સ્વરોત્સવઃફોટામાં માણો સૂર અને સાહિત્યના સંગમના જુદા જુદા રંગ

Published: 30th April, 2019 12:49 IST | Bhavin
 • અમદાવાદમાં રજવાડું ખાતે યોજાયેલ 'સ્વરોત્સવ'નું આ ત્રીજું સંસ્કરણ હતું. જેમાં બોલીવુડના ગીતકાર ગુલઝાર સાબ ખાસ હાજર રહ્યા હતા. 

  અમદાવાદમાં રજવાડું ખાતે યોજાયેલ 'સ્વરોત્સવ'નું આ ત્રીજું સંસ્કરણ હતું. જેમાં બોલીવુડના ગીતકાર ગુલઝાર સાબ ખાસ હાજર રહ્યા હતા. 

  1/16
 • ગુલઝારસાબે સ્વરોત્સવમાં કવિ અંકિત ત્રિવેદીના ત્રીજા કાવ્યસંગ્રહનું વિમોચન કર્યું. અંકિત ત્રિવેદીના કાવ્ય સંગ્રહ 'કવિતાપૂર્વક'નું ગુલઝાર સાબના હાથે વિમોચન થયું હતું. 

  ગુલઝારસાબે સ્વરોત્સવમાં કવિ અંકિત ત્રિવેદીના ત્રીજા કાવ્યસંગ્રહનું વિમોચન કર્યું. અંકિત ત્રિવેદીના કાવ્ય સંગ્રહ 'કવિતાપૂર્વક'નું ગુલઝાર સાબના હાથે વિમોચન થયું હતું. 

  2/16
 • તો ગુલઝારજીએ ગુજરાતી સાહિત્યના રંગ પ્રેક્ષકોની સાથે બેસીને માણ્યા હતા. 

  તો ગુલઝારજીએ ગુજરાતી સાહિત્યના રંગ પ્રેક્ષકોની સાથે બેસીને માણ્યા હતા. 

  3/16
 • પિતા અને પુત્ર યોગેશ ગઢવી અને આદિત્ય ગઢવીએ પણ સ્વરોત્સવમાં સૂર છેડીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. 

  પિતા અને પુત્ર યોગેશ ગઢવી અને આદિત્ય ગઢવીએ પણ સ્વરોત્સવમાં સૂર છેડીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. 

  4/16
 • સંજય ઓઝા અને પાર્થ ઓઝાની પિતા પુત્રની જોડીએ પણ ગુજરાતી ગીતો રેલાવાની વાતાવરણને રસતરબોળ કરી દીધું હતું. 

  સંજય ઓઝા અને પાર્થ ઓઝાની પિતા પુત્રની જોડીએ પણ ગુજરાતી ગીતો રેલાવાની વાતાવરણને રસતરબોળ કરી દીધું હતું. 

  5/16
 • ત્રણ દિવસ યોજાયેલા આ કાર્યક્રમમાં એક દિવસ કિર્તીદાન ગઢવીના નામે રહ્યો હતો. ગુજરાતના આ ગાયકે શ્રોતાઓને ડોલાવી મૂક્યા હતા.

  ત્રણ દિવસ યોજાયેલા આ કાર્યક્રમમાં એક દિવસ કિર્તીદાન ગઢવીના નામે રહ્યો હતો. ગુજરાતના આ ગાયકે શ્રોતાઓને ડોલાવી મૂક્યા હતા.

  6/16
 • ગુજરાતી સંગીતના જાણીતા નામો વચ્ચે જિગરદાન ગઢવીએ પણ પોતાના અંદાજમાં દર્શકોને ખુશ કરી દીધા હતા. 

  ગુજરાતી સંગીતના જાણીતા નામો વચ્ચે જિગરદાન ગઢવીએ પણ પોતાના અંદાજમાં દર્શકોને ખુશ કરી દીધા હતા. 

  7/16
 • તો શ્યામલ-સૌમિલ મુનશીએ પણ સૂરાવલી છેડીને અમદાવાદીઓને શાનદાર આનંદ કરાવ્યો હતો. 

  તો શ્યામલ-સૌમિલ મુનશીએ પણ સૂરાવલી છેડીને અમદાવાદીઓને શાનદાર આનંદ કરાવ્યો હતો. 

  8/16
 • ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેના સૂરે પણ સ્વરોત્સવમાં અમદાવાદીઓ ઝૂમી ઉઠ્યા હતા. 

  ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેના સૂરે પણ સ્વરોત્સવમાં અમદાવાદીઓ ઝૂમી ઉઠ્યા હતા. 

  9/16
 • બોલીવુડ સિંગર અને મૂળ ગુજરાતી ભૂમિ ત્રિવેદીએ પણ પોતાના સૂર અને સ્વરના તાલે દર્શકોને ઝૂમાવી દીધા હતા. 

  બોલીવુડ સિંગર અને મૂળ ગુજરાતી ભૂમિ ત્રિવેદીએ પણ પોતાના સૂર અને સ્વરના તાલે દર્શકોને ઝૂમાવી દીધા હતા. 

  10/16
 • કિર્તીદાન ગઢવીના સૂરે શ્રોતાઓને એટલા રમમાણ કરી દીધા કે લોકો ત્યાં જ ગરબે ઘૂમવા લાગ્યા હતા. 

  કિર્તીદાન ગઢવીના સૂરે શ્રોતાઓને એટલા રમમાણ કરી દીધા કે લોકો ત્યાં જ ગરબે ઘૂમવા લાગ્યા હતા. 

  11/16
 • તો ત્રીજા દિવસે કવિ અંકિત ત્રિવેદીએ સાહિત્ય અને કવિતા અંગે વાત કરી હતી.

  તો ત્રીજા દિવસે કવિ અંકિત ત્રિવેદીએ સાહિત્ય અને કવિતા અંગે વાત કરી હતી.

  12/16
 • સ્વરોત્સવમાં જાણીતા હાસ્યકાર સાંઈરામ દવે પણ હાજર રહ્યા હતા.

  સ્વરોત્સવમાં જાણીતા હાસ્યકાર સાંઈરામ દવે પણ હાજર રહ્યા હતા.

  13/16
 • જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડા, જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે અંકિત ત્રિવેદી 

  જાણીતા કટાર લેખક અને વક્તા જય વસાવડા, જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય સાથે અંકિત ત્રિવેદી 

  14/16
 • તો ગુજરાતી સંગીતના શિરમોર એવા પુરુષોત્તમ ઉપાધ્યાય પણ સ્વરોત્સવમાં હાજર રહ્યા હતા. અને સંગીતના તાલે શ્રોતાઓને ઝૂમાવ્યા પણ હતા. 

  તો ગુજરાતી સંગીતના શિરમોર એવા પુરુષોત્તમ ઉપાધ્યાય પણ સ્વરોત્સવમાં હાજર રહ્યા હતા. અને સંગીતના તાલે શ્રોતાઓને ઝૂમાવ્યા પણ હતા. 

  15/16
 • ત્રણ દિવસના આ કાર્યક્રમમાં અમદાવાદીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. 

  ત્રણ દિવસના આ કાર્યક્રમમાં અમદાવાદીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

અમદાવાદમાં ગત સપ્તાહે રજવાડું ખાતે 'સ્વરોત્વસ'ની ત્રીજી આવૃત્તિ યોજાઈ ગઈ. સૂર અને સાહિત્યના સંગમ એવા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અમદાવાદીઓ હાજર રહ્યા હતા. જુઓ ફોટોઝમાં કેવો હતો કાર્યક્રમ 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK