આ ગુજરાતીઓને તેમની સેવા બદલ એનાયત કરાયા પદ્મશ્રી

Published: Mar 11, 2019, 16:46 IST | Vikas Kalal
 • બિમલ પટેલને સ્થાપત્યના ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો. તેઓ CEPT યુનિવર્સિટીના પ્રમુખ, નગર આયોજક અને શિક્ષણવિદ્ છે.તેઓશ્રીએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, IIM અમદાવાદ અને સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

  બિમલ પટેલને સ્થાપત્યના ક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો. તેઓ CEPT યુનિવર્સિટીના પ્રમુખ, નગર આયોજક અને શિક્ષણવિદ્ છે.તેઓશ્રીએ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, IIM અમદાવાદ અને સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

  1/6
 • ગણપતભાઈ આઈ. પટેલને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે પ્રદાન બદ્દલ પદ્મશ્રી એનાયત કર્યો. ગણપત યુનિવર્સિટી, મહેસાણા, ગુજરાતના પ્રમુખ, શ્રી ગણપતભાઈ પટેલને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ અને અનુદાન આપવા માટે આ સન્માન એનાયત થયું છે.

  ગણપતભાઈ આઈ. પટેલને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રે પ્રદાન બદ્દલ પદ્મશ્રી એનાયત કર્યો. ગણપત યુનિવર્સિટી, મહેસાણા, ગુજરાતના પ્રમુખ, શ્રી ગણપતભાઈ પટેલને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ અને અનુદાન આપવા માટે આ સન્માન એનાયત થયું છે.

  2/6
 • વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયાને ખેતીક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો. શ્રી વલ્લભભાઈ ગુજરાતમાં ગાજરની ખેતીને લોકપ્રિય કરવામાં અગ્રેસર રહ્યા.

  વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયાને ખેતીક્ષેત્રે પ્રદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો. શ્રી વલ્લભભાઈ ગુજરાતમાં ગાજરની ખેતીને લોકપ્રિય કરવામાં અગ્રેસર રહ્યા.

  3/6
 • શ્રીમતી મુક્તાબેન પંકજકુમાર ડગલીને સમાજસેવાનાં કાર્યો બદલ પદ્મશ્રી એનાયત કર્યો. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ, સુરેન્દ્રનગરના તેઓ સ્થાપક છે. ૧૯૯૬માં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે તેમણે આ સંસ્થાની સ્થાપના કરી હતી.

  શ્રીમતી મુક્તાબેન પંકજકુમાર ડગલીને સમાજસેવાનાં કાર્યો બદલ પદ્મશ્રી એનાયત કર્યો. પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ, સુરેન્દ્રનગરના તેઓ સ્થાપક છે. ૧૯૯૬માં પ્રજ્ઞાચક્ષુ મહિલાઓ માટે તેમણે આ સંસ્થાની સ્થાપના કરી હતી.

  4/6
 • જોરવર સિંહ જાદવને લોકનૃત્ય અને કળાઓમાં સેવાઓ બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં જોરાવરસિંહ જાદવનું એક આગવું સ્થાન છે. લોક સંસ્કૃતિને હંમેશા ધબકતી રાખવામાં જોરાવર સિંહ હંમેશા કાર્યરત રહ્યા છે.

  જોરવર સિંહ જાદવને લોકનૃત્ય અને કળાઓમાં સેવાઓ બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં જોરાવરસિંહ જાદવનું એક આગવું સ્થાન છે. લોક સંસ્કૃતિને હંમેશા ધબકતી રાખવામાં જોરાવર સિંહ હંમેશા કાર્યરત રહ્યા છે.

  5/6
 • નગીનદાસ સંઘવી જાણીતા લેખક હોવાની સાથે રાજકિય અને સમાજકારણના વિશ્લેષક છે. નગીનદાસ સંઘવીને તેમની સેવા બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે.

  નગીનદાસ સંઘવી જાણીતા લેખક હોવાની સાથે રાજકિય અને સમાજકારણના વિશ્લેષક છે. નગીનદાસ સંઘવીને તેમની સેવા બદલ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે.

  6/6
 • loading...

ફોટોઝ વિશે

રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ શ્રી એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા. 2019માં અલગ અલગ ક્ષેત્રોના 93 લોકોને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. આ યાદીમાં ગુજરાતના મૂળ 10 લોકોને સ્થાન મળ્યું છે.

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK