મુંબઈમાં વસતા આ ગરવા ગુજરાતીઓએ કર્યું મતદાન, જુઓ તસવીરો

Updated: 1st May, 2019 13:21 IST | Falguni Lakhani
 • દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આખા પરિવાર સાથે મતદાન કર્યું.

  દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આખા પરિવાર સાથે મતદાન કર્યું.

  1/14
 • અનિલ અંબાણી પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. તસવીર સૌજન્યઃ ANI

  અનિલ અંબાણી પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી.

  તસવીર સૌજન્યઃ ANI

  2/14
 • ભાજપના નેતા સાયના NCએ પણ મતદાન કર્યું.

  ભાજપના નેતા સાયના NCએ પણ મતદાન કર્યું.

  3/14
 • અભિનેતા પરેશ રાવલે શરૂઆતના કલાકોમાં જ જઈને મતદાન કર્યુ.

  અભિનેતા પરેશ રાવલે શરૂઆતના કલાકોમાં જ જઈને મતદાન કર્યુ.

  4/14
 • જેઠાલાલના પાત્રથી ઘર ઘરમાં જાણીતા થયેલા દિલીપ જોશીએ પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

  જેઠાલાલના પાત્રથી ઘર ઘરમાં જાણીતા થયેલા દિલીપ જોશીએ પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

  5/14
 • તારક મહેતાના ટપુ એટલે કે રાજ અનડકટે મતદાન કરી પોતાની સેલ્ફી પોસ્ટ કરી.

  તારક મહેતાના ટપુ એટલે કે રાજ અનડકટે મતદાન કરી પોતાની સેલ્ફી પોસ્ટ કરી.

  6/14
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ મતદાન કર્યું.

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ મતદાન કર્યું.

  7/14
 • ભવ્ય ગાંધીએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો.

  ભવ્ય ગાંધીએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લીધો.

  8/14
 • જીમિત ત્રિવેદીએ મતદાન કર્યું અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

  જીમિત ત્રિવેદીએ મતદાન કર્યું અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

  9/14
 • ગુજ્જુભાઈ એટલે કે આપણા સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમના પુત્રએ પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

  ગુજ્જુભાઈ એટલે કે આપણા સિદ્ધાર્થ રાંદેરિયા અને તેમના પુત્રએ પણ મતદાન કર્યું અને તસવીર પોસ્ટ કરી.

  10/14
 • દિગ્ગજ અભિનેતા મનોજ જોષીએ પણ મતદાન કર્યું.

  દિગ્ગજ અભિનેતા મનોજ જોષીએ પણ મતદાન કર્યું.

  11/14
 • અભિનેત્રી બિજલ જોશીએ મતદાન કર્યું અને ફોટો પોસ્ટ કર્યો.

  અભિનેત્રી બિજલ જોશીએ મતદાન કર્યું અને ફોટો પોસ્ટ કર્યો.

  12/14
 • ડ્રમર નૈતિક નાગડા અને તેના પત્નીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  ડ્રમર નૈતિક નાગડા અને તેના પત્નીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  13/14
 • બોલીવુડ સિંગર અંબર દેસાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  બોલીવુડ સિંગર અંબર દેસાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

મુંબઈમાં અનેક ગુજરાતીઓ સ્થાયી થયા છે. સોમવારે જ્યારે મુંબઈમાં ચોથા તબક્કાનું મતદાન થયું. ત્યારે આ ગુજરાતીઓએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી. જુઓ તેમની તસવીરો.

First Published: 30th April, 2019 12:10 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK