તમારા ઘરમાં તમે ઘણીવાર સ્પેશ્યિલ વાનગીઓ બનાવો છો, પરંતુ તમે વિચારો કે તમે એક કલાકમાં કેટલી વાનગી બનાવશો. જો તમને કહેવામાં આવે કે 58 મીનિટમાં 46 વાનગી બનાવી શકાય તો તમને મજાક લાગશે, પરંતુ હકીકતમાં ચેન્નઈમાં એક છોકરીએ આટલી વાનગી બનાવી છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)