મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડ્સની જુઓ એક ઝલક

Dec 27, 2018, 13:16 IST
 • ગાયક ધ્વનિ ભાનુશાલીને તેની ઉત્કૃષ્ટ ગાયકી બદલ નવાજતાં પૂજા ગોર અને શાઇના NC.

  ગાયક ધ્વનિ ભાનુશાલીને તેની ઉત્કૃષ્ટ ગાયકી બદલ નવાજતાં પૂજા ગોર અને શાઇના NC.

  1/16
 • આઇકૉનિક રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે સબમરીન પેન્સના શાલીન ગાંધીને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  આઇકૉનિક રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે સબમરીન પેન્સના શાલીન ગાંધીને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  2/16
 • લક્ઝરી મેન્સ ફૅશન રીટેલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ટેલોન બ્રૅન્ડના દેવાંગ ગાલા અને જયેશ ગાલાને નવાજતાં અપરા મહેતા અને શાઇના NC.

  લક્ઝરી મેન્સ ફૅશન રીટેલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ટેલોન બ્રૅન્ડના દેવાંગ ગાલા અને જયેશ ગાલાને નવાજતાં અપરા મહેતા અને શાઇના NC.

  3/16
 • ઘાટકોપર અને ચેમ્બુરના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાજશ્રી બિલ્ડર્સના જેઠાલાલ દેઢિયાને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  ઘાટકોપર અને ચેમ્બુરના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ રાજશ્રી બિલ્ડર્સના જેઠાલાલ દેઢિયાને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  4/16
 • ઈશાન વાસ્તુના વાસ્તુ કન્સલ્ટન્ટ રસેશ એચ. શાહને નવાજતાં જિમિત ત્રિવેદી અને શાઇના NC.

  ઈશાન વાસ્તુના વાસ્તુ કન્સલ્ટન્ટ રસેશ એચ. શાહને નવાજતાં જિમિત ત્રિવેદી અને શાઇના NC.

  5/16
 • વિશાલ ઉડાનનાં આઇકૉનિક ઍસ્ટ્રો ન્યુમરોલૉજિસ્ટ ડૉ. વિજયા ગડાને નવાજતાં અપરા મહેતા અને શાઇના NC.

  વિશાલ ઉડાનનાં આઇકૉનિક ઍસ્ટ્રો ન્યુમરોલૉજિસ્ટ ડૉ. વિજયા ગડાને નવાજતાં અપરા મહેતા અને શાઇના NC.

  6/16
 • સામાજિક સેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ચંદ્રેશ પારેખને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  સામાજિક સેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ચંદ્રેશ પારેખને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  7/16
 • ફર્નાઝ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીના હોમી જિમી તલાટીને બેસ્ટ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી માટે નવાજતાં પૂજા ગોર અને શાઇના NC.

  ફર્નાઝ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીના હોમી જિમી તલાટીને બેસ્ટ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી માટે નવાજતાં પૂજા ગોર અને શાઇના NC.

  8/16
 • સફળતાની ચાવી ધ મોટિવેશનલ ઍકૅડેમીના સૌરિન ભંડારીને ગુજરાતના બેસ્ટ મોટિવેશનલ સ્પીકર તરીકે નવાજતાં જિમિત ત્રિવેદી અને શાઇના NC.

  સફળતાની ચાવી ધ મોટિવેશનલ ઍકૅડેમીના સૌરિન ભંડારીને ગુજરાતના બેસ્ટ મોટિવેશનલ સ્પીકર તરીકે નવાજતાં જિમિત ત્રિવેદી અને શાઇના NC.

  9/16
 • શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સુરેશ દાણીઝ ક્લાસિસના પ્રિન્સિપાલ સુરેશ દાણીને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સુરેશ દાણીઝ ક્લાસિસના પ્રિન્સિપાલ સુરેશ દાણીને નવાજતાં ડેઇઝી શાહ અને શાઇના NC.

  10/16
 • ભુવનેશ્વરી જ્યોતિષ કાર્યાલયના ધ્રુવદત્તજી વ્યાસને મંત્ર યોગ શ્રી રાજગુરુ તરીકે નવાજતાં જિમિત ત્રિવેદી અને શાઇના NC.

  ભુવનેશ્વરી જ્યોતિષ કાર્યાલયના ધ્રુવદત્તજી વ્યાસને મંત્ર યોગ શ્રી રાજગુરુ તરીકે નવાજતાં જિમિત ત્રિવેદી અને શાઇના NC.

  11/16
 • ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન કંપની સ્પાર્ક ફિલ્મ્સના શ્યામ ખંધેડિયાને નવાજતાં જે. ડી. મજીઠિયા અને શાઇના NC. પહેલી ફેબ્રુઆરીએ તેમની ગુજરાતી ફિલ્મ આવી રહી છે ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’.

  ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન કંપની સ્પાર્ક ફિલ્મ્સના શ્યામ ખંધેડિયાને નવાજતાં જે. ડી. મજીઠિયા અને શાઇના NC. પહેલી ફેબ્રુઆરીએ તેમની ગુજરાતી ફિલ્મ આવી રહી છે ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’.

  12/16
 • બ્રાઇટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણીને નવાજતાં અભિનેત્રી પૂજા ગોર અને શાઇના NC.

  બ્રાઇટ આઉટડોર મીડિયાના યોગેશ લાખાણીને નવાજતાં અભિનેત્રી પૂજા ગોર અને શાઇના NC.

  13/16
 • ઍન્કર લેખા રાચ્છ

  ઍન્કર લેખા રાચ્છ

  14/16
 • ટીવી-સેલિબ્રિટી આસ્થા રાવલ.

  ટીવી-સેલિબ્રિટી આસ્થા રાવલ.

  15/16
 • ઍક્ટ્રેસ નિકિતા રાવલ.

  ઍક્ટ્રેસ નિકિતા રાવલ.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડ્સના બીજા વર્ષે અભિનય, સંગીત, ફિલ્મ-નિર્માણ, બિઝનેસ, ટ્રાવેલ, ફિટનેસ, ટેક્નૉલૉજી, રિયલ એસ્ટેટ, શિક્ષણ એમ વિવિધ ક્ષેત્રે ઝળહળતા ગુજરાતી અને મારવાડી કમ્યુનિટીના સિતારાઓને સન્માનિત કરવામાં આવ્યા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK