પતંગને મામલે એવું છે કે જેને ઉત્તરાણ ઉજવવી છે એ આમ તો કોઇની સાડાબારી રાખ્યા વિના રસ્તો શોધી લે પણ છતાં ય આ વર્ષે વાઇરસને કારણે દોસ્તો સાથેની ઉત્તરાણ દર વર્ષ જેવી ન પણ ઉજવી શકાય અને માટે જ જુઓ આ તસવીરો એ દિવસોની જ્યારે ઉત્તરાણની ઉજવણીમાં કોઇ વાઇરસ ઉત્સાહનો પેચ કાપે એમ નહોતો...