, કે હું મારું અને હું જ બચાવું...

  આલ્કોહોલ જો સલમાન ખાન હોત તો આવું જ કહેત, કે હું મારું અને હું જ બચાવું...

  19/22
 • કોરોનાવાઇરસને જબરું ઇગ્નોર્ડ ફિલ થતું હશે કે યાર હવે આ લોકો મારી તો વાત જ નથી કરતાં..

  કોરોનાવાઇરસને જબરું ઇગ્નોર્ડ ફિલ થતું હશે કે યાર હવે આ લોકો મારી તો વાત જ નથી કરતાં..

  20/22
 • ભારતીય અર્થતંત્રને નવી ઉંચાઇઓ પર લઇ જશે આલ્કોહૉલ

  ભારતીય અર્થતંત્રને નવી ઉંચાઇઓ પર લઇ જશે આલ્કોહૉલ

  21/22
 • અત્યારે શરાબ વેચનારા દરેક વેપારીને લાગતું હશે કે બસ હવે તો બખ્ખે બખ્ખાં....

  અત્યારે શરાબ વેચનારા દરેક વેપારીને લાગતું હશે કે બસ હવે તો બખ્ખે બખ્ખાં....

  22/22
 • loading...

ફોટોઝ વિશે

સરકારે જાહેરાત કરી કે આલ્કોહોલની દુકાનો ખુલી શકશે અને બસ પછી તો કહેવાનું જ શું, ધક્કા મુક્કી અને લાંબી લચક કતારોની તસવીરો તથા વીડિયો વહેતા થઇ ગયા અને ટ્વિટર પર મીમ બનાવનારાઓને જલસા પડી ગયા. શરાબનાં શોખીનો માટે તો બે ટીપા શરાબ પણ અમૃત સમાન સાબિત થાય અને રમુજનાં શોખીનો માટે આ તલપ પર મીમ્સ બનાવવી લોકોને ખડખડાટ હસાવવા જ જરૂરી થઇ જાય છે. પેશ છે મીમ્સનાં મહાસાગરમાંથી કેટલાક 'છાંટો પાણી'... પણ શરૂઆત મરીઝની આ રચનાથી... (તસવીરો ટ્વિટર)

નથી કોઈ તારામાં વિધી મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

હતી મારી તું પ્રતિનિધી મદિરા,
બધામાં તને આગે કીધી મદિરા.

અમે તારા ભક્તો અમે બહાર રહીએ?
જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK