મુંબઈમાં ધીરૂભાઈ અંબાણી સ્કવેરનું ઉદ્ધાટન, અંબાણી પરિવારની હાજરી

Mar 07, 2019, 09:35 IST
  • ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં હાજરી આપી. બ્લશ પિંક એથનિક વેરમાં નીતા અંબાણી જાજરમાન લાગી રહ્યા હતા.


    ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ આ ઈવેન્ટમાં હાજરી આપી. બ્લશ પિંક એથનિક વેરમાં નીતા અંબાણી જાજરમાન લાગી રહ્યા હતા.

    1/6
  • મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ધીરૂભાઈ અંબાણી સ્કવેરનું ઉદ્ધાટન કર્યું. આ સમયે કેટલીક NGOના વંચિત બાળકો પણ હાજર રહ્યા.

    મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ધીરૂભાઈ અંબાણી સ્કવેરનું ઉદ્ધાટન કર્યું. આ સમયે કેટલીક NGOના વંચિત બાળકો પણ હાજર રહ્યા.

    2/6
  • મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી પણ અહીં હાજર રહ્યા. એ સમયે તેની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ હાજર રહી.

    મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી પણ અહીં હાજર રહ્યા. એ સમયે તેની કથિત ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ હાજર રહી.

    3/6
  • રાધિકા આ ઈવેન્ટ દરમિયાન બાળકો સાથે વાત કરતા જોવા મળ્યા. બાળકો સાથે વાતો કરી ફોટોસ પણ ક્લિક કર્યા.

    રાધિકા આ ઈવેન્ટ દરમિયાન બાળકો સાથે વાત કરતા જોવા મળ્યા. બાળકો સાથે વાતો કરી ફોટોસ પણ ક્લિક કર્યા.

    4/6
  • પિંક કલરના કુર્તા, ઝરી દુપટ્ટા અને પિંક પેન્ટ સાથે રાધિકા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. મિનિમલ મેકઅપ અને હાફ પોની, મોતીનો નેકલેસ અને પિંક લિપ્સ સાથે રાધિકા જોવા મળી.

    પિંક કલરના કુર્તા, ઝરી દુપટ્ટા અને પિંક પેન્ટ સાથે રાધિકા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. મિનિમલ મેકઅપ અને હાફ પોની, મોતીનો નેકલેસ અને પિંક લિપ્સ સાથે રાધિકા જોવા મળી.

    5/6
  • નીતા અંબાણી પણ નાની બાળકીને રમાડતા અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી.

    નીતા અંબાણી પણ નાની બાળકીને રમાડતા અને તેની સાથે તસવીરો પણ ખેંચાવી.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ધીરૂભાઈ અંબાણી સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. તેમની સાથે અનંત અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ હાજર રહ્યા. આકાશ અંબાણી અને તેની ફિયોન્સે શ્લોકા મહેતા પણ BKCના જિયો ગાર્ડનમાં યોજાયેલી આ ઈવેન્ટમાં હાજરી આપી.(તસવીરમાં: યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK