રાજ ઠાકરેના પુત્રના લગ્નમાં જાણીતી હસ્તીઓની હાજરી

Jan 28, 2019, 14:29 IST
  • અમિત ઠાકરે મિતાલી બોરુડે સાથે લગ્નગ્રંથિમાં જોડાયો.

    અમિત ઠાકરે મિતાલી બોરુડે સાથે લગ્નગ્રંથિમાં જોડાયો.

    1/7
  • લગ્ન બાદ પુત્રવધૂ મિતાલીએ સાસુ-સસરાના આર્શીવાદ લીધા.

    લગ્ન બાદ પુત્રવધૂ મિતાલીએ સાસુ-સસરાના આર્શીવાદ લીધા.

    2/7
  • મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, તેમનાં પત્ની અમૃતા ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી.

    મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, તેમનાં પત્ની અમૃતા ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી.

    3/7
  • આમિર ખાન પણ લગ્નમાં હાજર રહ્યા હતા.

    આમિર ખાન પણ લગ્નમાં હાજર રહ્યા હતા.

    4/7
  • રતન તાતાએ પણ વર-વધૂને આર્શીવાદ આપ્યા હતા. 

    રતન તાતાએ પણ વર-વધૂને આર્શીવાદ આપ્યા હતા. 

    5/7
  • સચિન તેન્ડુલકર અને પત્ની અંજલિ.

    સચિન તેન્ડુલકર અને પત્ની અંજલિ.

    6/7
  • રાજ ઠાકરેના કઝિન અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે પણ લગ્નમાં હાજર રહ્યા હતા. 

    રાજ ઠાકરેના કઝિન અને શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે પણ લગ્નમાં હાજર રહ્યા હતા. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેનાં મિતાલી બોરુડે સાથે શાહી ઠાઠથી લગ્ન સંપન્ન થયાં હતાં. લોઅર પરેલસ્થિત સેન્ટ રેજિસ હોટેલમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે લગ્ન યોજાયાં હતાં. સમારંભમાં બૉલીવુડ, રાજકારણ, ક્રિકેટજગત અને ઉદ્યોપતિઓની મોટી માત્રામાં હાજરી જોવા મળી હતી.

ઠાકરેપરિવારમાં ૨૭ વર્ષ બાદ લગ્ન લેવાયાં હતાં. રાજ ઠાકરેનો દીકરો અમિત પણ કૅરિકેચરિસ્ટ છે. અમિત ઠાકરેનાં લગ્ન શહેરના જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. સંજય બોરુડેની દીકરી અને ફૅશન-ડિઝાઇનર મિતાલી બોરુડે સાથે થયાં હતાં. તેમનાં લગ્નમાં કોણ-કોણ આવ્યું હતું એના પર એક નજર...

તસવીરમાં: ઉદ્ધવ ઠાકરે, પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK