મુંબઇનાં થાણા વિસ્તારમાં ઝાડ પર લટકેલી મળી મહિલા સહિત ત્રણ બાળકોની લાશ

Published: 11th December, 2020 12:53 IST | Shilpa Bhanushali
  • મુંબઇ નજીક થાણા જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ બાળકોના મૃતદેહ લટકતાં મળ્યા. 

    મુંબઇ નજીક થાણા જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ બાળકોના મૃતદેહ લટકતાં મળ્યા. 

    1/5
  • ઘટનાની સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ચારેય મૃતદેહને તાબે લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા.

    ઘટનાની સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ચારેય મૃતદેહને તાબે લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા.

    2/5
  • મળતી માહિતી પ્રમાણે મુંબઇ નજીક થાણાં જિલ્લામાં એક મહિલા લગભગ દોઢ મહિના પહેલા પોતાના બાળકો સાથે ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.

    મળતી માહિતી પ્રમાણે મુંબઇ નજીક થાણાં જિલ્લામાં એક મહિલા લગભગ દોઢ મહિના પહેલા પોતાના બાળકો સાથે ક્યાંક ગાયબ થઈ ગઈ હતી.

    3/5
  • આ સંબંધે પોલીસ સ્ટેશનમાં પણ મામલો નોંધાવવામાં આવ્યો હતો. ઘમી શોધ બાદ પણ મહિલાની કોઇ ખબર પડી નહોતી. પોલીસની માહિતી પ્રમાણે મહિલાનો દિયર સવારે જંગલમાં લાકડા કાપવા ગયો ત્યારે તેને મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ લટકતાં દેખાયા.

    આ સંબંધે પોલીસ સ્ટેશનમાં પણ મામલો નોંધાવવામાં આવ્યો હતો. ઘમી શોધ બાદ પણ મહિલાની કોઇ ખબર પડી નહોતી. પોલીસની માહિતી પ્રમાણે મહિલાનો દિયર સવારે જંગલમાં લાકડા કાપવા ગયો ત્યારે તેને મહિલા અને ત્રણ બાળકોના મૃતદેહ લટકતાં દેખાયા.

    4/5
  • ત્યાર બાદ આખી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી. ઘટનાની સૂચના મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ ઝાડથી નીચે ઉતાર્યા અને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા. સમાચાર છે કે મહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો અને હાલ પતિ ભિવંડીની હૉસ્પિટલમાં દાખલ છે.

    ત્યાર બાદ આખી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી. ઘટનાની સૂચના મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ ઝાડથી નીચે ઉતાર્યા અને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા. સમાચાર છે કે મહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો અને હાલ પતિ ભિવંડીની હૉસ્પિટલમાં દાખલ છે.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

મહિલા અને બાળકોના નિધનના સમાચાર સાંભળી પતિએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બચાવી લેવામાં આવ્યો. પતિને ભિંવડીની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક તસવીરો)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK